31,365
edits
(+1) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{hi|'''Rahmenerzahlung વાર્તા અંતર્ગત વાર્તા''' જુઓ, Inset story.}} | {{hi|'''Rahmenerzahlung વાર્તા અંતર્ગત વાર્તા''' જુઓ, Inset story.}} | ||
{{hi|'''Raisonneur વિશ્વસ્ત''' નવલકથા કે નાટકમાં જેનો કૃતિના વિકાસ પર ઓછો પ્રભાવ હોય પરંતુ નાયકના વિશ્વસ્ત મિત્ર તરીકે એની અંગત લાગણીઓ અને એના આશયોને જાણતું હોય એવું પાત્ર.}} | {{hi|'''Raisonneur વિશ્વસ્ત''' નવલકથા કે નાટકમાં જેનો કૃતિના વિકાસ પર ઓછો પ્રભાવ હોય પરંતુ નાયકના વિશ્વસ્ત મિત્ર તરીકે એની અંગત લાગણીઓ અને એના આશયોને જાણતું હોય એવું પાત્ર.}} | ||
{{hi|'''Reality effect વાસ્તવ પ્રભાવ રોલાં બર્થે ઇતિહાસ અંગે આપેલી વિભાવના. અહીં ભાષા અને ઇતિહાસ વચ્ચેનો સંબંધ, પ્રમાણ સામગ્રી અને એને આધારે ઊભી કરેલી ઐતિહાસિક હકીકત વચ્ચેનો સંબંધ, વાસ્તવિક સમાનાનુરૂપતા પર આધારિત નથી. આનો અર્થ એ થયો કે ઇતિહાસકારો જેને ખરેખર ભૂતકાળ તરીકે સ્વીકારે છે તે ફક્ત વાસ્તવપ્રભાવ હોય છે; અને આ વાસ્તવ પ્રભાવ આપણી એવી ધારણામાંથી જન્મ્યો હોય છે કે આપણે ભૂતકાળનું પર્યાપ્ત રીતે પુનર્રચન કરી શકીએ છીએ. પરંતુ આથી ઐતિહાસિક સત્ય વધુ સમસ્યાપૂર્ણ બને છે.}} | {{hi|'''Reality effect વાસ્તવ પ્રભાવ''' રોલાં બર્થે ઇતિહાસ અંગે આપેલી વિભાવના. અહીં ભાષા અને ઇતિહાસ વચ્ચેનો સંબંધ, પ્રમાણ સામગ્રી અને એને આધારે ઊભી કરેલી ઐતિહાસિક હકીકત વચ્ચેનો સંબંધ, વાસ્તવિક સમાનાનુરૂપતા પર આધારિત નથી. આનો અર્થ એ થયો કે ઇતિહાસકારો જેને ખરેખર ભૂતકાળ તરીકે સ્વીકારે છે તે ફક્ત વાસ્તવપ્રભાવ હોય છે; અને આ વાસ્તવ પ્રભાવ આપણી એવી ધારણામાંથી જન્મ્યો હોય છે કે આપણે ભૂતકાળનું પર્યાપ્ત રીતે પુનર્રચન કરી શકીએ છીએ. પરંતુ આથી ઐતિહાસિક સત્ય વધુ સમસ્યાપૂર્ણ બને છે.}} | ||
{{hi|'''Reconstructionist History પુનર્રચનાવાદી ઇતિહાસ''', પુનર્રચનાવાદી ઇતિહાસ વિજ્ઞાનની જેમ ચોક્કસ સત્યને શોધે છે. મૂળ અર્થ વિશેની માન્યતા જાળવીને પ્રત્યક્ષ અનુભવમાંથી ઐતિહાસિક અર્થ તારવીને એને કથન – પ્રતિનિધાનોમાં ઢાળીને પરંપરા પ્રમાણોની આસપાસ ઐતિહાસિક સમજૂતી રચે છે. ઇતિહાસની બીજી બે શાખાઓ છે : રચનાવાદી (Constructionist) અને વિરચનાવાદી (Deconstructionist) રચનાવાદી ઇતિહાસ વિચારધારાથી રંગાયેલો હોય છે અને સમકાલીન સાંસ્કૃતિક વ્યવહારોમાં ખૂંપેલો રહીને સમજૂતી આપે છે. તો, વિરચનાવાદી ઇતિહાસ સ્વરૂપ અને સામગ્રીના સંબંધ પર મૂળ સ્રોત અને એના અર્થઘટનના સંબંધ પર અને અપરિહાર્ય ઐતિહાસિક સમજની સાપેક્ષતા પર મૂકે છે. સાહિત્યની સામગ્રીની જેમ ઇતિહાસની સામગ્રી એની પોતાની પ્રકૃતિ પરથી નિર્દેશાવી જોઈએ.}} | {{hi|'''Reconstructionist History પુનર્રચનાવાદી ઇતિહાસ''', પુનર્રચનાવાદી ઇતિહાસ વિજ્ઞાનની જેમ ચોક્કસ સત્યને શોધે છે. મૂળ અર્થ વિશેની માન્યતા જાળવીને પ્રત્યક્ષ અનુભવમાંથી ઐતિહાસિક અર્થ તારવીને એને કથન – પ્રતિનિધાનોમાં ઢાળીને પરંપરા પ્રમાણોની આસપાસ ઐતિહાસિક સમજૂતી રચે છે. ઇતિહાસની બીજી બે શાખાઓ છે : રચનાવાદી (Constructionist) અને વિરચનાવાદી (Deconstructionist) રચનાવાદી ઇતિહાસ વિચારધારાથી રંગાયેલો હોય છે અને સમકાલીન સાંસ્કૃતિક વ્યવહારોમાં ખૂંપેલો રહીને સમજૂતી આપે છે. તો, વિરચનાવાદી ઇતિહાસ સ્વરૂપ અને સામગ્રીના સંબંધ પર મૂળ સ્રોત અને એના અર્થઘટનના સંબંધ પર અને અપરિહાર્ય ઐતિહાસિક સમજની સાપેક્ષતા પર મૂકે છે. સાહિત્યની સામગ્રીની જેમ ઇતિહાસની સામગ્રી એની પોતાની પ્રકૃતિ પરથી નિર્દેશાવી જોઈએ.}} | ||
{{hi|'''Recuperation પુનર્લબ્ધિ''' કોઈ પણ સાહિત્યકૃતિનું આકલન કે એનું અર્થઘટન કરવું એટલે સંસ્કૃતિથી પ્રાપ્ય બનતી વ્યવસ્થાની કે તંત્રની રીતિઓ અંતર્ગત એને ખેંચી લાવવાનો પ્રયત્ન કરવા બરાબર છે. આ પ્રક્રિયાને સ્વાભાવિકીકરણ ઉપરાંત બીજી અનેક સંજ્ઞાઓથી સંરચનાવાદીઓ ઓળખે છે, એમાંની પુનર્લબ્ધિ સંજ્ઞા કશું પણ નકામું ન જવા દેવા પર અને આકલનની ક્રિયા દરમિયાન કશું પણ છટકી ન જવા દેવા પર ભાર મૂકે છે. આ ઉપરાંત રશિયન સ્વરૂપવાદીઓ અભિપ્રેરણા સંજ્ઞા હેઠળ વસ્તુઓને પ્રમાણિત કરી કશું અસંગત કે યાદૃચ્છિક નથી એમ બતાવે છે.}} | {{hi|'''Recuperation પુનર્લબ્ધિ''' કોઈ પણ સાહિત્યકૃતિનું આકલન કે એનું અર્થઘટન કરવું એટલે સંસ્કૃતિથી પ્રાપ્ય બનતી વ્યવસ્થાની કે તંત્રની રીતિઓ અંતર્ગત એને ખેંચી લાવવાનો પ્રયત્ન કરવા બરાબર છે. આ પ્રક્રિયાને સ્વાભાવિકીકરણ ઉપરાંત બીજી અનેક સંજ્ઞાઓથી સંરચનાવાદીઓ ઓળખે છે, એમાંની પુનર્લબ્ધિ સંજ્ઞા કશું પણ નકામું ન જવા દેવા પર અને આકલનની ક્રિયા દરમિયાન કશું પણ છટકી ન જવા દેવા પર ભાર મૂકે છે. આ ઉપરાંત રશિયન સ્વરૂપવાદીઓ અભિપ્રેરણા સંજ્ઞા હેઠળ વસ્તુઓને પ્રમાણિત કરી કશું અસંગત કે યાદૃચ્છિક નથી એમ બતાવે છે.}} | ||