સાહિત્ય પલ્લવ – ભાગ ૧/થાળ ૨: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 9: Line 9:
બાજરીનાં બે ઢેબરાં કીધાં, ઘીએ મેલ્યાં વાહી;
બાજરીનાં બે ઢેબરાં કીધાં, ઘીએ મેલ્યાં વાહી;
કર જોડીને કહે કુબેરો, ભવાનદાસનો ભાઈ. {{right|મારે૰}}
કર જોડીને કહે કુબેરો, ભવાનદાસનો ભાઈ. {{right|મારે૰}}
{{right|—કુબેર}}</poem>}}
{{right|'''—કુબેર'''}}</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 06:05, 22 March 2026

મારે ઘેર આવજો માવા, ભાવે તો ઢેબરું ખાવા.
બાજરીનાં બે ઢેબરાં કીધાં, તળિયાં તાતે તેલ;
તલ પાપડ ને કોચલી માંહીં, દહીંનું દડબું મેલ. મારે૰
મારા ખેતરમાં લોંબડી પાકી, આવી કૂમતડેલ;
કાળંગડીનું શાક ખાઓ તો, ઓ દીસે છે વેલ. મારે૰ ૫
બાજરીનાં બે ઢેબરાં કીધાં, ઘીએ મેલ્યાં વાહી;
કર જોડીને કહે કુબેરો, ભવાનદાસનો ભાઈ. મારે૰
—કુબેર