35,796
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
આ લખાણને બે ભાગમાં વિભાજિત કર્યું છે : એમાં પહેલા ભાગમાં ‘પ્રતીક’ સંજ્ઞાને અનુલક્ષીને પ્રથમ વ્યાપકપણે અને પછી સાહિત્યમાં પ્રયોજાતાં પ્રતીકોનું સ્વરૂપ અને તેના કાર્ય વિશે કેટલોક સંક્ષિપ્ત વિચાર રજૂ કર્યો છે; જ્યારે બીજા ભાગમાં ‘અર્થઘટન’ સંજ્ઞા વિશે સ્પષ્ટતા કરી સાહિત્યમાં પ્રતીકસંવિધાનને કારણે અર્થઘટનના કોઈ ખાસ પ્રશ્નો ઊભા થાય છે કે કેમ તેનો વિચાર કર્યો છે. | આ લખાણને બે ભાગમાં વિભાજિત કર્યું છે : એમાં પહેલા ભાગમાં ‘પ્રતીક’ સંજ્ઞાને અનુલક્ષીને પ્રથમ વ્યાપકપણે અને પછી સાહિત્યમાં પ્રયોજાતાં પ્રતીકોનું સ્વરૂપ અને તેના કાર્ય વિશે કેટલોક સંક્ષિપ્ત વિચાર રજૂ કર્યો છે; જ્યારે બીજા ભાગમાં ‘અર્થઘટન’ સંજ્ઞા વિશે સ્પષ્ટતા કરી સાહિત્યમાં પ્રતીકસંવિધાનને કારણે અર્થઘટનના કોઈ ખાસ પ્રશ્નો ઊભા થાય છે કે કેમ તેનો વિચાર કર્યો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
● | {{center|●}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે પ્રથમ નોંધીશું કે, છેલ્લા બેત્રણ દાયકાઓ દરમ્યાન આપણા વિવેચનમાં ‘કલ્પન’, ‘પ્રતીક’ અને ‘દેવકથા’ (અં. ‘મિથ’) જેવી સંજ્ઞાઓ વત્તેઓછે અંશે પ્રચારમાં આવી છે. આ સમયગાળામાં કળા અને સર્જકતા વિશે આપણે ત્યાં જે નવી વિભાવના સ્વીકાર પામી તેને લક્ષમાં લેતાં આપણા વિવેચનમાં આ સંજ્ઞાઓનો પ્રવેશ એ સમજાય તેવી વાત છે. જો કે એ વિશે જોઈએ એવી તાત્ત્વિક ચર્ચા આપણે ત્યાં થઈ નથી. ‘પ્રતીક’ ‘પ્રતીકવાદ’ કે ‘પ્રતીકીકરણ’ જેવી સંજ્ઞાઓને જ્યારે આપણે સાહિત્યકળાના સંદર્ભે યોજવા જતા હોઈએ ત્યારે એના સૂચિતાર્થો વિશે આપણે શક્ય તેટલા સ્પષ્ટ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ મને લાગે છે. | આપણે પ્રથમ નોંધીશું કે, છેલ્લા બેત્રણ દાયકાઓ દરમ્યાન આપણા વિવેચનમાં ‘કલ્પન’, ‘પ્રતીક’ અને ‘દેવકથા’ (અં. ‘મિથ’) જેવી સંજ્ઞાઓ વત્તેઓછે અંશે પ્રચારમાં આવી છે. આ સમયગાળામાં કળા અને સર્જકતા વિશે આપણે ત્યાં જે નવી વિભાવના સ્વીકાર પામી તેને લક્ષમાં લેતાં આપણા વિવેચનમાં આ સંજ્ઞાઓનો પ્રવેશ એ સમજાય તેવી વાત છે. જો કે એ વિશે જોઈએ એવી તાત્ત્વિક ચર્ચા આપણે ત્યાં થઈ નથી. ‘પ્રતીક’ ‘પ્રતીકવાદ’ કે ‘પ્રતીકીકરણ’ જેવી સંજ્ઞાઓને જ્યારે આપણે સાહિત્યકળાના સંદર્ભે યોજવા જતા હોઈએ ત્યારે એના સૂચિતાર્થો વિશે આપણે શક્ય તેટલા સ્પષ્ટ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ મને લાગે છે. | ||
| Line 22: | Line 22: | ||
કૃતિની રચનાપ્રક્રિયા દરમ્યાન આવા એક પ્રતીકના પ્રવેશની સાથોસાથ ખરેખર તો એક વિશેષ પરિમાણ ઊભું થઈ જતું હોય છે. એમાં પ્રતીક લેખે આવતા પદાર્થની સાથે સંપૃક્ત રહેલાં અર્થો વિચારો અને લાગણીઓ પણ અનુસંધિત થઈ જતાં હોય છે, કવિના સંવિદ્ને એ રીતે એક વિશેષ ચૈતસિક સંકુલનો સંયોગ થતો હોય છે, તો બીજી બાજુ કૃતિના વિશિષ્ટ સંદર્ભથી એ પ્રતીક સાથે જડાયેલા અર્થો વિચારો અને લાગણીઓ વત્તેઓછે અંશે નિયંત્રિત થતાં હોય છે. કૃતિમાં આકાર પામતા સંવેદનમાં અંતર્હિત રહેલી તરેહોમાં પ્રતીક સંવાદી બની રહે એ જ ઇષ્ટ પરિસ્થિતિ છે. એ રીતે પ્રતીક એ કૃતિની રચના (structure) અને પોત(texture)-માં જે લાગણીઓ અર્થો અને સાહચર્યો ગૂંથાતાં આવે છે તેમાં તે intersecting point બની રહે છે. એ ખરું કે પ્રતીક તરીકે ઓળખાતા પદાર્થમાં આપણે કૃતિના ભાવો અને વ્યંજનાઓને ઘનીભૂત રૂપમાં પ્રત્યક્ષ કરતા હોઈએ છીએ પણ એ સર્વ સંદર્ભથી જ વિશેષ રૂપ પામે છે, એટલે સંદર્ભથી અલગ કરીને તેમાં અમુક ભાવ કે અર્થનું આરોપણ કરવાની પ્રવૃત્તિ નિરર્થક જ નીવડશે. મહત્ત્વની વાત એ છે કે કાવ્યરચનામાં metaphor નિર્માણની જે એક સતત પ્રક્રિયા ચાલી રહી હોય છે તે પ્રતીકમાં આત્યંતિક ઉન્મેષ રૂપે જોવા મળે છે. પ્રતીકરચના એ રીતે સર્જનપ્રક્રિયાના કેન્દ્રમાં રહેલી જીવાતુભૂત ઘટના છે, એ કોઈ બહારથી આણવામાં આવેલી વધારાની પ્રવૃત્તિ નથી. બલકે, પ્રતીક એના સંદર્ભમાં સમસંવાદી બનીને એકરૂપ બની જવું જોઈએ. એ જ્યારે કૃતિના પોતમાં બરોબર સંવાદી બન્યું ન હોય કે કઢંગી રીતે પોતમાંથી બહાર તરી આવતું હોય કે અલગપણે પોતામાં જ બધું ધ્યાન ખેંચી રહેતું હોય એ કોઈ રીતે ઇષ્ટ પરિસ્થિતિ નથી. આથી સર્જકને પક્ષે મોટી જવાબદારી એ ઊભી થાય છે કે તે જ્યારે પોતાની કૃતિમાં પ્રતીકનું આલંબન લેવા ચાહે છે ત્યારે તેને ધારણ કરી શકે તેવું સમર્થ કાઠું તેણે નિર્માણ કરી આપવું જોઈએ. | કૃતિની રચનાપ્રક્રિયા દરમ્યાન આવા એક પ્રતીકના પ્રવેશની સાથોસાથ ખરેખર તો એક વિશેષ પરિમાણ ઊભું થઈ જતું હોય છે. એમાં પ્રતીક લેખે આવતા પદાર્થની સાથે સંપૃક્ત રહેલાં અર્થો વિચારો અને લાગણીઓ પણ અનુસંધિત થઈ જતાં હોય છે, કવિના સંવિદ્ને એ રીતે એક વિશેષ ચૈતસિક સંકુલનો સંયોગ થતો હોય છે, તો બીજી બાજુ કૃતિના વિશિષ્ટ સંદર્ભથી એ પ્રતીક સાથે જડાયેલા અર્થો વિચારો અને લાગણીઓ વત્તેઓછે અંશે નિયંત્રિત થતાં હોય છે. કૃતિમાં આકાર પામતા સંવેદનમાં અંતર્હિત રહેલી તરેહોમાં પ્રતીક સંવાદી બની રહે એ જ ઇષ્ટ પરિસ્થિતિ છે. એ રીતે પ્રતીક એ કૃતિની રચના (structure) અને પોત(texture)-માં જે લાગણીઓ અર્થો અને સાહચર્યો ગૂંથાતાં આવે છે તેમાં તે intersecting point બની રહે છે. એ ખરું કે પ્રતીક તરીકે ઓળખાતા પદાર્થમાં આપણે કૃતિના ભાવો અને વ્યંજનાઓને ઘનીભૂત રૂપમાં પ્રત્યક્ષ કરતા હોઈએ છીએ પણ એ સર્વ સંદર્ભથી જ વિશેષ રૂપ પામે છે, એટલે સંદર્ભથી અલગ કરીને તેમાં અમુક ભાવ કે અર્થનું આરોપણ કરવાની પ્રવૃત્તિ નિરર્થક જ નીવડશે. મહત્ત્વની વાત એ છે કે કાવ્યરચનામાં metaphor નિર્માણની જે એક સતત પ્રક્રિયા ચાલી રહી હોય છે તે પ્રતીકમાં આત્યંતિક ઉન્મેષ રૂપે જોવા મળે છે. પ્રતીકરચના એ રીતે સર્જનપ્રક્રિયાના કેન્દ્રમાં રહેલી જીવાતુભૂત ઘટના છે, એ કોઈ બહારથી આણવામાં આવેલી વધારાની પ્રવૃત્તિ નથી. બલકે, પ્રતીક એના સંદર્ભમાં સમસંવાદી બનીને એકરૂપ બની જવું જોઈએ. એ જ્યારે કૃતિના પોતમાં બરોબર સંવાદી બન્યું ન હોય કે કઢંગી રીતે પોતમાંથી બહાર તરી આવતું હોય કે અલગપણે પોતામાં જ બધું ધ્યાન ખેંચી રહેતું હોય એ કોઈ રીતે ઇષ્ટ પરિસ્થિતિ નથી. આથી સર્જકને પક્ષે મોટી જવાબદારી એ ઊભી થાય છે કે તે જ્યારે પોતાની કૃતિમાં પ્રતીકનું આલંબન લેવા ચાહે છે ત્યારે તેને ધારણ કરી શકે તેવું સમર્થ કાઠું તેણે નિર્માણ કરી આપવું જોઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
● | {{center|●}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રથમ ભાગની વિચારણામાં આપણે એમ જોયું કે સાહિત્યકૃતિમાં પ્રયોજાતું પ્રતીક બહારના જગતના કોઈ પદાર્થ કે વિચારનું પ્રતિનિધાન કરવા આવતું ઘટક નથી. કૃતિમાં નિરૂપાતી લાગણીઓ અર્થો અને મૂલ્યો એમાં intersecting point પર જોડાય છે. પ્રતીક એ રીતે ઘણી વાર પરસ્પરભિન્ન કે વિરોધી લાગતા અંશોનો સંકુલ બની રહે છે. એટલે એના અર્થબોધના તેમ અર્થઘટનના પ્રશ્નો સંભવી શકે છે, તેમાંયે સાંસ્કૃતિક પરંપરામાંથી સ્વીકારાયેલાં પ્રતીકોના વિશેષ પ્રશ્નો સંભવે છે. | પ્રથમ ભાગની વિચારણામાં આપણે એમ જોયું કે સાહિત્યકૃતિમાં પ્રયોજાતું પ્રતીક બહારના જગતના કોઈ પદાર્થ કે વિચારનું પ્રતિનિધાન કરવા આવતું ઘટક નથી. કૃતિમાં નિરૂપાતી લાગણીઓ અર્થો અને મૂલ્યો એમાં intersecting point પર જોડાય છે. પ્રતીક એ રીતે ઘણી વાર પરસ્પરભિન્ન કે વિરોધી લાગતા અંશોનો સંકુલ બની રહે છે. એટલે એના અર્થબોધના તેમ અર્થઘટનના પ્રશ્નો સંભવી શકે છે, તેમાંયે સાંસ્કૃતિક પરંપરામાંથી સ્વીકારાયેલાં પ્રતીકોના વિશેષ પ્રશ્નો સંભવે છે. | ||
| Line 80: | Line 80: | ||
કૃતિની સંકુલતા કેટલીક વાર અર્થબોધની વધુ તરેહો સમાવતી જણાશે. એવે પ્રસંગે પ્રતીકનું એકથી વધુ તરેહમાં અનુસંધાન શક્ય બનતું હોય છે. કહો કે, પ્રતીકમાં સૂચિત રહેલા વિભિન્ન અર્થોમાં અમુક બળવાન સિદ્ધ થાય છે અને તે એકથી વધુ તરેહોને અવકાશ પૂરો પાડે છે. ડી. એચ. લૉરેન્સની પ્રસિદ્ધ કૃતિ ‘The snake’ આ માટે દૃષ્ટાંત બની રહે છે. આપણે ત્યાં એ રચનાના બે અનુવાદો અને એ રસદર્શનો ‘કાવ્યાયન’માં ગ્રંથસ્થ થયાં છે. એ પૈકી પ્રા. શ્રી મણિયારે એમાંના ‘સર્પ’ના પ્રતીકને phallic symbol તરીકે ઘટાવ્યું છે. તો પ્રા. શ્રી અનિરુદ્ધે એમાં નાગ તે ‘ઈશુ’ છે એ પ્રકારનું અર્થઘટન કરવાની સાથે જ તેમાં phallic consciousnessનો સંકેત પણ વાંચ્યો છે. અહીં પ્રતીકના અર્થઘટનને લગતા મહત્ત્વના પ્રશ્નો ઊભા થશે. ‘સર્પ’ એ કેવળ phallic symbol છે? અથવા, ‘સર્પ’ એ ‘ઈશુ’નું પ્રતિનિધાન માત્ર છે? અને આ બંને અર્થઘટનો એકસરખાં પ્રસ્તુત છે? | કૃતિની સંકુલતા કેટલીક વાર અર્થબોધની વધુ તરેહો સમાવતી જણાશે. એવે પ્રસંગે પ્રતીકનું એકથી વધુ તરેહમાં અનુસંધાન શક્ય બનતું હોય છે. કહો કે, પ્રતીકમાં સૂચિત રહેલા વિભિન્ન અર્થોમાં અમુક બળવાન સિદ્ધ થાય છે અને તે એકથી વધુ તરેહોને અવકાશ પૂરો પાડે છે. ડી. એચ. લૉરેન્સની પ્રસિદ્ધ કૃતિ ‘The snake’ આ માટે દૃષ્ટાંત બની રહે છે. આપણે ત્યાં એ રચનાના બે અનુવાદો અને એ રસદર્શનો ‘કાવ્યાયન’માં ગ્રંથસ્થ થયાં છે. એ પૈકી પ્રા. શ્રી મણિયારે એમાંના ‘સર્પ’ના પ્રતીકને phallic symbol તરીકે ઘટાવ્યું છે. તો પ્રા. શ્રી અનિરુદ્ધે એમાં નાગ તે ‘ઈશુ’ છે એ પ્રકારનું અર્થઘટન કરવાની સાથે જ તેમાં phallic consciousnessનો સંકેત પણ વાંચ્યો છે. અહીં પ્રતીકના અર્થઘટનને લગતા મહત્ત્વના પ્રશ્નો ઊભા થશે. ‘સર્પ’ એ કેવળ phallic symbol છે? અથવા, ‘સર્પ’ એ ‘ઈશુ’નું પ્રતિનિધાન માત્ર છે? અને આ બંને અર્થઘટનો એકસરખાં પ્રસ્તુત છે? | ||
તો પ્રસ્તુત કૃતિમાં ‘સર્પ’નુ જે રીતે ભૌતિક અને અતિભૌતિક રૂપ વર્ણવાયું છે તેને લક્ષમાં લેતાં અને ખાસ તો ‘નાગરિક’ અને ‘સર્પ’ વચ્ચે અહીં જે સંકુલ સંબંધભાવો રજૂ થયા છે તેને સમગ્રતયા લક્ષમાં લેતાં સમજાશે કે ‘સર્પ’ને માત્ર phallic symbol તરીકે ઘટાવવું પૂરતું નથી, તો બીજી બાજુ એમાં ‘ઈશુ’નો અર્થ વાંચવામાંય મુશ્કેલી છે. કૃતિના અર્થની સંકુલતાને વધુ પ્રકાશિત કરી આપે એ રીતે ‘સર્પ’નું અર્થઘટન કરવું જોઈએ. વિરાટ અસ્તિત્વમાં નિહિત રહેલા આદિતમિસ્ર લોકના સત્ત્વ તરીકે એની રહસ્યમયતા આપણે સતત લક્ષમાં રાખવી જોઈએ. નીચેનો સંદર્ભ જુઓ : | તો પ્રસ્તુત કૃતિમાં ‘સર્પ’નુ જે રીતે ભૌતિક અને અતિભૌતિક રૂપ વર્ણવાયું છે તેને લક્ષમાં લેતાં અને ખાસ તો ‘નાગરિક’ અને ‘સર્પ’ વચ્ચે અહીં જે સંકુલ સંબંધભાવો રજૂ થયા છે તેને સમગ્રતયા લક્ષમાં લેતાં સમજાશે કે ‘સર્પ’ને માત્ર phallic symbol તરીકે ઘટાવવું પૂરતું નથી, તો બીજી બાજુ એમાં ‘ઈશુ’નો અર્થ વાંચવામાંય મુશ્કેલી છે. કૃતિના અર્થની સંકુલતાને વધુ પ્રકાશિત કરી આપે એ રીતે ‘સર્પ’નું અર્થઘટન કરવું જોઈએ. વિરાટ અસ્તિત્વમાં નિહિત રહેલા આદિતમિસ્ર લોકના સત્ત્વ તરીકે એની રહસ્યમયતા આપણે સતત લક્ષમાં રાખવી જોઈએ. નીચેનો સંદર્ભ જુઓ : | ||
“He drank enough | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>“He drank enough | |||
And lifted his head, dreamily, as one who has drunken, | And lifted his head, dreamily, as one who has drunken, | ||
And flickered his tongue like a forkednight on the air, so black......” | And flickered his tongue like a forkednight on the air, so black......”</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
‘સર્પ’ના આ વિરાટ રૂપને લક્ષમાં લીધા વિના કોઈ પણ અર્થઘટન અપર્યાપ્ત જ નીવડવાનું. એક રીતે અર્થઘટનની પ્રવૃત્તિ એ જો આસ્વાદને ઉપકારક બની રહે એવી અર્થબોધની ભૂમિકા છે તો એમાં કૃતિની સંકુલતાનાં અનેક તત્ત્વો ગળાઈ જવાનો ભય પણ રહ્યો છે. ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ એ રીતે જો અર્થસંકોચની પ્રવૃત્તિ બની રહેતી હોય તો તે સ્વયં પ્રશ્નાર્થ બની રહે છે. | ‘સર્પ’ના આ વિરાટ રૂપને લક્ષમાં લીધા વિના કોઈ પણ અર્થઘટન અપર્યાપ્ત જ નીવડવાનું. એક રીતે અર્થઘટનની પ્રવૃત્તિ એ જો આસ્વાદને ઉપકારક બની રહે એવી અર્થબોધની ભૂમિકા છે તો એમાં કૃતિની સંકુલતાનાં અનેક તત્ત્વો ગળાઈ જવાનો ભય પણ રહ્યો છે. ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ એ રીતે જો અર્થસંકોચની પ્રવૃત્તિ બની રહેતી હોય તો તે સ્વયં પ્રશ્નાર્થ બની રહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||