32,883
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 12: | Line 12: | ||
અનેક સાહિત્યસ્વરૂપોમાં ભગવતીકુમારની પ્રતિભા વિહરતી હોવા છતાં ગુજરાતી સાહિત્યને એમનું સૌથી મૂલ્યવાન અર્પણ છે કાવ્યોનું અને નવલકથાઓનું. સ્થળસમયના સંકોચને લીધે આપણે માત્ર એમનાં કાવ્યો અને એમની નવલકથાઓનો જ પરિચય કેળવવાનો પ્રયત્ન કરીશું. | અનેક સાહિત્યસ્વરૂપોમાં ભગવતીકુમારની પ્રતિભા વિહરતી હોવા છતાં ગુજરાતી સાહિત્યને એમનું સૌથી મૂલ્યવાન અર્પણ છે કાવ્યોનું અને નવલકથાઓનું. સ્થળસમયના સંકોચને લીધે આપણે માત્ર એમનાં કાવ્યો અને એમની નવલકથાઓનો જ પરિચય કેળવવાનો પ્રયત્ન કરીશું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>વ્યથા અને વિષાદના કવિ | {{Block center|'''<poem>વ્યથા અને વિષાદના કવિ | ||
આવી પડ્યું છે હાથમાં પારેવડું સફેદ | આવી પડ્યું છે હાથમાં પારેવડું સફેદ | ||
જાણે કે જિંદગી છે ને લોહીલુહાણ છે. | જાણે કે જિંદગી છે ને લોહીલુહાણ છે. | ||
“વિષાદ મારો આંતરિક સ્થાયીભાવ છે.” | “વિષાદ મારો આંતરિક સ્થાયીભાવ છે.” | ||
-રણજિતરામ સુવર્ણચન્દ્રક પ્રવચન</poem>}} | -રણજિતરામ સુવર્ણચન્દ્રક પ્રવચન</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી કવિતામાં વિષાદ અને વ્યથાનું આવું એકધારું સતત નિરૂપણ 'કાન્ત' પછી પહેલી વાર જોવા મળે છે. કાન્ત વેદનાના કવિ છે. પ્રણયવૈષમ્ય અને પ્રણયવૈફલ્ય કાન્તની વેદનાનું મૂળ છે. “પ્રણયની પણ તૃપ્તિ થતી નથી; પ્રણયની અભિલાષ જતી નથી.” એ કાન્તનું દર્શન છે. કાન્તની વેદનાનું ફલક પ્રણયનું વિશ્વ છે; ભગવતીકુમારની વ્યથા વૈશ્વિક છે. યંત્રયુગમાં આધુનિક માનવીને પીડતી એકલતા (એલીયનેશન), નગરજીવીની મૂળવિહીનતા (રૂટલેસનેસ), વૈયક્તિકતા (ઇન્ડિવિડ્યુઆલિટી) અને વ્યક્તિત્વ (આઈડેન્ટીટી)નો હ્રાસ, બોજિલ ઘટમાળિયા જીવનની રિક્તતા અને અર્થશૂન્યતા, વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચે સંવાદિતાનો અભાવ ભગવતીકુમારનું દર્શન છે. | ગુજરાતી કવિતામાં વિષાદ અને વ્યથાનું આવું એકધારું સતત નિરૂપણ 'કાન્ત' પછી પહેલી વાર જોવા મળે છે. કાન્ત વેદનાના કવિ છે. પ્રણયવૈષમ્ય અને પ્રણયવૈફલ્ય કાન્તની વેદનાનું મૂળ છે. “પ્રણયની પણ તૃપ્તિ થતી નથી; પ્રણયની અભિલાષ જતી નથી.” એ કાન્તનું દર્શન છે. કાન્તની વેદનાનું ફલક પ્રણયનું વિશ્વ છે; ભગવતીકુમારની વ્યથા વૈશ્વિક છે. યંત્રયુગમાં આધુનિક માનવીને પીડતી એકલતા (એલીયનેશન), નગરજીવીની મૂળવિહીનતા (રૂટલેસનેસ), વૈયક્તિકતા (ઇન્ડિવિડ્યુઆલિટી) અને વ્યક્તિત્વ (આઈડેન્ટીટી)નો હ્રાસ, બોજિલ ઘટમાળિયા જીવનની રિક્તતા અને અર્થશૂન્યતા, વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચે સંવાદિતાનો અભાવ ભગવતીકુમારનું દર્શન છે. | ||
| Line 225: | Line 225: | ||
છીએ લાગણીવશ તે લીરાઈ ચાલ્યા.</poem>'''}} | છીએ લાગણીવશ તે લીરાઈ ચાલ્યા.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને મક્તાની ચિંતનસમૃદ્ધિ અને સર્જકતા અદ્ભુત છે : | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem> | ||
પડી જળનાં ચરણોમાં કાંઠાની બેડી, | પડી જળનાં ચરણોમાં કાંઠાની બેડી, | ||
છીએ આતમા, પણ શરીરાઈ ચાલ્યા.</poem>'''}} | છીએ આતમા, પણ શરીરાઈ ચાલ્યા.</poem>'''}} | ||
| Line 235: | Line 236: | ||
અને મંજીરાં થઈને મીરાંઈ ચાલ્યા. | અને મંજીરાં થઈને મીરાંઈ ચાલ્યા. | ||
ગુજરાતી ગઝલમાં આવું નકશીકામ વિરલ છે.</poem>'''}} | ગુજરાતી ગઝલમાં આવું નકશીકામ વિરલ છે.</poem>'''}} | ||
'''નવલકથાકાર''' | '''નવલકથાકાર''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||