33,539
edits
(+૧) |
No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 38: | Line 38: | ||
કોણ માનશે? એ રૂઢપ્રયોગ છે, મને કંઈ ખબર નથી, તને યાદ તો હશે? હોય પણ ખરું! શું શું બની ગયું? હોય પણ ખરું જેવી રૂઢપ્રયોગની બોલચાલની ભાષામાં, કોણ માનશે ? રદીફ પર પણ મને ગઝલ લખવાની પ્રેરણા મળી! આ છંદની વિશિષ્ટતા વિશે બીજું ઘણું કહી શકાય. આ છંદ રૂસ્વાને પણ પ્રિય તેમ અભિવ્યક્તિને અનુકૂળ લાગ્યો જણાય છે. | કોણ માનશે? એ રૂઢપ્રયોગ છે, મને કંઈ ખબર નથી, તને યાદ તો હશે? હોય પણ ખરું! શું શું બની ગયું? હોય પણ ખરું જેવી રૂઢપ્રયોગની બોલચાલની ભાષામાં, કોણ માનશે ? રદીફ પર પણ મને ગઝલ લખવાની પ્રેરણા મળી! આ છંદની વિશિષ્ટતા વિશે બીજું ઘણું કહી શકાય. આ છંદ રૂસ્વાને પણ પ્રિય તેમ અભિવ્યક્તિને અનુકૂળ લાગ્યો જણાય છે. | ||
કલાપીયુગમાં ગણતરીના થોડા છંદોમાં ગઝલ લખાતી રંગ, ડમરો અને તુલસી, ગાતાં ઝરણાં — સંગ્રહોમાં પ્રથમ વાર વીસથી માંડી સત્તાવીશ છંદો જોઈ શકાય છે. ગાતાં ઝરણાં – સંગ્રહોમાં પ્રથમ વાર વીસથી માંડી સત્તાવીશ છંદો જોઈ શકાય છે. | કલાપીયુગમાં ગણતરીના થોડા છંદોમાં ગઝલ લખાતી રંગ, ડમરો અને તુલસી, ગાતાં ઝરણાં — સંગ્રહોમાં પ્રથમ વાર વીસથી માંડી સત્તાવીશ છંદો જોઈ શકાય છે. ગાતાં ઝરણાં – સંગ્રહોમાં પ્રથમ વાર વીસથી માંડી સત્તાવીશ છંદો જોઈ શકાય છે. | ||
એમના ‘મદિરા' ગઝલસંગ્રહની બીજી આવૃત્તિ થઈ છે અને એનો પરિચય અમૃત ઘાયલે જીવન, કવન બંનેના સામીપ્યની અનુભૂતિમાં લખ્યો છે તેમાં ક્યાંક ક્યાંક ઘાયલના ગદ્યનો વિશિષ્ટ પરિચય થાય છે, તેમાંથી પ્રશ્ન થાય છે ઘાયલે ગદ્યને પણ અજમાવી જોવું જોઈતું હતું. રૂસ્વાએ સાથે રહ્યાનું સુખ ઘાયલ સાથે રહ્યાનું સુખ - કૌતુક, આંખોની પાંખે, સ્મૃતિરેખાનાં પુસ્તકો પણ લખ્યાં છે તે એમના બહુવિધ અનુભવો-નિરીક્ષણો પ્રગટ કરે છે. પણ મૂળ પિછાણ તો રાજવી ઓગળીને શાયરની જ બને છે, પણ હૉકીના એ ખેલાડીની ખેલદિલી તો કવિતા ને ગદ્ય બંનેમાં અનુભવાય છે. એમનો દમામ પણ સ્વાભાવિક, સહજ અનુભવાય છે. દેખીતું છે કે એ પરંપરાના ગઝલકાર છે. | |||
તડકીછાંયડી શબ્દો જાણે રૂસ્વાનું જીવનચિત્ર બની જાય છે. | તડકીછાંયડી શબ્દો જાણે રૂસ્વાનું જીવનચિત્ર બની જાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 77: | Line 77: | ||
<big>{{center|'''૧'''}}</big> | <big>{{center|'''૧'''}}</big> | ||
{{Block center|<poem>ઉભય ગંગા ઝમઝમ છે મારી ગઝલમાં, | {{Block center|'''<poem>ઉભય ગંગા ઝમઝમ છે મારી ગઝલમાં, | ||
અનોખો જ સંગમ છે મારી ગઝલમાં. | અનોખો જ સંગમ છે મારી ગઝલમાં. | ||
| Line 96: | Line 96: | ||
સુણી, ઊંઘ મીઠી ન કેમ આવે ‘રૂસ્વાં', | સુણી, ઊંઘ મીઠી ન કેમ આવે ‘રૂસ્વાં', | ||
કે જુલ્ફોનું રેશમ છે મારી ગઝલમાં.</poem>}} | કે જુલ્ફોનું રેશમ છે મારી ગઝલમાં.</poem>'''}} | ||
<big>{{center|'''૨'''}}</big> | <big>{{center|'''૨'''}}</big> | ||
{{Block center|<poem>રંગ છું. રોશની છું. નૂર છું, | {{Block center|'''<poem>રંગ છું. રોશની છું. નૂર છું, | ||
માનવીના રૂપમાં મનસૂર છું. | માનવીના રૂપમાં મનસૂર છું. | ||
| Line 119: | Line 119: | ||
હું ઈમામુદ્દીન ફક્ત 'રૂસ્વા' નથી. | હું ઈમામુદ્દીન ફક્ત 'રૂસ્વા' નથી. | ||
ખૂબ છું બદનામ પણ મશહૂર છું.</poem>}} | ખૂબ છું બદનામ પણ મશહૂર છું.</poem>'''}} | ||
<big>{{center|'''૩'''}}</big> | <big>{{center|'''૩'''}}</big> | ||
{{Block center|'''<poem>એ કાજળ ઘેરી આંખોમાં કંઈ જાદુમંતર લાગે છે, | {{Block center|'''<poem>એ કાજળ ઘેરી આંખોમાં કંઈ જાદુમંતર લાગે છે, | ||
જ્યાં દૃષ્ટિ પડે છે તેઓની, ત્યાં આગ બરાબર લાગે છે. | જ્યાં દૃષ્ટિ પડે છે તેઓની, ત્યાં આગ બરાબર લાગે છે. | ||
| Line 144: | Line 142: | ||
બેખોફ ખુદાની સામે પણ મસ્તક મેં ઉઠાવ્યું છે ‘રૂસ્વા’ | બેખોફ ખુદાની સામે પણ મસ્તક મેં ઉઠાવ્યું છે ‘રૂસ્વા’ | ||
પણ આજ ખરું જો પૂછો તો, દુનિયાનો મને ડર લાગે છે.</poem>'''}} | પણ આજ ખરું જો પૂછો તો, દુનિયાનો મને ડર લાગે છે.</poem>'''}} | ||
{{center|'''▭'''}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||