32,513
edits
No edit summary |
No edit summary |

| Line 82: | Line 82: | ||
'''{{color|#800000|સમ્પાદકીય}}''' | '''{{color|#800000|સમ્પાદકીય}}''' | ||
{{color|# | {{color|#00008B|ફરી એકવાર તડકો }}{{Color|#8A2BE2|~ મણિલાલ હ. પટેલ }} | ||
'''{{color|#800000|કવિતા}}''' નિરજંન ભગતનાં આઠ કાવ્યો | '''{{color|#800000|કવિતા}}''' નિરજંન ભગતનાં આઠ કાવ્યો | ||
{{color|# | {{color|#00008B|૧) સુધામય વારુણી }} | ||
{{color|# | {{color|#00008B|૨) જાગૃતિ}} | ||
{{color|# | {{color|#00008B|૩) ધરતીની પ્રીત }} | ||
{{color|# | {{color|#00008B|૪) પારેવાં }} | ||
{{color|# | {{color|#00008B|૫) કલાકોથી}} | ||
{{color|# | {{color|#00008B|૬) આધુનિક અરણ્ય}} | ||
{{color|# | {{color|#00008B|૭) તડકો }} | ||
{{color|# | {{color|#00008B|૮) મુંબઈનગરી}} | ||
{{color|# | {{color|#00008B|અમે તો અણગમતા... }} {{Color|#8A2BE2|~ રાધિકા પટેલ }} | ||
{{color|# | {{color|#00008B|વસિયત}} {{Color|#8A2BE2|~ જાગ્રત વ્યાસ ‘મધુકર’ }} | ||
{{color|# | {{color|#00008B|ન રાખું હું કોઈ }} {{Color|#8A2BE2|~ રમેશ પટેલ ‘ક્ષ’ }} | ||
{{color|# | {{color|#00008B|મને વાગી ગઈ બાવળની શૂળ}} {{Color|#8A2BE2|~ જિજ્ઞા વોરા }} | ||
'''{{color|#800000|વાર્તાજગત}}''' | '''{{color|#800000|વાર્તાજગત}}''' | ||
{{color|# | {{color|#00008B|સાંકળ}} {{Color|#8A2BE2|~ ધરમાભાઈ શ્રીમાળી }} | ||
'''{{color|#800000|નિબંધ}}''' | '''{{color|#800000|નિબંધ}}''' | ||
{{color|# | {{color|#00008B|શરીર સંકોરતો મનને ઉખેળતો શિયાળો}} {{Color|#8A2BE2|~ યજ્ઞેશ દવે }} | ||
'''{{color|#800000|વિવેચન}}''' | '''{{color|#800000|વિવેચન}}''' | ||
{{color|# | {{color|#00008B|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ સ્વરૂપની દૃષ્ટિએ }} {{Color|#8A2BE2|~ ચન્દ્રકાન્ત ટોપીવાળા }} | ||
{{color|# | {{color|#00008B|સાહિત્યસ્વરૂપો પર કાવ્યતત્ત્વનું આક્રમણ }} {{Color|#8A2BE2|~ ચન્દ્રકાન્ત ટોપીવાળા }} | ||
'''{{color|#800000|કલાજગત}}''' | '''{{color|#800000|કલાજગત}}''' | ||
{{color|# | {{color|#00008B|રાગ મેઘ મલ્હાર }} {{Color|#8A2BE2|~ અભિજિત વ્યાસ }} | ||
</poem> | </poem> | ||

| Line 376: | Line 376: | ||
{{Img float | style = | above = | file = Radhika Patel -1.jpg | class = | width = 200px | align = right | polygon = | cap = જન્મ : ૧૯૭૬ | capalign = center | alt = }}{{Block center|<poem>{{color|#000066|અમે તો અણગમતા...}} | {{Img float | style = | above = | file = Radhika Patel -1.jpg | class = | width = 200px | align = right | polygon = | cap = જન્મ : ૧૯૭૬ | capalign = center | alt = }}{{Block center|<poem>{{color|#000066|અમે તો અણગમતા...}} | ||
{{Color|# | {{Color|#00008B|'''રાધિકા પટેલ'''}} | ||
તમારે દેશે ઊગ્યા ભાણ, અમે અંધારે ડૂબ્યાં વ્હાણ, તમારા હાથે વાગ્યાં બાણ, | તમારે દેશે ઊગ્યા ભાણ, અમે અંધારે ડૂબ્યાં વ્હાણ, તમારા હાથે વાગ્યાં બાણ, | ||
{{gap|3em}}- અમને અણગમતાં... | {{gap|3em}}- અમને અણગમતાં... | ||
| Line 398: | Line 398: | ||
{{Img float | style = | above = | file = Jagrat Vyas.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = જન્મ : ૨૦ ઑક્ટોબર ૧૯૭૭ | capalign = center | alt = }}{{Block center|<poem>{{color|#000066|વસિયત}} | {{Img float | style = | above = | file = Jagrat Vyas.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = જન્મ : ૨૦ ઑક્ટોબર ૧૯૭૭ | capalign = center | alt = }}{{Block center|<poem>{{color|#000066|વસિયત}} | ||
{{Color|# | {{Color|#00008B|'''જાગ્રત વ્યાસ ‘મધુકર’'''}} | ||
હવે મારો સ્હેજે જીવન જીવવામાં રસ નથી | હવે મારો સ્હેજે જીવન જીવવામાં રસ નથી | ||
| Line 432: | Line 432: | ||
{{Img float | style = | above = | file = Ramesh Patel.png | class = | width = 200px | align = right | polygon = | cap = જન્મ : ૨૦ ઑક્ટોબર ૧૯૭૭ | capalign = center | alt = }}{{Block center|<poem>{{color|#000066|ન રાખું હું કોઈ | {{Img float | style = | above = | file = Ramesh Patel.png | class = | width = 200px | align = right | polygon = | cap = જન્મ : ૨૦ ઑક્ટોબર ૧૯૭૭ | capalign = center | alt = }}{{Block center|<poem>{{color|#000066|ન રાખું હું કોઈ | ||
(શિખરિણી)}} | (શિખરિણી)}} | ||
{{Color|# | {{Color|#00008B|'''રમેશ પટેલ ‘ક્ષ’'''}} | ||
ન રાખું હું કોઈ સકલ સુખની આશ મનમાં, | ન રાખું હું કોઈ સકલ સુખની આશ મનમાં, | ||
| Line 466: | Line 466: | ||
{{Img float | style = | above = | file = Jigna Vora 1.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = જન્મ : ૩૦ જુલાઈ ૧૯૭૬ | capalign = center | alt = }}{{Block center|<poem>{{color|#000066|મને વાગી ગઈ બાવળની શૂળ }} | {{Img float | style = | above = | file = Jigna Vora 1.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = જન્મ : ૩૦ જુલાઈ ૧૯૭૬ | capalign = center | alt = }}{{Block center|<poem>{{color|#000066|મને વાગી ગઈ બાવળની શૂળ }} | ||
{{Color|# | {{Color|#00008B|'''જિજ્ઞા વોરા'''}} | ||
વાડામાં વાવેલાં થોરિયાંથી થાકીને, ભાગ્યા ને પહોંચ્યા જ્યાં દૂર | વાડામાં વાવેલાં થોરિયાંથી થાકીને, ભાગ્યા ને પહોંચ્યા જ્યાં દૂર | ||
| Line 503: | Line 503: | ||
{{color|#000066|સાંકળ}}
| {{color|#000066|સાંકળ}}

{{Color|# | {{Color|#00008B|'''ધરમાભાઈ શ્રીમાળી'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 621: | Line 621: | ||
{{color|#000066|શરીર સંકોરતો મનને ઉખેળતો શિયાળો}}
| {{color|#000066|શરીર સંકોરતો મનને ઉખેળતો શિયાળો}}

{{Color|# | {{Color|#00008B|'''યજ્ઞેશ દવે'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 705: | Line 705: | ||
{{color|#000066|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ | {{color|#000066|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ | ||
સ્વરૂપની દૃષ્ટિએ}}
| સ્વરૂપની દૃષ્ટિએ}}

{{Color|# | {{Color|#00008B|'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાહિત્યમાં સ્વરૂપની સંજ્ઞા બે અર્થમાં વપરાતી આવી છે. કૃતિની આંતરસંબદ્ધ તરહો અને એને જીવંત એકતા અર્પતી પ્રવિધિઓને સમાવતો તેમજ એના વિષયવસ્તુને સૂચકતા આપતો કૃતિને આકાર કે એની આકૃતિ, તે સ્વરૂપ. કૃતિએ વૈયક્તિક અભિવ્યક્તિનો જે વિશેષ હોય છે, એને સ્વરૂપનો આ પહેલો અર્થ સ્પર્શે છે. સ્વરૂપનો બીજો અર્થઃ સ્વરૂપ એટલે સાહિત્યપ્રકાર. કોઈપણ ભાષાના સાહિત્યમાં ભાષાના સંકેતો ઉપરાંત સાહિત્યના સંકેતોની પરંપરા હોય છે. અને આ સાહિત્યસંકેતોનાં સંયોજનોની કોઈ ચોક્કસ રીતિઓ, ચોક્કસ પ્રવિધિઓ અને એના ચોક્કસ પરિમાણો હોય છે. આ પારંપરિક વિશેષ છે એટલે કે સ્વરૂપને જ્યારે આકૃતિ કે આકારના અર્થથી ગ્રહીએ છીએ ત્યારે કૃતિના વૈયક્તિક વિશેષને ગ્રહીએ છીએ અને સ્વરૂપને જ્યારે પ્રકાર તરીકેના અર્થથી ગ્રહીએ છીએ ત્યારે એને પારંપરિક વિશેષ તરીકે ગ્રહીએ છીએ. ટૂંકમાં સાહિત્યમાં પારંપરિક વિશેષની ભોંય પર વૈયક્તિક વિશેષ રચાય છે. | સાહિત્યમાં સ્વરૂપની સંજ્ઞા બે અર્થમાં વપરાતી આવી છે. કૃતિની આંતરસંબદ્ધ તરહો અને એને જીવંત એકતા અર્પતી પ્રવિધિઓને સમાવતો તેમજ એના વિષયવસ્તુને સૂચકતા આપતો કૃતિને આકાર કે એની આકૃતિ, તે સ્વરૂપ. કૃતિએ વૈયક્તિક અભિવ્યક્તિનો જે વિશેષ હોય છે, એને સ્વરૂપનો આ પહેલો અર્થ સ્પર્શે છે. સ્વરૂપનો બીજો અર્થઃ સ્વરૂપ એટલે સાહિત્યપ્રકાર. કોઈપણ ભાષાના સાહિત્યમાં ભાષાના સંકેતો ઉપરાંત સાહિત્યના સંકેતોની પરંપરા હોય છે. અને આ સાહિત્યસંકેતોનાં સંયોજનોની કોઈ ચોક્કસ રીતિઓ, ચોક્કસ પ્રવિધિઓ અને એના ચોક્કસ પરિમાણો હોય છે. આ પારંપરિક વિશેષ છે એટલે કે સ્વરૂપને જ્યારે આકૃતિ કે આકારના અર્થથી ગ્રહીએ છીએ ત્યારે કૃતિના વૈયક્તિક વિશેષને ગ્રહીએ છીએ અને સ્વરૂપને જ્યારે પ્રકાર તરીકેના અર્થથી ગ્રહીએ છીએ ત્યારે એને પારંપરિક વિશેષ તરીકે ગ્રહીએ છીએ. ટૂંકમાં સાહિત્યમાં પારંપરિક વિશેષની ભોંય પર વૈયક્તિક વિશેષ રચાય છે. | ||
| Line 736: | Line 736: | ||
{{color|#000066|સાહિત્યસ્વરૂપો પર કાવ્યતત્ત્વનું આક્રમણ}}
| {{color|#000066|સાહિત્યસ્વરૂપો પર કાવ્યતત્ત્વનું આક્રમણ}}

{{Color|# | {{Color|#00008B|'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દર્પણ એકેડેમી, અમદાવાદથી ૧૯૫૯ થી ૧૯૭૯ સુધી છેલ્લાં વીસ વર્ષનાં ભજવાયેલા નાટકો અંગે એક મુખપત્ર પ્રકાશિત થયું છે તેમાં કેટલાક નાટ્યકારોએ પોતાનાં નાટકો અંગે કેફિયત રજૂ કરી છે. આદિલ મન્સુરી પોતાના નાટક ‘જે નથી તે’ અંગે લખે છે “પ્રારંભમાં માત્ર કવિતા/ત્યાર પછી થોડાંક દૃશ્યો / શબ્દો, સ્થળ, કાળ વિસ્તાર / અને કલ્પનામાં પ્રવાસ” વળી શ્રીકાન્ત શાહ જણાવે છેઃ “હું અઘરો લેખક છું... હું વાસ્તવને અવાસ્તવ દ્વારા ભારમુક્ત કરવા ચાહું છું.” આ જ રીતે લાભશંકરે ‘મરી જવાની મજા’ના ઉપરણે કબૂલ્યું છે કે ખૂણેખાંચરે અહીં તહીં બધે કશુંક ચમકી રહ્યું છે. હું મારી આંખોથી અને કાનથી એને ઊંચકવા માગું છું તો મહેશ દવેએ, ‘મને દૃશ્યો દેખાય છે’ નાટ્યસંગ્રહમાં ‘દૃશ્ય શ્રાવ્યતાની ઉચ્ચાવતા સિદ્ધ’ કરવાની નેમ રાખી છે. આધુનિક ગુજરાતી નાટ્યકારોની આ કેફિયતો પરથી જોઈ શકાશે કે ગુજરાતી નાટક અને કવિતા ખૂબ લગોલગ આવી પહોચ્યાં છે; અને એવું જ નવલકથા અને ટૂંકી વાર્તાની બાબતમાં પણ બનવા પામ્યું છે. કવિતાના આધુનિક સ્વરૂપે સાહિત્યનાં અન્ય સ્વરૂપોના નિર્માણમાં એક નમૂનો (model) પૂરો પાડ્યો છે. | દર્પણ એકેડેમી, અમદાવાદથી ૧૯૫૯ થી ૧૯૭૯ સુધી છેલ્લાં વીસ વર્ષનાં ભજવાયેલા નાટકો અંગે એક મુખપત્ર પ્રકાશિત થયું છે તેમાં કેટલાક નાટ્યકારોએ પોતાનાં નાટકો અંગે કેફિયત રજૂ કરી છે. આદિલ મન્સુરી પોતાના નાટક ‘જે નથી તે’ અંગે લખે છે “પ્રારંભમાં માત્ર કવિતા/ત્યાર પછી થોડાંક દૃશ્યો / શબ્દો, સ્થળ, કાળ વિસ્તાર / અને કલ્પનામાં પ્રવાસ” વળી શ્રીકાન્ત શાહ જણાવે છેઃ “હું અઘરો લેખક છું... હું વાસ્તવને અવાસ્તવ દ્વારા ભારમુક્ત કરવા ચાહું છું.” આ જ રીતે લાભશંકરે ‘મરી જવાની મજા’ના ઉપરણે કબૂલ્યું છે કે ખૂણેખાંચરે અહીં તહીં બધે કશુંક ચમકી રહ્યું છે. હું મારી આંખોથી અને કાનથી એને ઊંચકવા માગું છું તો મહેશ દવેએ, ‘મને દૃશ્યો દેખાય છે’ નાટ્યસંગ્રહમાં ‘દૃશ્ય શ્રાવ્યતાની ઉચ્ચાવતા સિદ્ધ’ કરવાની નેમ રાખી છે. આધુનિક ગુજરાતી નાટ્યકારોની આ કેફિયતો પરથી જોઈ શકાશે કે ગુજરાતી નાટક અને કવિતા ખૂબ લગોલગ આવી પહોચ્યાં છે; અને એવું જ નવલકથા અને ટૂંકી વાર્તાની બાબતમાં પણ બનવા પામ્યું છે. કવિતાના આધુનિક સ્વરૂપે સાહિત્યનાં અન્ય સ્વરૂપોના નિર્માણમાં એક નમૂનો (model) પૂરો પાડ્યો છે. | ||
| Line 764: | Line 764: | ||
{{color|#000066|રાગ મેઘ મલ્હાર}}
| {{color|#000066|રાગ મેઘ મલ્હાર}}

{{Color|# | {{Color|#00008B|'''અભિજિત વ્યાસ'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||