35,982
edits
(+1) |
(+1) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 8: | Line 8: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''૧. અજમાલ્ય''' | '''૧. અજમાલ્ય''' | ||
{{Poem2Open}} | |||
‘ચિત્તવિચારસંવાદ’માં બે સ્થાને આ શબ્દ વપરાયો છે : | ‘ચિત્તવિચારસંવાદ’માં બે સ્થાને આ શબ્દ વપરાયો છે : | ||
અખેપદ તો છે '''અજમાલ્ય'''. ૨૦૪ | {{Poem2Close}} | ||
અન્ય શાસ્ત્રે મેં મૂક્યું '''અજમાલ્ય'''. ૨૫૭ | {{Block center|<poem>અખેપદ તો છે '''અજમાલ્ય'''. ૨૦૪ | ||
અન્ય શાસ્ત્રે મેં મૂક્યું '''અજમાલ્ય'''. ૨૫૭</poem>}} | |||
{{Poem2Open}} | |||
‘અજમાલ્ય’ શબ્દનો શો અર્થ કરવો તે કોયડો છે. અખાજીના છપ્પામાં પણ એક સ્થાને આ શબ્દ વપરાયેલો મળે છે : | ‘અજમાલ્ય’ શબ્દનો શો અર્થ કરવો તે કોયડો છે. અખાજીના છપ્પામાં પણ એક સ્થાને આ શબ્દ વપરાયેલો મળે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 49: | Line 52: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
તુજમાં જ્ઞાન બુદ્ધય નથી અંથ જો.</poem>}} | તુજમાં જ્ઞાન બુદ્ધય નથી '''અંથ''' જો.</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘પ્રેમાનંદની કાવ્યકૃતિઓ’માં આ શબ્દનો અર્થ “સહેજ, લેશ” અપાયેલો છે. વધારે ચોક્કસ રીતે ‘સહેજ પણ’, ‘લેશ પણ’ કરવો જોઈએ. | ‘પ્રેમાનંદની કાવ્યકૃતિઓ’માં આ શબ્દનો અર્થ “સહેજ, લેશ” અપાયેલો છે. વધારે ચોક્કસ રીતે ‘સહેજ પણ’, ‘લેશ પણ’ કરવો જોઈએ. | ||
| Line 55: | Line 58: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>આ અવસર ભલો જો તું ચેતે હૃદે, સંસાર સરખો કદા નહિ જ કેને; | {{Block center|<poem>આ અવસર ભલો જો તું ચેતે હૃદે, સંસાર સરખો કદા નહિ જ કેને; | ||
અંથ ઊડે એક પલકમાંહી ખરે, રખે પતિયાય સત જાણી એને. (૧૦૮/૧)</poem>}} | '''અંથ''' ઊડે એક પલકમાંહી ખરે, રખે પતિયાય સત જાણી એને. (૧૦૮/૧)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભૂપેન્દ્ર ત્રિવેદી અહીં “સંપત્તિ” અર્થ આપે છે, પણ એ અર્થને સંદર્ભમાં બેસાડવો મુશ્કેલ છે. અહીં સંસારની વાત છે. એ જરા પણ ઊડે તો પાછો પલકમાં ખરી જાય છે એમ અન્વય થઈ શકે છે. એટલે ‘અંથ’નો ‘જરા પણ’, ‘સહેજ પણ’ એ અર્થ લેવામાં મુશ્કેલી નથી. | ભૂપેન્દ્ર ત્રિવેદી અહીં “સંપત્તિ” અર્થ આપે છે, પણ એ અર્થને સંદર્ભમાં બેસાડવો મુશ્કેલ છે. અહીં સંસારની વાત છે. એ જરા પણ ઊડે તો પાછો પલકમાં ખરી જાય છે એમ અન્વય થઈ શકે છે. એટલે ‘અંથ’નો ‘જરા પણ’, ‘સહેજ પણ’ એ અર્થ લેવામાં મુશ્કેલી નથી. | ||
| Line 102: | Line 105: | ||
પ્રેમાનંદના ‘અભિમન્યુ આખ્યાન’માં નીચેની પંક્તિમાં ‘નાટ’ શબ્દ વપરાયો છે : | પ્રેમાનંદના ‘અભિમન્યુ આખ્યાન’માં નીચેની પંક્તિમાં ‘નાટ’ શબ્દ વપરાયો છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મારા પુત્રજી રે એમ ન કીજે નાટ. (કડવું ૪૬)</poem>}} | {{Block center|<poem>મારા પુત્રજી રે એમ ન કીજે '''નાટ'''. (કડવું ૪૬)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લક્ષ્મણના મૃત્યુ પછી એને ઉદ્દેશીને કહેવાયેલ આ ધૃતરાષ્ટ્રની ઉક્તિ છે. જોઈ શકાય છે કે તેમાં ‘નાટક’ અર્થને અવકાશ નથી. ‘ખરેખર’ એ અર્થ લઈ શકાય છે. | લક્ષ્મણના મૃત્યુ પછી એને ઉદ્દેશીને કહેવાયેલ આ ધૃતરાષ્ટ્રની ઉક્તિ છે. જોઈ શકાય છે કે તેમાં ‘નાટક’ અર્થને અવકાશ નથી. ‘ખરેખર’ એ અર્થ લઈ શકાય છે. | ||