ધીરેન્દ્ર મહેતાની કવિતા/સર્જક-પરિચય: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|સર્જક-પરિચય}} | {{Heading|સર્જક-પરિચય}} | ||
{|style="border-right:૦px #000 solid;width: | {|style="border-right:૦px #000 solid;width:90%;padding-right:0.5em;" | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
|'''નામઃ''' | |'''નામઃ''' | ||
|ધીરેન્દ્ર પ્રીતમલાલ મહેતા | |ધીરેન્દ્ર પ્રીતમલાલ મહેતા | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
|'''જન્મઃ''' | |'''જન્મઃ''' | ||
|૨૯-૦૮-૧૯૪૪, અમદાવાદ | |૨૯-૦૮-૧૯૪૪, અમદાવાદ | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
|'''વતનઃ ''' | |'''વતનઃ ''' | ||
|ભુજ-કચ્છ | |ભુજ-કચ્છ | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
|'''શિક્ષણઃ''' | |'''શિક્ષણઃ''' | ||
| Line 40: | Line 38: | ||
Email: dhirendramehta29@gmail.com <br> | Email: dhirendramehta29@gmail.com <br> | ||
|} | |} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સંપાદક-પરિચય | ||
|next = | |next = બળે દીવાની જ્યોત | ||
}} | }} | ||
Latest revision as of 03:42, 19 February 2026
સર્જક-પરિચય
| નામઃ | ધીરેન્દ્ર પ્રીતમલાલ મહેતા |
| જન્મઃ | ૨૯-૦૮-૧૯૪૪, અમદાવાદ |
| વતનઃ | ભુજ-કચ્છ |
| શિક્ષણઃ | - એમ.એ. પીએચ.ડી. - પ્રાથમિક, માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ ભુજમાં |
| વ્યવસાયઃ | આકાશવાણી, ત્યારબાદ યુ.જી.સી. રિસર્ચ ફેલો; ત્યારબાદ પ્રથમ ગુજરાત કૉલેજ, અમદાવાદ અને પછી રા.ર. લાલન કૉલેજ - ભુજમાં ગુજરાતીના અધ્યાપક અને વિભાગ-અધ્યક્ષ. ૩૭ વર્ષની શૈક્ષણિક સેવા બાદ ઑક્ટોબર-૨૦૦૬માં નિવૃત્તિ. પછી કચ્છ યુનિવર્સિટીમાં મુલાકાતી વ્યાખ્યાતા. |
| પ્રકાશનઃ | કવિતા, નવલિકા, નવલકથા, નિબંધ, રેખાચિત્ર, આત્મકથા, વિવેચન, સંપાદનના પચાસથી વધુ પુસ્તકો પ્રકાશિત |
| મુખ્ય પુરસ્કારઃ- | કેન્દ્રિય સાહિત્ય અકાદેમી (દિલ્હી) - એવોર્ડ - ૨૦૧૦, (નવલકથા ‘છાવણી’ માટે) - રણજિતરામ સુવર્ણચંદ્રક - ૨૦૧૧, (સમગ્ર પ્રદાન માટે) |
| અન્યઃ | ‘છાવણી’ - મરાઠી અનુવાદ - ૨૦૧૩, હિન્દી અનુવાદ - ૨૦૧૬ અને રાજસ્થાની અનુવાદ ૨૦૨૧; તે ઉપરાંત કેટલાંક કાવ્યો અને વાર્તાઓ હિન્દી, અંગ્રેજી અને અન્ય કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત. |
| સંપર્કઃ | ‘જીવનછાયા’ હૉસ્પિટલ રોડ, ભુજ-કચ્છ - ૩૭૦ ૦૦૧, |