33,794
edits
(+1) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
કૈંક તો કારણ હશે આ રોજની ફરિયાદમાં: | કૈંક તો કારણ હશે આ રોજની ફરિયાદમાં: | ||
હોય છે જુદું જ કેવું રૂપ તારું યાદમાં! | હોય છે જુદું જ કેવું રૂપ તારું યાદમાં! | ||
આમ ઓચિંતું થયું શું એ નથી કાંઈ ખબર, | આમ ઓચિંતું થયું શું એ નથી કાંઈ ખબર, | ||
ઘાસ ફૂટી નીકળ્યું પ્હેલા જ આ વરસાદમાં! | ઘાસ ફૂટી નીકળ્યું પ્હેલા જ આ વરસાદમાં! | ||
કેમ દીવાલો સતત કરતી રહી એનું રટણ, | કેમ દીવાલો સતત કરતી રહી એનું રટણ, | ||
એમણે શું સાંભળ્યું’તું એવું મારા સાદમાં? | એમણે શું સાંભળ્યું’તું એવું મારા સાદમાં? | ||
કેમ હું માનું ભલા, કેવી કરે છે વાત આ? | કેમ હું માનું ભલા, કેવી કરે છે વાત આ? | ||
એમ હું બોલી ગયો’તો શું ખરે ઉન્માદમાં! | એમ હું બોલી ગયો’તો શું ખરે ઉન્માદમાં! | ||
શું થયું પ્હેલાં કહું છું વાત હું એની બધી, | શું થયું પ્હેલાં કહું છું વાત હું એની બધી, | ||
એ નહીં બોલી શકું કે શું થયું’તું બાદમાં. | એ નહીં બોલી શકું કે શું થયું’તું બાદમાં. | ||
એ નહીં બોલી શકું કે શું થયું’તું બાદમાં, | એ નહીં બોલી શકું કે શું થયું’તું બાદમાં, | ||
કૈંક તો કારણ હશે આ રોજની ફરિયાદમાં | કૈંક તો કારણ હશે આ રોજની ફરિયાદમાં | ||