અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/મારું આખુંય ઘર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારું આખુંય ઘર| યોગેશ જોષી}} <poem> મારું આખુંય ઘર દો…ડ…તું જઈ...") |
(No difference)
|
Revision as of 10:55, 21 July 2021
મારું આખુંય ઘર
યોગેશ જોષી
મારું આખુંય ઘર
દો…ડ…તું જઈને ઊભું રહ્યું પાદરે;
હાથની છાજલી કરી.
(અવાજનું અજવાળું, ૧૯૮૪, પૃ. ૫)