33,001
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 5: | Line 5: | ||
તમે કવિતા લખો નહીં, તમે કવિતા છો, | તમે કવિતા લખો નહીં, તમે કવિતા છો, | ||
સ્વયંની સામે પડો નહીં તમે કવિતા છો! | સ્વયંની સામે પડો નહીં તમે કવિતા છો! | ||
જુઓ તમારી નજીકમાં બધું કવિતામય, | જુઓ તમારી નજીકમાં બધું કવિતામય, | ||
બની ગયું છે જશો નહીં, તમે કવિતા છો! | બની ગયું છે જશો નહીં, તમે કવિતા છો! | ||
નહીં તમારા વગર ચાલે | |||
નહીં તમારા વગર ચાલે શ્વાસની માફક, | |||
નજરથી દૂર રહો નહીં, તમે કવિતા છો! | નજરથી દૂર રહો નહીં, તમે કવિતા છો! | ||
એ જાણતલ છે બધા જાણે છે પિછાણે છે, | એ જાણતલ છે બધા જાણે છે પિછાણે છે, | ||
ભલે કોઈને કહો નહીં, તમે કવિતા છો! | ભલે કોઈને કહો નહીં, તમે કવિતા છો! | ||
સ્વરૂપ સૃષ્ટિમાં | |||
સ્વરૂપ સૃષ્ટિમાં ઈશ્વરનું હોય છે એવું, | |||
તમારું છે એ ભૂલો નહીં, તમે કવિતા છો! | તમારું છે એ ભૂલો નહીં, તમે કવિતા છો! | ||
સરસ્વતીનું છે વરદાન કોઈના ઉપર | સરસ્વતીનું છે વરદાન કોઈના ઉપર | ||
તમે બધાને મળો નહીં, તમે કવિતા છો! | તમે બધાને મળો નહીં, તમે કવિતા છો! | ||