ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/૧૯૩૫ ની કવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 56: Line 56:

{{center|(કુમાર){{gap|10em}}'''સુન્દરમ્'''}}
{{center|(કુમાર){{gap|10em}}'''સુન્દરમ્'''}}

{{center|'''દ્વિરંગી જ્યોત'''
(રાગ માઢઃ તાલ ગઝલ-પશ્તો )}}
{{center|'''દ્વિરંગી જ્યોત'''
(રાગ માઢઃ તાલ ગઝલ-પશ્તો )}}
Line 161: Line 162:
હું આદરૂં તારૂં વિરાટ પૂજનં.</poem>}}
હું આદરૂં તારૂં વિરાટ પૂજનં.</poem>}}
{{center|(કુમાર){{gap|10em}}'''રમણિક અરાલવાળા'''}}
{{center|(કુમાર){{gap|10em}}'''રમણિક અરાલવાળા'''}}

{{center|'''વર્ષા'''
(ઈન્દ્રવંશ)}}
{{center|'''વર્ષા'''
(ઈન્દ્રવંશ)}}
Line 180: Line 182:
</poem>}}
</poem>}}
{{center|(કુમાર){{gap|10em}}'''તનસુખ ભટ્ટ'''}}
{{center|(કુમાર){{gap|10em}}'''તનસુખ ભટ્ટ'''}}

{{center|'''આકર્ષણો'''
(ઉપજાતિ)}}
{{center|'''આકર્ષણો'''
(ઉપજાતિ)}}
Line 207: Line 210:

{{center|(કુમાર){{gap|10em}}'''દેશળજી પરમાર'''}}
{{center|(કુમાર){{gap|10em}}'''દેશળજી પરમાર'''}}

{{center|'''ગુજરાત'''
(પૃથ્વી)}}
{{center|'''ગુજરાત'''
(પૃથ્વી)}}
Line 282: Line 286:
બળી રહું અંદરબ્હાર ત્યારે
બળી રહું અંદરબ્હાર ત્યારે
ઊઠે ઉરે એ મુજ ને વસી રહે
ઊઠે ઉરે એ મુજ ને વસી રહે
વસી રહે ને વિલસી તહીં રહે.
વસી રહે ને વિલસી તહીં રહે.</poem>}}
</poem>}}

( ગુજરાત ){{gap|10em}}'''મન:સુખલાલ ઝવેરી'''
{{center|( ગુજરાત ){{gap|10em}}'''મન:સુખલાલ ઝવેરી'''}}

Line 330: Line 334:
{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''बादरायण'''}}
{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''बादरायण'''}}

{{center|જીવંત કાલ-અંતરે
(ગુલબંકી)}}

{{center|'''જીવંત કાલ-અંતરે'''
(ગુલબંકી)}}

{{Block center|<poem>વહે સમીર તીક્ષ્ણ તીર અંગ અંગ વીંધતો,
{{Block center|<poem>વહે સમીર તીક્ષ્ણ તીર અંગ અંગ વીંધતો,
Line 347: Line 352:
ઝિલંત ઘાવ જે ઊભે જીવંત કાલ–અંતરે !</poem>}}
ઝિલંત ઘાવ જે ઊભે જીવંત કાલ–અંતરે !</poem>}}

'''(કુમાર){{gap|10em}}'''રમણલાલ સોની''''''
{{center|(કુમાર){{gap|10em}}'''રમણલાલ સોની'''}}

{{center|'''ઘનશ્યામ કાં?'''
(મિશ્ર)}}
{{center|'''ઘનશ્યામ કાં?'''
(મિશ્ર)}}
Line 392: Line 398:
તો કો ન લાગે ઘનશ્યામ વ્હાલો ?</poem>}}
તો કો ન લાગે ઘનશ્યામ વ્હાલો ?</poem>}}

{{center|(ગુજરાત){{gap|10em}}પૂજાલાલ}}
{{center|(ગુજરાત){{gap|10em}}'''પૂજાલાલ'''}}

{{center|'''સિંધુને'''
(શિખરિણી)}}
{{center|'''સિંધુને'''
(શિખરિણી)}}
Line 443: Line 450:

{{center|(કૌમુદી){{gap|10em}}'''પતીલ'''}}
{{center|(કૌમુદી){{gap|10em}}'''પતીલ'''}}

{{center|'''ઊડવા દો'''}}
{{center|'''ઊડવા દો'''}}
Line 485: Line 493:

{{center|( કૌમુદી ){{gap|10em}}'''સુન્દરમ્'''}}
{{center|( કૌમુદી ){{gap|10em}}'''સુન્દરમ્'''}}

{{center|'''રખોપાં'''}}
{{center|'''રખોપાં'''}}
Line 513: Line 522:

{{center|(કૌમુદી){{gap|10em}}'''સુંદરજી ગો. બેટાઈ'''}}
{{center|(કૌમુદી){{gap|10em}}'''સુંદરજી ગો. બેટાઈ'''}}

{{center|'''સ્વ. બહેન…ને'''
(મિશ્ર)}}
{{center|'''સ્વ. બહેન…ને'''
(મિશ્ર)}}

નિર્દોષ ને નિર્મળ આંખ તારી,
{{Block center|<poem>નિર્દોષ ને નિર્મળ આંખ તારી,
હતી હજી યૌવનની અજાણી,
હતી હજી યૌવનની અજાણી,
કીધો હજી સાસરવાસ કાલે–
કીધો હજી સાસરવાસ કાલે–
Line 539: Line 549:
વસંત તે શેં જીવલેણ નિવડી!
વસંત તે શેં જીવલેણ નિવડી!
સ્મૃતિ કદી વિસ્મૃતિમાં ભલે ફરે
સ્મૃતિ કદી વિસ્મૃતિમાં ભલે ફરે
કુટુંબની તો નવમંજરી ગઈ. ૫
કુટુંબની તો નવમંજરી ગઈ. ૫</poem>}}

{{center|( પ્રસ્થાન ){{gap|10em}}'''હરિશ્ચંદ્ર ભટ્ટ'''}}

{{center|( પ્રસ્થાન ){{gap|10em}}હરિશ્ચંદ્ર ભટ્ટ}}

{{center|'''ડોલરના ફૂલને'''}}
{{center|'''ડોલરના ફૂલને'''}}
Line 584: Line 595:

{{center|'''અસુરૂં ઐક્ય'''
(શિખરિણી)}}

'''અસુરૂં ઐક્ય'''
(શિખરિણી)
{{Block center|<poem>વીણા ! તારા ગાને ઝણઝણી મને જાગૃત કર્યો

વીણા ! તારા ગાને ઝણઝણી મને જાગૃત કર્યો
સુતેલાને; ઊઠી, લઈ કર તને જ્યાં બજવવા
સુતેલાને; ઊઠી, લઈ કર તને જ્યાં બજવવા
ગયો ત્યાં તું રૂઠી, મગરૂર મને ખોખરી બજી;
ગયો ત્યાં તું રૂઠી, મગરૂર મને ખોખરી બજી;
Line 603: Line 613:

શમ્યાં મારાં મીઠ્ઠાં હૃદયગીત સર્વે રડીરડી,
શમ્યાં મારાં મીઠ્ઠાં હૃદયગીત સર્વે રડીરડી,
હવે તે શાં ગાવાં ? સરીગમ તણી ના સ્મૃતિ રહી!
હવે તે શાં ગાવાં ? સરીગમ તણી ના સ્મૃતિ રહી!</poem>}}

{{center|(નવચેતન){{gap|10em}}'''નંદલાલ જોષી'''}}
{{center|(નવચેતન){{gap|10em}}'''નંદલાલ જોષી'''}}
Line 652: Line 662:

{{center|'''યમશિબિકાને'''}}
{{center|'''યમશિબિકાને'''}}
{{Block center|<poem>

આપણ બન્ને એવા દેશનાં વાસી જ્યાં ન્હોતા ‘હું તું’ ના ભેદઃ
{{Block center|<poem>આપણ બન્ને એવા દેશનાં વાસી જ્યાં ન્હોતા ‘હું તું’ ના ભેદઃ
એક દહાડો મારી આંખ મીંચાણી ને પોઢ્યો માતાજીને પેટ.
એક દહાડો મારી આંખ મીંચાણી ને પોઢ્યો માતાજીને પેટ.

Line 737: Line 747:

રજોવિયુક્ત, ઉલ્લાસે, તૂલ ઊંચે ઊડી રહે !
રજોવિયુક્ત, ઉલ્લાસે, તૂલ ઊંચે ઊડી રહે !
ઘટમાં આંત્રની તાંત, ‘तत्त्वं तत्त्वं’ વદી રહે’
ઘટમાં આંત્રની તાંત, ‘तत्त्वं तत्त्वं’ વદી રહે’</poem>}}
</poem>}}

{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''પ્રતાપરાય પ્ર. પંડયા'''}}
{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''પ્રતાપરાય પ્ર. પંડયા'''}}

{{center|'''કાળવાણી'''}}
{{center|'''કાળવાણી'''}}
Line 766: Line 776:

ઓ ભગતું વા'લાં !
ઓ ભગતું વા'લાં !
મેલી હવે રામકા'ણી.
મેલી હવે રામકા'ણી.</poem>}}
</poem>}}

{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''હૃદયકાન્ત'''}}
{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''હૃદયકાન્ત'''}}
Line 789: Line 798:
જુદાઈની અગમ ગમને ગહન ઘેરાઉં એ વેળે—
જુદાઈની અગમ ગમને ગહન ઘેરાઉં એ વેળે—
ઝૂકું આરામગાહે ઊંઘમાં લ્હેરૂં સ્મૃતિસ્વપ્ને !</poem>}}
ઝૂકું આરામગાહે ઊંઘમાં લ્હેરૂં સ્મૃતિસ્વપ્ને !</poem>}}

{{center|(કૌમુદી){{gap|10em}}'''લલિત'''}}
{{center|(કૌમુદી){{gap|10em}}'''લલિત'''}}
Line 1,011: Line 1,019:

{{center|(મન્દાક્રાંતા){{gap|10em}}ન્યાય}}
{{center|'''ન્યાય'''
(મન્દાક્રાંતા)}}

{{Block center|<poem>“છે કો’ આનું ?” શિશુ ભણી તહીં અંગુલિથી બતાડી,
{{Block center|<poem>“છે કો’ આનું ?” શિશુ ભણી તહીં અંગુલિથી બતાડી,
Line 1,061: Line 1,069:

{{Gap|4em}}( અનુષ્ટુપ્ )
{{Gap|4em}}( અનુષ્ટુપ્ )
“ નથી આંસુ વિના બીજો પુરાવો બાઈની કને,
“નથી આંસુ વિના બીજો પુરાવો બાઈની કને,
શિશુ આપી શકાયે ના,” ન્યાયાધિશ તહીં ભણે.
શિશુ આપી શકાયે ના,” ન્યાયાધિશ તહીં ભણે.
ઝુંટાવ્યું બાળ માતાથી, ક્હાડી બ્હાર બીચારીને,
ઝુંટાવ્યું બાળ માતાથી, ક્હાડી બ્હાર બીચારીને,
“મ્હારૂં બાળ! શિશુ મ્હારૂં!” પુકારી ઉપરે પડે.</poem>}}
“મ્હારૂં બાળ! શિશુ મ્હારૂં!” પુકારી ઉપરે પડે.</poem>}}

{{center|(ઉર્મી){{gap|10em}}સનાતન જ. બુચ.}}
{{center|(ઉર્મી){{gap|10em}}'''સનાતન જ. બુચ.'''}}

{{center|(રાગ સોરઠ){{gap}}'''સૃષ્ટિસમ્રાટ્'''}}
{{center|'''સૃષ્ટિસમ્રાટ્'''
(રાગ સોરઠ)}}

{{Block center|<poem>વિરમે તિમિરભરી ભયરાત,
{{Block center|<poem>વિરમે તિમિરભરી ભયરાત,
Line 1,099: Line 1,107:
સૃષ્ટિ તણા સમ્રાટ્-વિરમે.</poem>}}
સૃષ્ટિ તણા સમ્રાટ્-વિરમે.</poem>}}

{{center|(માનસી){{gap|10em}}રમણલાલ વસંતલાલ દેસાઈ}}
{{center|(માનસી){{gap|10em}}'''રમણલાલ વસંતલાલ દેસાઈ'''}}

{{center|(પૃથ્વી)
'''હું'''}}
{{center|'''હું'''
(પૃથ્વી)}}

{{Block center|<poem>અણું હું જગમાંહ્યનું, જગ અણુ મહા વિશ્વનું,
{{Block center|<poem>અણું હું જગમાંહ્યનું, જગ અણુ મહા વિશ્વનું,
Line 1,122: Line 1,130:

{{center|(શાર્દૂલવિક્રીડિત)
'''અંધાના ઉદ્ગાર'''}}
{{center|'''અંધાના ઉદ્ગાર'''
(શાર્દૂલવિક્રીડિત)}}

{{Block center|<poem>ચૂમાયો રવિ જે ઉષામુખ વડે ધીમે ધીમે ઉગ્ર થૈ
{{Block center|<poem>ચૂમાયો રવિ જે ઉષામુખ વડે ધીમે ધીમે ઉગ્ર થૈ
Line 1,163: Line 1,171:
નહિં! વસું માનવતામહિં જ હું.”</poem>}}
નહિં! વસું માનવતામહિં જ હું.”</poem>}}

{{center|(કિશોર){{gap|10em}}'''પ્રજારામ નરોત્તમ રાવળ'''}}

{{center|(કિશોર){{gap|10em}}'''પ્રજારામ નરોત્તમ રાવળ'''}}

{{center|'''હૈયાની હોડલી'''}}
{{center|'''હૈયાની હોડલી'''}}
Line 1,190: Line 1,198:

{{center|વણકરને}}
{{center|'''વણકરને'''}}

{{Block center|<poem>વસ્ત્ર વણનારા દેહનું મારા, વણકર ભાઈલા સૂણ
{{Block center|<poem>વસ્ત્ર વણનારા દેહનું મારા, વણકર ભાઈલા સૂણ
Line 1,246: Line 1,254:
બત્રીશા પાંગર્યા જો રણભૂમિ ઉપરે
બત્રીશા પાંગર્યા જો રણભૂમિ ઉપરે
પરિમલ પ્રસરે મુક્તિની પુણ્ય કુંજે !</poem>}}
પરિમલ પ્રસરે મુક્તિની પુણ્ય કુંજે !</poem>}}

{{center|(શરદ){{gap|10em}}'''ય.'''}}
{{center|(શરદ){{gap|10em}}'''ય.'''}}
Line 1,263: Line 1,270:
{{center|'''બે મુક્તકો'''}}
{{center|'''બે મુક્તકો'''}}

{{Block center|'''<poem>શોભા ભલેને જનચિત્ત માને,
{{Block center|<poem>શોભા ભલેને જનચિત્ત માને,
નિર્માણ કિંતુ ઉપયોગ માટે;
નિર્માણ કિંતુ ઉપયોગ માટે;
તરુવરો ગ્રીષ્મ મહીં ધરે છે
તરુવરો ગ્રીષ્મ મહીં ધરે છે
Line 1,271: Line 1,278:
વિરાટ સૃષ્ટિ બહુ હાનિ પામે;
વિરાટ સૃષ્ટિ બહુ હાનિ પામે;
વને ઘસાતાં તરુ અન્ય વૃક્ષે,
વને ઘસાતાં તરુ અન્ય વૃક્ષે,
પ્રચણ્ડ દાવાનળ સર્વ ભક્ષે.</poem>'''}}
પ્રચણ્ડ દાવાનળ સર્વ ભક્ષે.</poem>}}

{{center|(કુમાર){{gap|10em}}'''રામપ્રસાદ શુકલ'''}}
{{center|(કુમાર){{gap|10em}}'''રામપ્રસાદ શુકલ'''}}
Line 1,296: Line 1,303:
{{center|'''બે પાદપૂર્તિઓ'''}}
{{center|'''બે પાદપૂર્તિઓ'''}}

{{Block center|'''<poem>ભણાવતો શિક્ષક ના સ્વ-બાલને,
{{Block center|<poem>ભણાવતો શિક્ષક ના સ્વ-બાલને,
હજામ કાપે ન કદી સ્વ-બાલને,
હજામ કાપે ન કદી સ્વ-બાલને,
ન વૈદ્ય કેરાં સ્વજનો નિરામય,
ન વૈદ્ય કેરાં સ્વજનો નિરામય,
Line 1,304: Line 1,311:
બુઢ્ઢા ગૃહસ્થ વદિયા સુગભીર વાણી;
બુઢ્ઢા ગૃહસ્થ વદિયા સુગભીર વાણી;
“લૌં વાનપ્રસ્થ, વિરમ્યું મન વાસનાથી,
“લૌં વાનપ્રસ્થ, વિરમ્યું મન વાસનાથી,
‘સૌંદર્ય શું? જગત શું? તપ એજ સાથી.”</poem>'''}}
‘સૌંદર્ય શું? જગત શું? તપ એજ સાથી.”</poem>}}

{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''નટવરલાલ પ્રભુલાલ બુચ'''}}
{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''નટવરલાલ પ્રભુલાલ બુચ'''}}