34,570
edits
(+1) |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
તેની છબી જ તરે નજરે, કદી એક કલાક ન છેક છુપાવે, | તેની છબી જ તરે નજરે, કદી એક કલાક ન છેક છુપાવે, | ||
કષ્ટ-કથા, દલપત્ત કહે, કહું કોણ કને? દુખ કોણ કપાવે? | કષ્ટ-કથા, દલપત્ત કહે, કહું કોણ કને? દુખ કોણ કપાવે? | ||
પૂછો જઈ ચકોરને, પૂછો જળચર કાય, ૫ | {{gap}}પૂછો જઈ ચકોરને, પૂછો જળચર કાય, ૫ | ||
કાં તો પૂછો કમળનેઃ સ્નેહી ગયે શું થાય? | {{gap}}કાં તો પૂછો કમળનેઃ સ્નેહી ગયે શું થાય? | ||
કોણ હવે કરશે પ્રતિપાલન, સંકટના પડતાં શિર શાકા? | કોણ હવે કરશે પ્રતિપાલન, સંકટના પડતાં શિર શાકા? | ||
કોણ દિવાળીદિને દિલ પ્યારથી મોકલશે ફૂલખંડી ફટાકા? | કોણ દિવાળીદિને દિલ પ્યારથી મોકલશે ફૂલખંડી ફટાકા? | ||
| Line 16: | Line 16: | ||
સરદાર ગયા શુભ ફાર્બસ સાહેબ જે સઘળા ગુણ સંઘરતા; | સરદાર ગયા શુભ ફાર્બસ સાહેબ જે સઘળા ગુણ સંઘરતા; | ||
શુભનામી જવા થકી ખામી પડી, કરવી શું નકામી કવીશ્વરતા. | શુભનામી જવા થકી ખામી પડી, કરવી શું નકામી કવીશ્વરતા. | ||
સુણ સતી સાભ્રમતી, ધીમી કેમ ધારી ગતિ, ૧૫ | {{gap}}સુણ સતી સાભ્રમતી, ધીમી કેમ ધારી ગતિ, ૧૫ | ||
વિરતિની મતિ કેમ રાખી મારી વીરી તેં? | {{gap}}વિરતિની મતિ કેમ રાખી મારી વીરી તેં? | ||
કેમ થયું કૃશ અંગ, ક્યાં ગયા તારા તરંગ, | {{gap}}કેમ થયું કૃશ અંગ, ક્યાં ગયા તારા તરંગ, | ||
સંગ હતા દાદુર તે દૂર કર્યા શી રીતે? | {{gap}}સંગ હતા દાદુર તે દૂર કર્યા શી રીતે? | ||
બંને બાજુ ઓઢેલાં લીલાં રુચિર ચીર હતાં, | {{gap}}બંને બાજુ ઓઢેલાં લીલાં રુચિર ચીર હતાં, | ||
ચિત્તમાં શી ચિંતા ચઢી, ચીર નાખ્યાં ચીરી તેં? ૨૦ | {{gap}}ચિત્તમાં શી ચિંતા ચઢી, ચીર નાખ્યાં ચીરી તેં? ૨૦ | ||
ઉદાસી દીસે છે આમ, દાખે દલપતરામ, | {{gap}}ઉદાસી દીસે છે આમ, દાખે દલપતરામ, | ||
ફારબસ ગયો તેથી લીધી શું ફકીરી તેં? | {{gap}}ફારબસ ગયો તેથી લીધી શું ફકીરી તેં? | ||
મિત્ર તણો પત્ર જ્યારે તત્ર થકી અત્ર આવી | {{gap}}મિત્ર તણો પત્ર જ્યારે તત્ર થકી અત્ર આવી | ||
પ્રાપ્ત થતો મને પ્રેમપૂરણ ઘણાકનો; | {{gap}}પ્રાપ્ત થતો મને પ્રેમપૂરણ ઘણાકનો; | ||
વાંચી વાંચી વાળું વળી વાંચવાની વૃત્તિ થાય, ૨૫ | {{gap}}વાંચી વાંચી વાળું વળી વાંચવાની વૃત્તિ થાય, ૨૫ | ||
અતિશય એવી અર્થરચના અથાકનો; | {{gap}}અતિશય એવી અર્થરચના અથાકનો; | ||
દોસ્તી ચિત્ર દેખરેખ, તેમાં નહિ મીનમેખ, | {{gap}}દોસ્તી ચિત્ર દેખરેખ, તેમાં નહિ મીનમેખ, | ||
લાયક છે લેખ જાણું પ્રેમના વિપાકનો; | {{gap}}લાયક છે લેખ જાણું પ્રેમના વિપાકનો; | ||
લઈ સંકેલાય નહિ, તથા તજ્યો જાય નહિ, | {{gap}}લઈ સંકેલાય નહિ, તથા તજ્યો જાય નહિ, | ||
અક્ષિકાની આગળથી કાગળ કિન્લાકનો. ૩૦ | {{gap}}અક્ષિકાની આગળથી કાગળ કિન્લાકનો. ૩૦ | ||
પામીશ પત્રો, પીંપળા, નહિ તું થઈશ નિરાશ! | પામીશ પત્રો, પીંપળા, નહિ તું થઈશ નિરાશ! | ||
મિત્ર જતાં મારે થયો પ્રૌઢ પાનખર માસ. | મિત્ર જતાં મારે થયો પ્રૌઢ પાનખર માસ. | ||
| Line 40: | Line 40: | ||
ઊઠતી આંચ અચાનકમાં, નિજ થાનકમાં પણ થીર ન થાતી, | ઊઠતી આંચ અચાનકમાં, નિજ થાનકમાં પણ થીર ન થાતી, | ||
ફાર્બસ મિત્ર જતાં નથી ફાટતી, છેક કઠોર ઠરી મુજ છાતી. | ફાર્બસ મિત્ર જતાં નથી ફાટતી, છેક કઠોર ઠરી મુજ છાતી. | ||
દિન ગણતાં ગત માસ, માસ ગણત વરસે ગયું, | {{gap}}દિન ગણતાં ગત માસ, માસ ગણત વરસે ગયું, | ||
નિશ્ચય થઈ નિરાશ, કઠોર બનિયું કાળજું. ૪૦ | {{gap}}નિશ્ચય થઈ નિરાશ, કઠોર બનિયું કાળજું. ૪૦ | ||
કંઈક કહે, મહારાજ મૂઆં મનુષ્ય જગાડશે, | {{gap}}કંઈક કહે, મહારાજ મૂઆં મનુષ્ય જગાડશે, | ||
એ દિન ક્યાંથી આજ, મળિયે ફાર્બસ મિત્રને.</poem>}} | {{gap}}એ દિન ક્યાંથી આજ, મળિયે ફાર્બસ મિત્રને.</poem>}} | ||
{{center|'''સ્વાધ્યાય'''}} | {{center|'''સ્વાધ્યાય'''}} | ||
{{Block center|<poem>૧. આમાંથી તમને કઈ કડી-કડીઓ ગમે છે? શા માટે ગમે છે? | {{Block center|<poem>૧. આમાંથી તમને કઈ કડી-કડીઓ ગમે છે? શા માટે ગમે છે? | ||