ધીરેન્દ્ર મહેતાની કવિતા/કક્કો બારાખડી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
વેણુબેન શીખે કક્કો-બારાખડી, | {{gap|3em}}વેણુબેન શીખે કક્કો-બારાખડી, | ||
અક્ષરો તો પાટી ઉપર કરતા અથડાઅથડી! | {{gap|1em}}અક્ષરો તો પાટી ઉપર કરતા અથડાઅથડી! | ||
ખભે લાકડી લઈને આવ્યો આ બાજુએ ક, | ખભે લાકડી લઈને આવ્યો આ બાજુએ ક, | ||
લાકડી ઝૂંટવી લીધી તો બની ગયો એ ડ, | લાકડી ઝૂંટવી લીધી તો બની ગયો એ ડ, | ||
| Line 11: | Line 12: | ||
ગુલાંટ ખાય કોઈ અને કોઈ પડે આમ લથડી, | ગુલાંટ ખાય કોઈ અને કોઈ પડે આમ લથડી, | ||
અક્ષર ધાંધલ-ધમાલ કરતા કરતા અથડાઅથડી! | અક્ષર ધાંધલ-ધમાલ કરતા કરતા અથડાઅથડી! | ||
જિરાફ પેઠે ઊંચી ડોકે આવ્યા ચ ને ફ, | જિરાફ પેઠે ઊંચી ડોકે આવ્યા ચ ને ફ, | ||
હાથી પેઠે ઊંચી નીચે સૂંઢે બ ને ભ; | હાથી પેઠે ઊંચી નીચે સૂંઢે બ ને ભ; | ||
| Line 16: | Line 18: | ||
ર-ની પૂંઠે તીર તાકતો ઊભો જુઓ લ. | ર-ની પૂંઠે તીર તાકતો ઊભો જુઓ લ. | ||
ગભરાઈ ઊઠ્યાં વેણુબેન ને પાટી ગઈ લ્યો પડી! | ગભરાઈ ઊઠ્યાં વેણુબેન ને પાટી ગઈ લ્યો પડી! | ||
વેણુબેન શીખે કક્કો-બારાખડી. | |||
{{gap|3em}}વેણુબેન શીખે કક્કો-બારાખડી. | |||
{{right|૪-૨-’૮૨}}</poem>}} | {{right|૪-૨-’૮૨}}</poem>}} | ||
<br> | <br> | ||
Latest revision as of 03:34, 21 February 2026
૫૩.
કક્કો-બારાખડી
કક્કો-બારાખડી
વેણુબેન શીખે કક્કો-બારાખડી,
અક્ષરો તો પાટી ઉપર કરતા અથડાઅથડી!
ખભે લાકડી લઈને આવ્યો આ બાજુએ ક,
લાકડી ઝૂંટવી લીધી તો બની ગયો એ ડ,
શું થયું કે મોઢું ફેરવી ચાલ્યો ગયો ટ;
પૂંછડી વાળી સામસામા આવ્યા ઠ ઢ.
ગુલાંટ ખાય કોઈ અને કોઈ પડે આમ લથડી,
અક્ષર ધાંધલ-ધમાલ કરતા કરતા અથડાઅથડી!
જિરાફ પેઠે ઊંચી ડોકે આવ્યા ચ ને ફ,
હાથી પેઠે ઊંચી નીચે સૂંઢે બ ને ભ;
ઊંટ થઈને આવ્યા કેવો જુઓ ય ને થ;
ર-ની પૂંઠે તીર તાકતો ઊભો જુઓ લ.
ગભરાઈ ઊઠ્યાં વેણુબેન ને પાટી ગઈ લ્યો પડી!
વેણુબેન શીખે કક્કો-બારાખડી.
૪-૨-’૮૨