સંચયન-૧૧: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 129: Line 129:
== ॥ કવિતા ॥ ==
== ॥ કવિતા ॥ ==

{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 5 Deshalji-Parmar.png | class    =  | width    = 150px | align    = right | polygon  =  | cap      = જન્મ : ૧૩ જાન્યુઆરી, ૧૮૯૪
મૃત્યુ : ૧૨ ફેબ્રુઆરી, ૧૯૬૬ | capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 5 Deshalji-Parmar.png | class    =  | width    = 175px | align    = right | polygon  =  | cap      = જન્મ : ૧૩ જાન્યુઆરી, ૧૮૯૪
મૃત્યુ : ૧૨ ફેબ્રુઆરી, ૧૯૬૬ | capalign = center  | alt      = }}

{{Block center|{{color|#DC143C|મારા વ્હાલા}}
{{Block center|{{color|#DC143C|મારા વ્હાલા}}
Line 154: Line 154:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 6 sundaram 6.png | class    =  | width    = 150px | align    = right | polygon  =  | cap      = જન્મ : ૨૨ માર્ચ, ૧૯૦૮
મૃત્યુ : ૧૩ જાન્યુઆરી, ૧૯૯૧ | capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 6 sundaram 6.png | class    =  | width    = 175px | align    = right | polygon  =  | cap      = જન્મ : ૨૨ માર્ચ, ૧૯૦૮
મૃત્યુ : ૧૩ જાન્યુઆરી, ૧૯૯૧ | capalign = center  | alt      = }}

Line 176: Line 176:
મનના માલિક તારી મોજના હલેસે
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા. મારી o
ફાવે ત્યાં એને હંકારી તું જા. મારી o
</poem>

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 7 Maniyara.jpg | class    =  | width    = 175px | align    = right | polygon  =  | cap      = જન્મ : ૨૪ જાન્યુઆરી, ૧૯૨૭
મૃત્યુ : ૨૫ જૂન, ૧૯૯૬ | capalign = center  | alt      = }}
{{Block center|{{color|#DC143C|અશ્વ}}
{{color|#DC143C|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>વ્હેલી પરોઢેથી મચ્યો અષાઢનો વરસાદ,
ને આછી ઘણી છે આવજા રસ્તા ઉપર,
હું હોટલે ચાની હુંફાળી બાષ્પને ચાહી રહું જ્યાં રોકવા
ત્યાં સ્ટૅન્ડ પર એકલ નિહાળું કોક ગાડી એકધારી
ક્યારની દદડી રહી,
ને એટલાં પલળેલ પેખું ચર્મના એ દાબડા
ઘેરા બન્યા અંધાર જેવા અવની આંખો ઉપર
કે વ્યોમથી પડતું હજુ પાણી હવે પાછું પડે,
શોષાય ના;
બ્રશ સમી કાપેલ એની કેશવાળીની મહીં તો કેટલું રહે?
ધોધ જે પાણી પડ્યું એમાં ઘણું તો વહી ગયું
એ ઠીક,
નહીં તો ક્યારનો ડૂબી ગયો એ હોત!
ને એય પણ કંઈ ઠીક જેવું થાત.
ને હજુ ઉપરાઉપરી વરસી રહ્યાં આ વાદળાં,
લિસ્સી રુવાંટીની થકી લસરી રહ્યાં,
થોડાંક પણ એવાં ભરાયાં કાંધ પરના ભારમાં, સામાનમાં,
ને એટલે ચારે તરફ વ્યાપી વળ્યા આ શીતમાં
અકડાઈ ગયેલું પુચ્છ, આખી કાય,
શું એકાદ ક્ષણ બસ અગ્નિની જ્વાળા સમું ધ્રૂજી ઊઠે;
નીચે નમેલી ડોક એવા એક ઊંડા કંપથી
ઊંચી થઈ ને શીઘ્ર પાછી એ ક્ષણે નીચી પડી,
અંગ આખાની મહીં વ્યાપી વળી લાચાર ત્યારે
અવની શુંયે વિમાસણ -
સૂર્યનો રથ જે વહે એ સપ્તમાંથી એક પોતે
ક્યાંથી અહીં આવી પડ્યો?
</poem>
</poem>