સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મારી કિસ્તી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
| Line 7: | Line 7: | ||
{{gap|3em}}બચે જો કો લખ્યું લખત, | {{gap|3em}}બચે જો કો લખ્યું લખત, | ||
સહસા તોયે આ વખત ઝુકાવી છે મેં કિસ્તી! ૫ | સહસા તોયે આ વખત ઝુકાવી છે મેં કિસ્તી! ૫ | ||
અજાણ્યો છું જોકે, અગર, | {{gap|3em}}અજાણ્યો છું જોકે, અગર, | ||
નથી દીઠું બીજું નગર; | {{gap|3em}}નથી દીઠું બીજું નગર; | ||
વિચાર કંઈ કર્યા વગર ઝુકાવી છે મેં કિસ્તી! | વિચાર કંઈ કર્યા વગર ઝુકાવી છે મેં કિસ્તી! | ||
અન્ય દશા જોઈ રડત, | {{gap|3em}}અન્ય દશા જોઈ રડત, | ||
ધીમે ધીમે ગતિ કરત; | {{gap|3em}}ધીમે ધીમે ગતિ કરત; | ||
પણ અરે! આ તો તરત, ઝુકાવી છે મેં કિસ્તી! | પણ અરે! આ તો તરત, ઝુકાવી છે મેં કિસ્તી! | ||
દેખી નહીં શકું ચંદર, | {{gap|3em}}દેખી નહીં શકું ચંદર, | ||
કેમ દેખું ત્યારે બંદર, | {{gap|3em}}કેમ દેખું ત્યારે બંદર, | ||
મોજાં તોફાનીની અંદર, ઝુકાવી છે મેં કિસ્તી! | મોજાં તોફાનીની અંદર, ઝુકાવી છે મેં કિસ્તી! | ||
સફરનો હતો ચરસ, ૧૫ | {{gap|3em}}સફરનો હતો ચરસ, ૧૫ | ||
ગણતો‘તો ઘણી સરસ, | {{gap|3em}}ગણતો‘તો ઘણી સરસ, | ||
દીસે ઘણાં થયાં વરસ! ઝુકાવી છે મેં કિસ્તી! | દીસે ઘણાં થયાં વરસ! ઝુકાવી છે મેં કિસ્તી! | ||
નવ સૂઝે ઉપાય કંઈ, ડોલાય મારી કિસ્તી! | નવ સૂઝે ઉપાય કંઈ, ડોલાય મારી કિસ્તી! | ||
Latest revision as of 10:42, 22 March 2026
મારી કિસ્તી
નવ સૂઝે ઉપાય કંઈ, ડોલાય મારી કિસ્તી!
આવા તોફાનમાં જરૂર ડૂબશે મારી કિસ્તી!
ભવ-સમુદ્ર છે સખત,
બચે જો કો લખ્યું લખત,
સહસા તોયે આ વખત ઝુકાવી છે મેં કિસ્તી! ૫
અજાણ્યો છું જોકે, અગર,
નથી દીઠું બીજું નગર;
વિચાર કંઈ કર્યા વગર ઝુકાવી છે મેં કિસ્તી!
અન્ય દશા જોઈ રડત,
ધીમે ધીમે ગતિ કરત;
પણ અરે! આ તો તરત, ઝુકાવી છે મેં કિસ્તી!
દેખી નહીં શકું ચંદર,
કેમ દેખું ત્યારે બંદર,
મોજાં તોફાનીની અંદર, ઝુકાવી છે મેં કિસ્તી!
સફરનો હતો ચરસ, ૧૫
ગણતો‘તો ઘણી સરસ,
દીસે ઘણાં થયાં વરસ! ઝુકાવી છે મેં કિસ્તી!
નવ સૂઝે ઉપાય કંઈ, ડોલાય મારી કિસ્તી!
આવા તોફાનમાં જરૂર ડૂબશે મારી કિસ્તી
[-પૂર્વાલાપ]
સ્વાધ્યાય
૧. આ પ્રકારનાં ગુજરાતી કે હિન્દી કોઈ કાવ્ય તમે સાંભળ્યાં હોય તો તેની પ્રથમ પંક્તિ લખો.
૨. પોતાની કિસ્તી ઝુકાવતી વખતે કવિના મનમાં શી શી મૂંઝવણો જાગે છે તે જણાવો.
૩. કિસ્તી ઝુકાવી છે તે વખતે કુદરત અનુકૂળ નથી એવું બહુ જોરદાર સૂચન કઈ પંક્તિઓમાંથી મળે છે?
૪. સફર કરવાની ઇચ્છા તો લાંબા વખતથી હતી પણ ઝુકાવવું રહી ગયું હતું, એ ભાવ કઈ પંક્તિઓમાં છે?
૫. કવિએ કવિતા લખવાની શરૂઆત કરી તે ઘટનાને આ કાવ્ય લાગુ પડે ખરું? તો સમુદ્ર, તોફાન વગેરે રૂપકો શાને લાગુ પાડશો?