ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/એકસો ઉત્તમ ગુજરાતી પુસ્તકોની યાદી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એકસો ઉત્તમ ગુજરાતી પુસ્તકોની યાદી}} {{Poem2Open}} [ગુજરાતી સાહિત્યના વિપુલ ભંડારમાંથી એકસો ઉત્તમ પુસ્તકો તારવી આપવાની એક મિત્રે માગણી કરતાં, સદરહુ યાદી તૈયાર કરી છે, તે સંપૂર્ણ નથી...") |
(No difference)
|
Revision as of 16:37, 28 December 2025
એકસો ઉત્તમ ગુજરાતી પુસ્તકોની યાદી
[ગુજરાતી સાહિત્યના વિપુલ ભંડારમાંથી એકસો ઉત્તમ પુસ્તકો તારવી આપવાની એક મિત્રે માગણી કરતાં, સદરહુ યાદી તૈયાર કરી છે, તે સંપૂર્ણ નથી તેમ છેવટની નથી. એમાં ઘણાંય સારાં પુસ્તકો રહી ગયાં હશે. આમાં માત્ર વાચકને માર્ગદર્શક થવાનો આશય છે. બધાંની રસવૃત્તિ વા દૃષ્ટિબિન્દુ એકસરખા હોતા નથી; એટલે એ યાદી પરત્વે મતભેદ રહેવાનો; પરંતુ એથી વિશેષ અર્થ એમાં કોઈ ન જુએ એવી વાચકને વિજ્ઞપ્તિ છે.]
ધર્મ તત્ત્વજ્ઞાન
નંબર |
પુસ્તકનું નામ. |
કર્તા. |
| ૧ | અણ ભાષ્ય | પ્રો. જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ |
| ૨ | આપણો ધર્મ | પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ |
| ૩ | એકોદશ ઉપનિષદ | શ્રીમન્નથુરામ શર્મા |
| ૪ | ગીતા નિષ્કર્ષ (અરવિંદ ઘોષના | અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી |
| નિબંધ પરથી) | ||
| ૫ | ગીતા રહસ્ય (ટિલકકૃત) | ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી |
| ૬ | ચન્દ્રકાન્ત ભા. ૧ થી ૩ | ઈચ્છારામ સૂર્યરામ દેસાઇ |
| ૭ | ધમ્મપદ | પ્રો. કોસંબી |
| ૮ | ધર્મ વિચાર | નર્મદાશંકર લાલશંકર કવિ |
| ૯ | પૂર્ણ યોગ (અરવિંદ ઘોષના નિબંધો પરથી) | અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી |
| ૧૦ | બ્રહ્મસૂત્ર રામાનુજ ભાષ્ય | પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ |
| ૧૧ | બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય | રા. બા. કમળાશંકર પી. ત્રિવેદી |
| ૧૨ | બૌદ્ધ ધર્મનો પરિચય | પ્રો. કોસંબી |
| ૧૩ | ભગવદ્ગીતા (શાંકરભાષ્યવાળી) | વિશ્વનાથ સદાશિવ પાઠક |
| ૧૪ | રામકૃષ્ણ કથામૃત | નર્મદાશંકર બાલાશંકર પંડ્યા |
| ૧૫ | વૈષ્ણવ ધર્મ અને શૈવ ધર્મનો ઇતિહાસ | દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી |
| ૧૬ | સિદ્ધાંત સાર | મણિલાલ નભુભાઈ દ્વિવેદી |
| ૧૭ | હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ | નર્મદાશંકર દેવશંકર મહેતા |
| ૧૮ | હિન્દુ ધર્મની બાળપોથી | પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઇ ધ્રુવ |