ધીરેન્દ્ર મહેતાની કવિતા/સર્જક-પરિચય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 9: Line 9:
|'''જન્મઃ'''
|'''જન્મઃ'''
|૨૯-૦૮-૧૯૪૪, અમદાવાદ
|૨૯-૦૮-૧૯૪૪, અમદાવાદ
|
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|'''વતનઃ '''
|'''વતનઃ '''
|ભુજ-કચ્છ
|ભુજ-કચ્છ
|
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|'''શિક્ષણઃ'''
|'''શિક્ષણઃ'''

Revision as of 03:41, 19 February 2026

સર્જક-પરિચય
નામઃ ધીરેન્દ્ર પ્રીતમલાલ મહેતા
જન્મઃ ૨૯-૦૮-૧૯૪૪, અમદાવાદ
વતનઃ ભુજ-કચ્છ
શિક્ષણઃ - એમ.એ. પીએચ.ડી.

- પ્રાથમિક, માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ ભુજમાં
- અનુસ્નાતક અને પીએચ.ડી. - અમદાવાદ

વ્યવસાયઃ આકાશવાણી, ત્યારબાદ યુ.જી.સી. રિસર્ચ ફેલો; ત્યારબાદ પ્રથમ ગુજરાત કૉલેજ, અમદાવાદ અને પછી રા.ર. લાલન કૉલેજ - ભુજમાં ગુજરાતીના અધ્યાપક અને વિભાગ-અધ્યક્ષ. ૩૭ વર્ષની શૈક્ષણિક સેવા બાદ ઑક્ટોબર-૨૦૦૬માં નિવૃત્તિ. પછી કચ્છ યુનિવર્સિટીમાં મુલાકાતી વ્યાખ્યાતા.
પ્રકાશનઃ કવિતા, નવલિકા, નવલકથા, નિબંધ, રેખાચિત્ર, આત્મકથા, વિવેચન, સંપાદનના પચાસથી વધુ પુસ્તકો પ્રકાશિત
મુખ્ય પુરસ્કારઃ- કેન્દ્રિય સાહિત્ય અકાદેમી (દિલ્હી) - એવોર્ડ - ૨૦૧૦, (નવલકથા ‘છાવણી’ માટે)

- રણજિતરામ સુવર્ણચંદ્રક - ૨૦૧૧, (સમગ્ર પ્રદાન માટે)
- સર્વ પ્રથમ ગોવર્ધનરાય નવલકથા પારિતોષિક - ૨૦૧૭ તેમજ ધનજી કાનજી સુવર્ણચંદ્રક ફાઉન્ડેશન -એવોર્ડ, ક.મા. મુનશી સુવર્ણચંદ્રક, નર્મદ સાહિત્ય સભા પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારો-ઇત્યાદિ.

અન્યઃ ‘છાવણી’ - મરાઠી અનુવાદ - ૨૦૧૩, હિન્દી અનુવાદ - ૨૦૧૬ અને રાજસ્થાની અનુવાદ ૨૦૨૧; તે ઉપરાંત કેટલાંક કાવ્યો અને વાર્તાઓ હિન્દી, અંગ્રેજી અને અન્ય કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત.
સંપર્કઃ ‘જીવનછાયા’ હૉસ્પિટલ રોડ,

ભુજ-કચ્છ - ૩૭૦ ૦૦૧,
મો. ૮૯૮૦૦ ૧૧૦૨૫,
Email: dhirendramehta29@gmail.com