User:Meghdhanu/Sandbox/Sarjak Ane Sarjan: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| Line 19: | Line 19: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
|} | |} | ||
{{rule|height=2px|}} | |||
{{rule | |||
{|style="background-color: #eeffdd; border: 1px solid #fceb92;width:100%" | {|style="background-color: #eeffdd; border: 1px solid #fceb92;width:100%" | ||
|- | |- | ||
Revision as of 13:26, 15 January 2026
| સુરેશ જોષી | |
| (જન્મ : ૩૦ મે ૧૯૨૧ - અવ. ૬ સપ્ટેમ્બર ૧૯૨૧) | |
| આધુનિક યુગ |
|
એમનો જન્મ દક્ષિણ ગુજરાતના વાલોડમાં. નજીકના સોનગઢના વનવિસ્તારમાં એ ઊછર્યા. મુંબઈથી એમ.એ. થઈને પછી કરાંચીમાં, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપન કર્યું. 1951-1981 દરમ્યાન વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે રહ્યા. એમણે પોતાના વિવેચન દ્વારા અને ‘ક્ષિતિજ’ વગેરે 6 જેટલાં સામયિકો દ્વારા નવા યુગની મુદ્રા રચી; કવિતા-વાર્તા-નવલકથા-વિવેચનનાં અનેક પુસ્તકોના અનુવાદ દ્વારા એમણે પશ્ચિમની તેજસ્વી પ્રતિભાઓને ગુજરાતીના લેખકો-વાચકો સામે મૂકી. સર્જક તરીકે એમણે કવિતા, નવલકથા ટૂંકી વાર્તાઓ રચી. |