34,664
edits
No edit summary |
No edit summary |
||
| Line 212: | Line 212: | ||
સૂર્યનો રથ જે વહે એ સપ્તમાંથી એક પોતે | સૂર્યનો રથ જે વહે એ સપ્તમાંથી એક પોતે | ||
ક્યાંથી અહીં આવી પડ્યો? | ક્યાંથી અહીં આવી પડ્યો? | ||
</poem> | |||
}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
[[File:Sanchayan-11 Image 8.png|350px|right]] | |||
{{Block center|<center><big><big>{{color|#DC143C|હાથી}}</big></big></center> | |||
<center><big>{{color|#DC143C|પ્રિયકાન્ત મણિયાર}}</big></center> | |||
<poem>અચિંત ક્યાંથી | |||
અહીં આમ હાથી? | |||
તે વૃદ્ધ | |||
કો પર્વતના સરીખો! | |||
વહ્યું જતું ક્યાં વટવૃક્ષ ઝૂલતું? | |||
રિક્ષા અને મોટરની વચે વચે | |||
સરી જતી સાઇકલથી લપાઈ | |||
પોચા પડ્યા ડામરપંથની પરે | |||
સુકાયલાં કોઈક હાડકા શી | |||
ચૂના સમી આ ઊડતી બપોરમાં | |||
ધીરે રહીને પગલું શું પોચું | |||
ધરે? | |||
હવામાં દ્વય દંતુશૂલે | |||
છિદ્રો પડે, આંખ અતીવ ઝીણી | |||
મકાન ને માણસની છબીને | |||
ઝીલે, | |||
અરધી ઉઘાડી વળી બંધ એટલી | |||
દુકાન ઢાંકે ખસ-ટટ્ટી સુક્કી, | |||
નિરાંતથી લેમન લોક પીતાં | |||
હોટેલમાં ને ભણતા સમે આ | |||
નિશાળમાં તો સહુ છોકરાંઓ; | |||
સિગારના ધૂમ્ર સમો વહી ગયો. | |||
</poem> | |||
}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Img float | style = | above = | file = Sanchayan-11 Image 8 ushanas.jpg | class = | width = 175px | align = right | polygon = | cap = <small>જન્મ : ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૦</small><br><small>મૃત્યુ : ૬ નવેમ્બર, ૨૦૧૧</small> | capalign = center | alt = }} | |||
{{Block center|<center><big><big>{{color|#DC143C|આંસુ}}</big></big></center> | |||
<center>(વસંતતિલકા-સૉનેટ)</center> | |||
<center><big>{{color|#DC143C|ઉશનસ્}}</big></center> | |||
<poem>આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું | |||
લાવણ્ય એવું, વડવાગિ્નિ ય કૈંક એવો; | |||
એને રહ્યા મથી યુગોથી અસુર દેવો | |||
પામી શક્યા ન તળિયું હજી એનું ઘેરું! | |||
નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને | |||
તોયે ન પાર હજી કોઈ ગયેલ જાણું; | |||
આ તો નરી જ મઝધાર બધે પ્રમાણું | |||
ઘૂંટાયેલી ભરતીનું રૂપ માત્ર જેને | |||
ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું, | |||
તેમાં ગયાં સકલ વ્હાણ ડૂબી મહારાં, | |||
તેમાં થયાં વિલીન ક્ષુબ્ધ તુફાન સારાં | |||
ના કો નિશાન શમણાંની ડૂબી તરીનું! | |||
એવું અબોલ ઘન મૌન મુખે ધરીને | |||
બેઠું, યથા શબ્દકોશ પૂરો ગળીને! | |||
</poem> | </poem> | ||
}} | }} | ||