સફરના સાથી/રૂસ્વા મઝલૂમી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 122: Line 122:

<big>{{center|'''૩'''}}</big>
<big>{{center|'''૩'''}}</big>
{{Block center|'''<poem>એ કાજળ ઘેરી આંખોમાં કંઈ જાદુમંતર લાગે છે,  
{{Block center|'''<poem>એ કાજળ ઘેરી આંખોમાં કંઈ જાદુમંતર લાગે છે,  
જ્યાં દૃષ્ટિ પડે છે તેઓની, ત્યાં આગ બરાબર લાગે છે.
જ્યાં દૃષ્ટિ પડે છે તેઓની, ત્યાં આગ બરાબર લાગે છે.
Line 144: Line 142:
બેખોફ ખુદાની સામે પણ મસ્તક મેં ઉઠાવ્યું છે ‘રૂસ્વા’  
બેખોફ ખુદાની સામે પણ મસ્તક મેં ઉઠાવ્યું છે ‘રૂસ્વા’  
પણ આજ ખરું જો પૂછો તો, દુનિયાનો મને ડર લાગે છે.</poem>'''}}
પણ આજ ખરું જો પૂછો તો, દુનિયાનો મને ડર લાગે છે.</poem>'''}}
{{center|'''▭'''}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2