32,977
edits
No edit summary |
No edit summary |
||
| (13 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{#seo: | {{#seo: | ||
|title_mode= replace | |title_mode= replace | ||
|title= | |title= વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો - મધુસૂદન કાપડિયા - Ekatra Foundation | ||
|keywords= ગુજરાતી વિવેચન, મધુસૂદન કાપડિયા, Madhusudan Kapadia | |keywords= ગુજરાતી વિવેચન, મધુસૂદન કાપડિયા, Madhusudan Kapadia | ||
|description=This is home page for this wiki | |description=This is home page for this wiki | ||
|image= | |image= Vatsalna Nayano Book Cover.jpg | ||
|image_alt=Wiki Logo | |image_alt=Wiki Logo | ||
|site_name=Ekatra Foundation | |site_name=Ekatra Foundation | ||
| Line 13: | Line 13: | ||
{{BookCover | {{BookCover | ||
|cover_image = File:Vatsalna Nayano Book Cover.jpg | |||
|title = ‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો | |title = ‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો | ||
|author = મધુસૂદન કાપડિયા | |author = મધુસૂદન કાપડિયા | ||
| Line 21: | Line 21: | ||
|title = પ્રારંભિક | |title = પ્રારંભિક | ||
|content = | |content = | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/પ્રારંભિક|પ્રારંભિક]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/પ્રસ્તાવના|પ્રસ્તાવના]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] | ||
}} | }} | ||
<br> | <br> | ||
| Line 31: | Line 31: | ||
{{Box | {{Box | ||
|title = અનુક્રમ | |title = અનુક્રમ | ||
|content =* [[ | |content =* [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/કાવ્યમાં અલંકારનું સ્થાન|કાવ્યમાં અલંકારનું સ્થાન]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/વત્સલનાં નયનો : પારિજાતનું ફૂલ|વત્સલનાં નયનો : પારિજાતનું ફૂલ]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/વ્હાલેશરી, કવિ હરીશ મીનાશ્રુ|વ્હાલેશરી, કવિ હરીશ મીનાશ્રુ]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/સિતાંશુ યશશ્ચન્દ્ર : ક્રાંતદર્શી કુદ્ધ કવિ.|સિતાંશુ યશશ્ચન્દ્ર : ક્રાંતદર્શી કુદ્ધ કવિ.]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/‘દર્શક’ની અમર પાત્રસૃષ્ટિ|‘દર્શક’ની અમર પાત્રસૃષ્ટિ]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/‘કુરુક્ષેત્ર’ એ જ ધર્મક્ષેત્ર|‘કુરુક્ષેત્ર’ એ જ ધર્મક્ષેત્ર]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/બકુલ ત્રિપાઠી – સર્જકતાનો અંતઃસ્રોત|બકુલ ત્રિપાઠી – સર્જકતાનો અંતઃસ્રોત]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/જીવનના ઉપાસક જૉસેફભાઈ|જીવનના ઉપાસક જૉસેફભાઈ]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/સમૃદ્ધ વાચનયાત્રા (મહેન્દ્ર મેઘાણી)|સમૃદ્ધ વાચનયાત્રા (મહેન્દ્ર મેઘાણી)]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/ગદ્યદેહે વિહરતું મહાકાવ્ય (નારાયણ દેસાઈ)|ગદ્યદેહે વિહરતું મહાકાવ્ય (નારાયણ દેસાઈ)]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/‘રામાયણ : માનવતાનું મહાકાવ્ય’ (ગુણવંત શાહ)|‘રામાયણ : માનવતાનું મહાકાવ્ય’ (ગુણવંત શાહ)]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/પત્રચર્ચા : ગુણવંતભાઈનો પત્ર, રામાયણના અવલોકન પછી|પત્રચર્ચા : ગુણવંતભાઈનો પત્ર, રામાયણના અવલોકન પછી]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/મકરંદ દવે : અભીપ્સા અને આરતની કવિતા|મકરંદ દવે : અભીપ્સા અને આરતની કવિતા]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/ભગવતીકુમાર શર્મા|ભગવતીકુમાર શર્મા]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/સમીપે (ડૉ. ભરત શાહ)|સમીપે (ડૉ. ભરત શાહ)]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/એક નોંધપાત્ર સંકલન (ડૉ. પ્રીતિ શાહ)|એક નોંધપાત્ર સંકલન (ડૉ. પ્રીતિ શાહ)]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/પેન્સિલવેનિયા એવન્યૂ: નટવર ગાંધી|પેન્સિલવેનિયા એવન્યૂ: નટવર ગાંધી]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/‘લાઠી સ્ટેશન પર’નું છંદોવિધાન (ઉમાશંકર)|‘લાઠી સ્ટેશન પર’નું છંદોવિધાન (ઉમાશંકર)]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/સુખનું સરનામું - આસ્વાદ (શ્યામલ મુનશી)|સુખનું સરનામું - આસ્વાદ (શ્યામલ મુનશી)]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/પ્રકૃતિના અને હૃદયના રંગોની લીલા- આસ્વાદ (પન્ના નાયક)|પ્રકૃતિના અને હૃદયના રંગોની લીલા- આસ્વાદ (પન્ના નાયક)]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/કેટલી જલદી - આસ્વાદ (ચંદ્રેશ ઠાકોર)|કેટલી જલદી - આસ્વાદ (ચંદ્રેશ ઠાકોર)]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/वादे वादे जायते तत्त्वबोधः|वादे वादे जायते तत्त्वबोधः]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/ઈયોનેસ્કો|ઈયોનેસ્કો]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/એકૅડેમી દશાબ્દી પ્રસંગે - એક સિંહાવલોકન|એકૅડેમી દશાબ્દી પ્રસંગે - એક સિંહાવલોકન]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/કત અજાનારે|કત અજાનારે*]] (* એકેડેમીના સક્રિય પદેથી નિવૃત્ત સમયે) | ||
પરિશિષ્ટ-૧ કાન્ત શતાબ્દી | |||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/કવિ કાન્ત જન્મ શતાબ્દીની થયેલી ગૌરવપૂર્ણ ઉજવણી|કવિ કાન્ત જન્મ શતાબ્દીની થયેલી ગૌરવપૂર્ણ ઉજવણી]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/ભારતીય સાહિત્યમાં કવિ કાન્તનું અવિચલ સ્થાન|ગુજરાતી જ નહિ, સમસ્ત ભારતીય સાહિત્યમાં કવિ કાન્તનું અવિચલ સ્થાન છે.]] | ||
પરિશિષ્ટ-ર મધુસૂદન કાપડિયા : વ્યક્તિત્વ | |||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/અદ્ભુતના અવધૂત : પ્રાધ્યાપક મધુસૂદન કાપડિયા|અદ્ભુતના અવધૂત : પ્રાધ્યાપક મધુસૂદન કાપડિયા]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/એકલાં પુસ્તકોથી જીવનારાં - રઘુવીર ચૌધરી|એકલાં પુસ્તકોથી જીવનારાં - રઘુવીર ચૌધરી]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/હાથમાં માઈક સાથે જન્મેલ એક માણસ - મધુ રાય|હાથમાં માઈક સાથે જન્મેલ એક માણસ - મધુ રાય]] | ||
પરિશિષ્ટ-૩ અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો – અવલોકનો | |||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/ગુર્જર ભારતીની વીણાના સૂર અને અમેરિકી ગિટારના ઝંકાર|ગુર્જર ભારતીની વીણાના સૂર અને અમેરિકી ગિટારના ઝંકાર - ભોળાભાઈ પટેલ]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો|અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો - દીપક મહેતા]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/અમેરિકાના કેટલાક ગુજરાતી સર્જકોનો પરિચય|અમેરિકાના કેટલાક ગુજરાતી સર્જકોનો પરિચય મધુસૂદન કાપડિયાની કલમે - રમેશ તન્ના]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/વર્જિલ સાથે વિદેશયાત્રા|વર્જિલ સાથે વિદેશયાત્રા (ઇન્ફર્નોના ઊંડાણથી પારાડીઝોના પાદર સુધી?) - સિતાંશુ યશશ્ચંદ્ર]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/અમેરિકાવાસી ગુજરાતી સર્જકોનું સાહિત્ય|અમેરિકાવાસી ગુજરાતી સર્જકોનું સાહિત્ય : અભ્યાસ અને મૂલ્યાંકન – મણિલાલ હ. પટેલ]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’|‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ : નિરીક્ષા અને પરીક્ષા – બળવંત જાની]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો — પર્યાલોચન અને પ્રતિભાવ|અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો — પર્યાલોચન અને પ્રતિભાવ]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/પત્રસેતુ|પત્રસેતુ]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/ચર્ચાપત્ર|ચર્ચાપત્ર]] | ||
* [[ | * [[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/પત્રચર્ચા|પત્રચર્ચા : મધુસૂદન કાપડિયા, રાજેન્દ્ર નાણાવટી, બાબુ સુથાર, બળવંત જાની]] | ||
}} | }} | ||
{| style="background-color: #517000; border: 1px solid #000000; width :80%; margin: 0 auto" | |||
|- | |||
|style="vertical-align: middle; padding: 50px;" | {{gap}}<span style="color:Cornsilk ">શતાબ્દીનું વર્ષ હતું. મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના સભાગૃહમાં કાન્તની જન્મશતાબ્દીને દિવસે, નવેમ્બરની ૨૦મીએ એનો ઉત્સવ ઉજવાયેલો. પ્રમુખસ્થાને મુનશીજી હતા અને વક્તાઓમાં ગગનવિહારી મહેતા, જિતુભાઈ મહેતા, અમૃતલાલ યાજ્ઞિક અને રવિશંકર ભટ્ટ હતા. તે જમાનામાં એવો એક ચાલ હતો કે આવા પ્રસંગોએ એકાદ જુવાનડાને તક આપવી. આમાં મારો નંબર લાગ્યો હતો. હું ત્યારે નવોસવો અધ્યાપક થયો હતો. મારી ગંભીર મુશ્કેલી હતી કે કાન્ત ઉપર બોલવું શું? મને ખાત્રી હતી કે બોલવામાં મારો નંબર છેલ્લો જ હશે. હવે કાન્ત ઉત્તમ કવિ તે નિર્વિવાદ પણ એમણે ખૂબ જ થોડાં કાવ્યો લખ્યાં છે, એટલે કે ઉત્તમ કાવ્યો બહુ થોડાં લખ્યાં છે. મારા વિદ્યાગુરુ મનસુખલાલ ઝવેરીના શબ્દોમાં કહું તો ‘થોડાં પણ અતીવ સુંદર’. ખંડકાવ્યોમાં ગણીને ચાર : 'અતિજ્ઞાન', 'ચક્રવાકમિથુન’, ‘વસંતવિજય' અને ‘દેવયાની’. આવાં જ ઉત્કૃષ્ટ થોડાંક ટૂંકાં ઊર્મિકાવ્યો: ‘સાગર અને શશી’, ‘ઉદ્ગાર’, ‘ઉપહાર’, ‘મત્ત મયૂર’, ‘મનોહર પૂર્તિ', 'આપણી રાત' અને અલબત્ત, ‘વત્સલનાં નયનો’. ઊર્મિકાવ્યોમાં ‘સાગર અને શશી' સુપ્રસિદ્ધ પણ બીજાં ઓછાં જાણીતાં અને ‘વત્સલનાં નયનો’ સાવ જ અજાણ્યું અને દુર્બોધ. હવે મારી આગળના વક્તાઓ એકથી વધુ વાર ‘વસંતવિજય' અને 'સાગર અને શશી’ની વાત કરી ગયા હોય પછી એકની એક વાત હું કેટલામી વાર દોહરાવું? એટલે મેં ‘વત્સલનાં નયનો'ની પસંદગી કરી. ‘વત્સલનાં નયનો'નો મારો ઊંડો અભ્યાસ તમે અહીં પ્રકટ થયેલા લેખમાં જોઈ શકશો. વાક્છટાની તો મને કોઈ દહાડો ખોટ નથી પડી. બીજે દિવસે મુંબઈનાં એકેએક છાપામાં મારા નામનો જયજયકાર! અરે, અંગ્રેજી 'ટાઈમ્સ ઑવ ઇન્ડિયા'એ પણ આ કાર્યક્રમની ટૂંકી નોંધ આપેલી.</span> | |||
|} | |||
[[Category:વિવેચન]] | [[Category:વિવેચન]] | ||
[[Category:મધુસૂદન કાપડિયા]] | |||