34,664
edits
No edit summary |
No edit summary |
||
| Line 274: | Line 274: | ||
</poem> | </poem> | ||
}} | }} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
| Line 310: | Line 309: | ||
લીલું લીલું રૂપ જલે છે | લીલું લીલું રૂપ જલે છે | ||
સમીસાંજના શમિયાણામાં... | સમીસાંજના શમિયાણામાં... | ||
</poem> | |||
}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Img float | style = | above = | file = Sanchayan-11 Image 11 Gani Dahivala.jpg | class = | width = 175px | align = left | polygon = | cap = <small>જન્મ : ૧૭ ઓગસ્ટ, ૧૯૦૮</small><br><small>મૃત્યુ : ૫ માર્ચ, ૧૯૮૭</small> | capalign = center | alt = }} | |||
{{Block center|<center><big><big>{{color|#DC143C|એક-મેકના મન સુધી…}}</big></big></center> | |||
<center><big>{{color|#DC143C|ગની દહીંવાલા}}</big></center> | |||
<poem> | |||
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી: | |||
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી. | |||
ન ધરા સુધી, ન ગગન સુધી, નહી ઉન્નતિ, ન પતન સુધી, | |||
અહીં આપણે તો જવું હતું, ફકત એકમેકના મન સુધી. | |||
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી, | |||
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી. | |||
છે અજબ પ્રકારની જિદંગી, કહો એને પ્યારની જિદંગી; | |||
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી. | |||
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં, | |||
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી. | |||
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી! | |||
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. | |||
જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈવરે જ કૃપા કરી; | |||
કોઈ વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી. | |||
{{Right|<small>દિવ્યભાસ્કર.. ૩/૩/૨૦૨૬</small>}} | |||
</poem> | |||
}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Img float | style = | above = | file = Sanchayan-11 Image 12 Meghji-Dodecha.jpg | class = | width = 175px | align = right | polygon = | cap = <small>જન્મ : ૯ ડિસેમ્બર, ૧૯૪૧</small><br><small>મૃત્યુ : ૨ ઓગસ્ટ, ૨૦૨૧</small> | capalign = center | alt = }} | |||
{{Center|<center><big><big>{{color|#DC143C|ફાગણનો ફાગ}}</big></big></center> | |||
<center><big>{{color|#DC143C|મેઘબિંદુ}}</big></center> | |||
<poem> | |||
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ | |||
પછી મલક્યા વિના તે કેમ રહીએ? | |||
કામણ કીધાં અહીં કેસૂડે એવાં | |||
કે મહેક્યા વિના તે કેમ રહીએ? | |||
ફૂલની ફોરમને પકડીને આંગળી | |||
ફરવાને નીકળ્યો પવન, | |||
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઊઠ્યા ને | |||
ઝૂમે છે આખું ઉપવન. | |||
કલરવની કેડીએ રમતા પતંગિયાને | |||
પકડ્યા વિના તે કેમ રહીએ...? | |||
મઘમઘતી મંજરીની કાયા બદલાઈ | |||
સાંભળીને વેણુ વસંતની, | |||
લીલેરા પાન સંગ ગાતા ગુલમહોર | |||
લ્હાણી કરે છે સુગંધની. | |||
અરધી ભરાય મારા ઉમંગની હેલ | |||
પછી છલક્યા વિના તે કેમ રહીએ...? | |||
{{Right|<small>દિવ્યભાસ્કર.. ૩/૩/૨૦૨૬</small>}} | |||
</poem> | </poem> | ||
}} | }} | ||