સંચયન-૧૧: Difference between revisions

m
No edit summary

(14 intermediate revisions by 2 users not shown)
Line 77: Line 77:

== ॥ અનુક્રમ ॥ ==
== ॥ અનુક્રમ ॥ ==

<poem>
<poem>
{{color|DarkOliveGreen|'''સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૧ : માર્ચ, ૨૦૨૬'''}}
{{color|#440010|'''સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૧ : માર્ચ, ૨૦૨૬'''}}

[[સંચયન-૧૦#॥ સમ્પાદકીય ॥|'''{{color|#800000|સમ્પાદકીય}}''']]
[[સંચયન-૧૦#॥ સમ્પાદકીય ॥|'''{{color|#cc0404|સમ્પાદકીય}}''']]
:{{color|#00008B|પરિચયનું વિધિવિધાન}}{{Color|#8A2BE2|~ કિશોર વ્યાસ }}
:{{color|#00008B|પરિચયનું વિધિવિધાન}}{{Color|#8A2BE2|~ કિશોર વ્યાસ }}

[[સંચયન-૧૦#॥ કવિતા ॥|'''{{color|#800000|કવિતા}}''']]
[[સંચયન-૧૦#॥ કવિતા ॥|'''{{color|#cc0404|કવિતા}}''']]
:{{color|#00008B|મારા વ્હાલા}} {{Color|#8A2BE2|~ દેશળજી પરમાર}}
:{{color|#00008B|મારા વ્હાલા}} {{Color|#8A2BE2|~ દેશળજી પરમાર}}
:{{color|#00008B|હંકારી જા}} {{Color|#8A2BE2|~ સુન્દરમ્}}
:{{color|#00008B|હંકારી જા}} {{Color|#8A2BE2|~ સુન્દરમ્}}
Line 95: Line 95:
:{{color|#00008B|અવકાશની ઝાંખી }} {{Color|#8A2BE2|~ હર્ષદ ત્રિવેદી}}
:{{color|#00008B|અવકાશની ઝાંખી }} {{Color|#8A2BE2|~ હર્ષદ ત્રિવેદી}}

[[સંચયન-૧૦#॥ વાર્તા ॥|'''{{color|#cc0404|વાર્તા}}''']]
[[સંચયન-૧૦#॥ વાર્તા ॥|'''{{color|#800000|વાર્તા}}''']]
{{color|#00008B|જવા દઈશું તમને....}} {{Color|#8A2BE2|~ કુન્દનિકા કાપડીઆ}}
{{color|#00008B|જવા દઈશું તમને....}} {{Color|#8A2BE2|~ કુન્દનિકા કાપડીઆ}}

[[સંચયન-૧૦#॥ નિબંધ ॥|'''{{color|#800000|નિબંધ}}''']]
[[સંચયન-૧૦#॥ નિબંધ ॥|'''{{color|#cc0404|નિબંધ}}''']]
{{color|#00008B|ઐસા ભી હોતા હૈ!}}  {{Color|#8A2BE2|~ રતિલાલ બોરીસાગર}}
{{color|#00008B|ઐસા ભી હોતા હૈ!}}  {{Color|#8A2BE2|~ રતિલાલ બોરીસાગર}}

[[સંચયન-૧૦#॥ વિવેચન ॥|'''{{color|#800000|વિવેચન}}''']]
[[સંચયન-૧૦#॥ વિવેચન ॥|'''{{color|#cc0404|વિવેચન}}''']]
{{color|#00008B|આધુનિક કવિતાની છંદોરચના}}  {{Color|#8A2BE2|~ હરિવલ્લભ ભાયાણી}}
{{color|#00008B|આધુનિક કવિતાની છંદોરચના}}  {{Color|#8A2BE2|~ હરિવલ્લભ ભાયાણી}}
{{color|#00008B|સર્જન}}  {{Color|#8A2BE2|~ હરિવલ્લભ ભાયાણી}}
{{color|#00008B|સર્જન}}  {{Color|#8A2BE2|~ હરિવલ્લભ ભાયાણી}}

[[સંચયન-૧૦#॥ કલાજગત ॥|'''{{color|#800000|કલાજગત}}''']]
[[સંચયન-૧૦#॥ કલાજગત ॥|'''{{color|#cc0404|કલાજગત}}''']]
{{color|#00008B|‘હમ્પી’ — ડાયરીનું એક પાનું}} {{Color|#8A2BE2|~ વિવેક દેસાઈ}}
{{color|#00008B|‘હમ્પી’ — ડાયરીનું એક પાનું}} {{Color|#8A2BE2|~ વિવેક દેસાઈ}}
</poem>
</poem>
Line 115: Line 114:
[[File:Sanchayan-11 Image 2.jpg|700px|center]]
[[File:Sanchayan-11 Image 2.jpg|700px|center]]

{{right|{{color|#DC143C|પરિચયનું વિધિવિધાન }}}}

{{center|{{color|#440010|પરિચયનું વિધિવિધાન }}}}

{{Img float | style    = | above    = | file    = Sanchayan 9 - 1 - Kishor Vyas.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ ૩-૧૧-૧૯૬૬ | capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Sanchayan 9 - 1 - Kishor Vyas.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ ૩-૧૧-૧૯૬૬ | capalign = center  | alt      = }}
Line 132: Line 131:

{{Block center|{{color|#DC143C|મારા વ્હાલા}}
{{Block center|{{color|#DC143C|મારા વ્હાલા}}
{{color|#DC143C|દેશળજી પરમાર}}
{{color|#00008B|દેશળજી પરમાર}}
<poem>સાંજને સોણલે રસિયોજી જોયા,
<poem>સાંજને સોણલે રસિયોજી જોયા,
જોતાં ચાલી જળધારઃ મારા વ્હાલા
જોતાં ચાલી જળધારઃ મારા વ્હાલા
Line 158: Line 157:

{{Block center|{{color|#DC143C|હંકારી જા}}
{{Block center|{{color|#DC143C|હંકારી જા}}
{{color|#DC143C|સુન્દરમ્}}
{{color|#00008B|સુન્દરમ્}}
<poem>મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
<poem>મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.
મારી વીણાની વાણી જગાડી તું જા.
Line 184: Line 183:

{{Block center|{{color|#DC143C|અશ્વ}}
{{Block center|{{color|#DC143C|અશ્વ}}
{{color|#DC143C|પ્રિયકાન્ત મણિયાર}}
{{color|#00008B|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>વ્હેલી પરોઢેથી મચ્યો અષાઢનો વરસાદ,
<poem>વ્હેલી પરોઢેથી મચ્યો અષાઢનો વરસાદ,
ને આછી ઘણી છે આવજા રસ્તા ઉપર,
ને આછી ઘણી છે આવજા રસ્તા ઉપર,
Line 221: Line 220:

{{Block center|{{color|#DC143C|હાથી}}
{{Block center|{{color|#DC143C|હાથી}}
{{color|#DC143C|પ્રિયકાન્ત મણિયાર}}
{{color|#00008B|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>અચિંત ક્યાંથી
<poem>અચિંત ક્યાંથી
અહીં આમ હાથી?
અહીં આમ હાથી?
Line 254: Line 253:
{{Block center|{{color|#DC143C|આંસુ}}
{{Block center|{{color|#DC143C|આંસુ}}
(વસંતતિલકા-સૉનેટ)
(વસંતતિલકા-સૉનેટ)
{{color|#DC143C|ઉશનસ્}}
{{color|#00008B|ઉશનસ્}}
<poem>આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું
<poem>આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું
લાવણ્ય એવું, વડવાગિ્નિ ય કૈંક એવો;
લાવણ્ય એવું, વડવાગિ્નિ ય કૈંક એવો;
Line 271: Line 270:

એવું અબોલ ઘન મૌન મુખે ધરીને
એવું અબોલ ઘન મૌન મુખે ધરીને
બેઠું, યથા શબ્દકોશ પૂરો ગળીને!
બેઠું, યથા શબદકોશ પૂરો ગળીને!
</poem>
</poem>

Line 280: Line 279:

{{Block center|{{color|#DC143C|સાંજનો શમિયાણો}}
{{Block center|{{color|#DC143C|સાંજનો શમિયાણો}}
{{color|#DC143C|વેણીભાઈ પુરોહિત}}
{{color|#00008B|વેણીભાઈ પુરોહિત}}
<poem>સમીસાંજના શમિયાણામાં
<poem>સમીસાંજના શમિયાણામાં
ધીમો ધીમો ધૂપ જલે છે!
ધીમો ધીમો ધૂપ જલે છે!
Line 317: Line 316:

{{Block center|{{color|#DC143C|એક-મેકના મન સુધી…}}
{{Block center|{{color|#DC143C|એક-મેકના મન સુધી…}}
{{color|#DC143C|ગની દહીંવાલા}}
{{color|#00008B|ગની દહીંવાલા}}
<poem>
<poem>
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
Line 349: Line 348:

{{Center|{{color|#DC143C|ફાગણનો ફાગ}}
{{Center|{{color|#DC143C|ફાગણનો ફાગ}}
{{color|#DC143C|મેઘબિંદુ}}
{{color|#00008B|મેઘબિંદુ}}
<poem>
<poem>
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
Line 377: Line 376:

{{Block center|{{color|#DC143C|અવકાશની ઝાંખી}}
{{Block center|{{color|#DC143C|અવકાશની ઝાંખી}}
{{color|#DC143C|હર્ષદ ત્રિવેદી}}
{{color|#00008B|હર્ષદ ત્રિવેદી}}
<poem>
<poem>
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી,
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી,
Line 403: Line 402:
== ॥ વાર્તા ॥ ==
== ॥ વાર્તા ॥ ==

{{center|જવા દઈશું તમને....
કુન્દનિકા કાપડીઆ}}
{{center|{{color|#440010|'''જવા દઈશું તમને....'''}}
{{color|#cc0404|કુન્દનિકા કાપડીઆ}} }}

{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 13 JAVA-DAISHU-TAMNE-FRONT.jpg | class    =  | width    = 185px | align    = left | polygon  =  | cap      =
| capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 13 JAVA-DAISHU-TAMNE-FRONT.jpg | class    =  | width    = 185px | align    = left | polygon  =  | cap      =
| capalign = center  | alt      = }}
Line 461: Line 460:
== ॥ નિબંધ ॥ ==
== ॥ નિબંધ ॥ ==

{{center|ઐસા ભી હોતા હૈ!
રતિલાલ બોરીસાગર}}
{{center|{{color|#440010|'''ઐસા ભી હોતા હૈ!'''}}
{{color|#cc0404|રતિલાલ બોરીસાગર}} }}

{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 15.jpg | class    =  | width    = 185px | align    = left | polygon  =  | cap      =
| capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 15.jpg | class    =  | width    = 185px | align    = left | polygon  =  | cap      =
| capalign = center  | alt      = }}

{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 16 Ratilal Borisagar.jpg | class    =  | width    = 185px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૪૧ ઓગસ્ટ, ૧૯૩૮ | capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 16 Ratilal Borisagar.jpg | class    =  | width    = 185px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૩૧ ઓગસ્ટ, ૧૯૩૮ | capalign = center  | alt      = }}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 499: Line 498:
== ॥ વિવેચન॥ ==
== ॥ વિવેચન॥ ==

{{center|આધુનિક કવિતાની છંદોરચના!
હરિવલ્લભ ભાયાણી}}
{{center|{{color|#440010|'''આધુનિક કવિતાની છંદોરચના!'''}}
{{color|#cc0404|હરિવલ્લભ ભાયાણી}} }}

{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 17 Harivallabh-Bhayani.jpg | class    =  | width    = 185px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૨૬ મે, ૧૯૧૭ ૧૧ નવેમ્બર, ૨૦૦૦ | capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 17 Harivallabh-Bhayani.jpg | class    =  | width    = 185px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૨૬ મે, ૧૯૧૭
મૃત્યુ : ૧૧ નવેમ્બર, ૨૦૦૦ | capalign = center  | alt      = }}
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 520: Line 519:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

[[File:Sanchayan-11 Image 19.jpg|center|300px]]
[[File:Sanchayan-11 Image 19.jpg|center|600px]]

{{center|કાવ્યની સર્જનપ્રક્રિયા
હરિવલ્લભ ભાયાણી}}
{{center|{{color|#440010|'''કાવ્યની સર્જનપ્રક્રિયા'''}}
{{color|#cc0404|હરિવલ્લભ ભાયાણી}} }}

{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 20.jpg | class    =  | width    = 185px | align    = left | polygon  =  | cap      =
| capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 20.jpg | class    =  | width    = 185px | align    = left | polygon  =  | cap      =
| capalign = center  | alt      = }}
Line 611: Line 610:
કાવ્ય કોઈ પૂર્વસિદ્ધ લાગણી, કે ભાવનું પરિમાર્જિત રૂપ હોવાનું કહી શકાતું નથી, પણ આનો અર્થ એવો નથી કે કાવ્ય એ શૂન્યમાંથી થતું સર્જન છે. કાવ્ય માટેનું ઉપાદાન અવશ્ય હોય છે. પણ આ ઉપાદાનનું કાવ્ય બનતામાં એવું રૂપાંતર અને દ્રવ્યાંતર થઈ ગયું હોય છે કે સિદ્ધ કૃતિને તદ્દન નૂતન કે અપૂર્વ વસ્તુ જ ગણવી પડે. આ જ વાતને બીજી રીતે મૂકીએ તો કવિચિત્તની અંદર ગયેલું જ્યારે તેમાંથી પાછું બહાર આવે છે, ત્યારે તે કશીક ધરમૂળની બાબતમાં જુદું જ બનીને બહાર આવે છે. સ્વીકૃત સામગ્રીમાં દ્રવ્ય તેમ જ સ્વરૂપની દૃષ્ટિએ કશુંક નવું જ ચિત્તની આગવી આંતરિક સ્વયંભૂશક્તિથી ઉમેરાય છે. એટલે જ તો જે સર્જન રૂપે સિદ્ધ થયું હોય તે પ્રતિનિધિરૂપ કે નમૂનારૂપ નહીં– ‘ટાયપ’ નહીં, પણ એકમેવાદ્વિતીયમ્ હોય છે–’યુનિક’ હોય છે. (માત્ર કાવ્યના જ નહીં, ઇતરકલાઓ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ધર્મ વગેરે બધાં ક્ષેત્રોને લગતા સર્જનને આ વાત સમાન ભાવે લાગુ પડે છે.)

કાવ્યમાં પ્રકટતી આ અપૂર્વતાને કારણે એ પણ સ્પષ્ટ છે કે સર્જનપ્રક્રિયાનો કશાકથી આરંભ થતો હોવા છતાં એ કોઈ પૂર્વનિર્ધારિત યોજના પ્રમાણે ચાલતી ક્રિયા નથી, અથવા તો કોઈ પૂર્વનિર્ણિત સાધ્ય માટેનું એ સાધન નથી. સર્જન પૂર્વનિયત નહીં પણ મુક્ત ક્રિયા છેઃ ‘મુક્ત’ એટલે સ્વાયત્ત અને સ્વયં સંચાલિત. નથી તે પૂર્ણપણે તેના ઉપાદાનથી નિયંત્રિત, કે નથી તે તેના ભાવિ પરિણામથી નિયંત્રિત. પ્રારંભનું ભાવબીજ કેમ વિકસશે, કેમ ઘડાશે અને અંતે કેવા ઘાટઘૂટ સાથે અવતરશે તેનો કવિની પોતાની પાસે પણ કશો પહેલેથી દોરેલો નકશો હોતો નથી-કવિચિત્ત કશા ‘બ્લૂ પ્રિન્ટ’ અનુસર કામ કરતું નથી. સર્જનવ્યાપાર દરમિયાનની કોઈ આગવી ક્ષણે જે ધારણા હોય તેનાથી કશુંક જુદું જ (અરે, ઊલટું જ) તે પછીની ક્ષણે નીપજવાની પૂરી સંભાવના સતત હોય છે.

સર્જનની સ્વયંપ્રયોજનતા
{{Poem2Close}}
'''સર્જનની સ્વયંપ્રયોજનતા'''
{{Poem2Open}}
પણ આનો અર્થ એમ નથી કે સર્જનમાં કવિચિત્ત તદ્દન અતંત્રપણે કે અંધપણે વરતે છે, અથવા તો તે દિશાશૂન્ય, આશયરહિત, પરવશ કે અભાન હોય છે. કલાસર્જન એ સૂક્ષ્મ, સભાન નિયમનથી ચાલતો એક સ્વૈચ્છિક, સપ્રયોજન, સવિવેક ચિત્તવ્યાપાર છે. સર્જનપ્રવૃત્તિ પ્રયોજનહીન નહીં પણ પ્રયોજનપ્રેરિત છે. સપ્રયોજન હોવા સાથે કશું અન્ય તેનું પ્રયોજન નથી. તે પોતે જ પોતાનું પ્રયોજન - ક્રીડાની જેમ સર્જન સ્વયંપ્રયોજન (autotelic) છે, અને સર્જનનું પ્રયોજન સર્જનમાં જ અર્થહિત હોવાથી તેને ‘અંતઃપ્રયોજન’ (endotelic) પ્રવૃત્તિ પણ કહી છે.

ભાવિ પરિમાણની આગળથી કશી ઝાંખી કે ભાળ હોવા છતાં સર્જન ક્રિયાનું દરેક પગલું કોઈક રીતે એ અદૃષ્ટ સાધ્યની એંધાણીને અનુલક્ષતું વરતાય છેઃ પુરસ્કાર તિરસ્કાર દરેક નિર્ણય પાછળ કશાક અકળ દૂરસ્થ લક્ષ્યનું ચોક્કસ ખેંચાણ કામ કરતું લાગે છે. નિર્માણક્રિયામાં જાણે કે પ્રયોજનને સાચવવાની દિશામાં ધક્કો વાગતો સતત અનુભવાય છે, અને ગોઠવાતા જતાં ચક્રોમાંથી ક્રમેક્રમે કશીક ભાત અને યોજના ઊપસતી આવતી પ્રતીત થાય છે.

Line 621: Line 622:
સર્જનપ્રક્રિયાને આ દૃષ્ટિએ જોવાનું એક અત્યંત મહત્ત્વનું પરિણામ એ કે તેમાં કવિની ‘અનુભૂતિ’ની અને કલ્પનાની જેવું જ તેના માધ્યમનું-ભાષાનું સ્થાન સમજવાનું છે. કાવ્યની ભાષા એ કાવ્યનું વાહન નથી, પણ તેનું માધ્યમ છે. ભાષા (એટલે કે શબ્દસંદર્ભ-એટલે કે અર્થસંદર્ભ, વર્ણસંદર્ભ અને લયસંદર્ભ) ‘અનુભૂતિ’ના કાચા દ્રવ્ય પર એક વિધાયક તત્ત્વનું કામ કરે છે. તો સાથોસાથ, ઉપર કહ્યું તેમ, એ ‘અનુભૂતિ’ પણ પરંપરાગત ભાષા અને રચનારીતિનું નવવિધાન કરે છે- તેને કોઈક અવનવો મરોડ બક્ષતી હોય છે. આ વાતનું એક અત્યંત મહત્ત્વનું ફલિત તે એ કે ભાવક કાવ્યકૃતિને - તેની અપૂર્વતાનો, તેના શબ્દબંધ દ્વારા જ પામતો હોવાથી, કાવ્યને સર્જન તરીકે મૂલવવામાં તેની ભાષાની અને રચનારીતિની તપાસને પાયાનું કર્તવ્ય ગણવું જોઈએ.

[[File:Sanchayan-11 Image 22.jpg|center|350px]]
{{center|હમ્પી પ્રવાસનું છાયાચિત્ર : વિવેક દેસાઈ}}
== ॥ કલાજગત ॥ ==
{{center|{{color|#440010|'''‘હમ્પી’ — ડાયરીનું એક પાનું'''}}
{{color|#cc0404|વિવેક દેસાઈ}} }}
{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 23 Vivek Desai.jpg | class    =  | width    = 185px | align    = left | polygon  =  | cap      =
| capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Sanchayan-11 Image 24.jpg | class    =  | width    = 185px | align    = left | polygon  =  | cap      =  | capalign = center  | alt      = }}
{{Poem2Open}}
તુંગભદ્રા નદીનો કિનારો છે. શિયાળાની સવારના સાડા આઠેક વાગ્યાનો સમય હશે. દરેક નદીના કિનારા આટલા હૅન્ડસમ નથી હોતા. સૂર્યની ગોલ્ડન લાઇટમાં તુંગભદ્રા સ્વયંભૂ સ્થિત શિવલિંગો, હનુમાનની અડધી ડૂબેલી મૂર્તિઓ, પોઠિયાઓ તથા કિનારે ડાહ્યાડમરા બેસી રહેલા પથ્થરોને ‘કેમ છો’ કહીને જાણે એમને સહુને પવિત્ર કરી પોતે પણ પવિત્ર થઈ વહેતી જાય છે. એવામાં એક હાથી આવીને બરાબર શિવલિંગની બાજુમાં માથું ટેકવીને આખો સૂઈ જાય છે. માતાના ખોળામાં દીકરો માથું મૂકીને સૂએ ને, બિલકુલ એજ રીતે... નદી ને હાથી બંને લગભગ અડધો કલાક સુધી એકમેકને વહાલ કરે છે. ક્યારેક હાથી નદીનું પાણી સૂંઢમાં લઈને પોતાના શરીર પર છાંટીને જાણે શિવસ્તુતિ કરતો હોય એમ તીણો અવાજ કાઢે છે. આજુબાજુ લોકો આવે ને જાય છે. કેટલાંક નવપરિણીત યુગલો પગનો પંજો તુંગભદ્રામાં બોળીને હાથમાં હાથ ઝાલીને ઊભાં છે. એ લોકો હાથી, નદી, શિવલિંગ, પોઠિયાઓ બધું કુતૂહલપૂર્વક નિહાળે છે. એમના હાથની પકડ મજબૂત બનાવીને ચહેરા પર સ્મિત લાવીને એકબીજા સામું જોઈને પ્રેમની ભાષા ગણગણે છે. એવામાં એક ડોસો આવીને અબોટિયું પાણીમાં ઝબકોળીને સૂર્યને નમસ્કાર કરે છે. એનું શરીર ઉઘાડું છે. એ જનોઈને વારંવાર સરખી કરે છે, નવું સફેદ ધોતિયું પહેરીને શિવલિંગને પગે લાગીને ‘મહાદેવ’નો જયઘોષ કરીને નદી તરફ પૂંઠ કરીને ચાલતી પકડે છે. એ કેડેથી વાંકો વળી ગયેલો પણ એની શ્રદ્ધા અડગ છે. કિનારાની ઉપર બાંકડે બેઠેલાં ચાર પરદેશી કપલ એકબીજાના ખભે માથાં ઢાળીને સામે પાર જવા હોડીની રાહ જોતાં બેઠાં છે. અડધો કલાક થયો હોવા છતાં હાથી ઊભો થવાનું નામ લેતો નથી. એનો ‘મહાવત’ એની પીઠ પર બેસીને ચાની ચૂસકી લગાવી રહ્યો છે. ચા પીધા પછી એણે પ્લાસ્ટિકના કપને પાણીમાં ઝબકોળ્યો ને એમાં પાણી લઈને ‘ટકીલા શૉટ્સ’ની જેમ એક જ ઘૂંટમાં ગટગટાવીને કપ કિનારે મૂકેલી કચરાપેટીમાં નાખ્યો. સૂર્યને વંદન કર્યા ને હાથીને કંઈક કીધું... ને હાથી હળવેકથી ઊભો થયો ને ઉપર જ આવેલા ‘વિઠ્ઠલ’ મંદિરની વાટ પકડી. આ દરમિયાન અનેક લોકો પૂજા કરીને હાથી સાથે સૅલ્ફી પાડતા દેખાયા. થોડાક જ આગળ નાના પથ્થરના એક શેડમાં સફેદ વસ્ત્રોવાળા લોકોની અવરજવર હતી. પાણીમાં ટાલિયા છોકરા-યુવાનો નાક પર આંગળી દબાવીને ‘મહાદેવ’ કરતા ડૂબકી લગાવતા હતા. પથ્થરના એ કુદરતી શેડમાં ત્રણ-ચાર સ્ત્રીઓ બેઠી હતી. એ તમામની આંખોના ખૂણા ભીના હતા. બે-ત્રણ મહારાજો પિંડ બનાવી રહ્યા હતા. અહીં, મૃત્યુ પછીની વિધિ ચાલ્યા કરતી હશે એવું લાગ્યું. પરિવારજનને ગુમાવ્યાનો ખાલીપો અહીં ખચોખચ ભરેલો લાગતો હતો. અનેક લોકોની અહીં અવરજવર જોઈ. એ લોકો ડૂબકી લગાવીને કપડાં સૂકવતાં એનાથી એક અદ્ભુત લૅન્ડસ્કૅપ જન્મ લેતો હતો. હજુ સૂરજ તપ્યો ન હતો. આ બધી ઘટનાઓના સાક્ષી છે આસપાસ માઈલો સુધી પથરાયેલા પથ્થરો. કોઈ એકલા તો કોઈ બેકલા તો વળી કોઈ સંયુક્ત કુટુંબની જેમ ઊભેલા!! કેટલાક તો એકબીજાની જાણે અડોઅડ... ને કેટલાક તૂટી પડેલા પણ ખરા... કેટલાક નાનાં-નાનાં  ટાબરિયાં જેવા... જન્મથી મૃત્યુ સુધીની તમામ અવસ્થાઓ તમે જો નોંધી શકતા હોવ તો આ પથ્થરોમાંથી નોંધી શકો એટલું બધું વૈવિધ્ય... ને ચારે બાજુથી એણે જાણે તુંગભદ્રાને ઘેરી લીધેલી હોય એવું લાગે. વળી, નાની ગુફાઓ પણ ખરી. કેટલાંક મંદિરોય પથ્થરની ઉપર!! કંઈ કેટલાંય મંદિરો, ગુફાઓ ને રામાયણકાળને જોડતી કેટલીય લોકવાયકાઓ સાથેનું આ પથ્થરિયું નગર એટલે ‘હમ્પી’. દક્ષિણની ‘કાશી’ કહેવાતા આ શહેરને...નગરને નજીકથી જોતા નામ સાર્થક લાગે છે. ભગવાન શિવનો અહીં વાસ છે એવું લાગ્યા કરે. અહીંની શાંતિ તમને અંદરથી શાંત કરી દે છે. મનનો ખળભળાટ અહીં તુંગભદ્રાના વહેણમાં વહી જાય છે. અહીંના પથ્થરો તમને બોલાવે છે. સ્પર્શ કરવા મજબૂર કરે છે ને એને સ્પર્શ કરવાથી શરીરમાં એક લખલખું પસાર થઈ જાય છે. અહીંનાં મંદિરોને તેનું સ્થાપત્ય તમને રામાયણકાળ તરફ દોરી જાય છે. મંદિરના પિલરો પર કોતરાયેલી ઘટનાઓને તમે લિપિ સમજીને વાંચી શકો એટલી સ્વાભાવિક છે. અવર્ણનીય છે. પ્રેમ થાય, બ્રેકઅપ થાય, લગ્ન થાય કે મૃત્યુ થાય... દરેક ઘટના પછી અહીં આવવાથી શાંતિ તમને ઘેરી વળશે જ... જૂન મહિનાની વાત છે. અહીં પથ્થરો સાથે વાદળો વાત કરવા આવ્યાં છે. હું દૂર ઊભો ઊભો એમની વચ્ચેનો સંવાદ સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યો છું ને એટલામાં ધોધમાર વરસાદ તૂટી પડે છે. ને એક વાંકા વળેલા પથ્થરની નીચે હું ગોઠવાઈ જાઉં છું. ઝાપટું તરત શમી જાય છે. પાછો ઉઘાડ નીકળે છે. સવારના દસ ને પિસ્તાળીસ થઈ છે. કૅમેરાનું શટર પડે છે. વારંવાર પડે છે... હું સર્જનનો આનંદ લઉં છું ‘હમ્પી’ મારું એક મનગમતું નગર છે.
{{Poem2Close}}

{|style="border-right:0px #000 solid;padding-right:0.0em;"

|[[File:Sanchayan-11 Image 25.jpg|center|200px]]
|[[File:Sanchayan-11 Image 26.jpg|center|200px]]

|[[File:Sanchayan-11 Image 27.jpg|center|200px]]
|[[File:Sanchayan-11 Image 28.jpg|center|200px]]

|colspan=2|{{center|હમ્પી નગરનાં છાયાચિત્રો : વિવેક દેસાઈ}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[File:Sanchayan-11 Image 29.jpg|center|500px]]
{{center|હમ્પી નગરનાં છાયાચિત્રો : વિવેક દેસાઈ}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{|style="background-color: #876F12; "
|{{gap}}વધુ વાર્તાઓનું પઠન{{gap}}

તબક્કાવાર આવતું રહેશે

<poem>
{{color|DarkOrchid|ઑડિયો રેકોર્ડિંગ સંકલન :

શ્રેયા સંઘવી શાહ
{{color|DarkOrchid|ઑડિયો પઠન:

અનિતા પાદરિયા
અલ્પા જોશી
કૌરેશ વચ્છરાજાની
ક્રિષ્ના વ્યાસ
ચિરંતના ભટ્ટ
દર્શના જોશી
દિપ્તી વચ્છરાજાની
ધૈવત જોશીપુરા
બિજલ વ્યાસ
બ્રિજેશ પંચાલ
ભાનુપ્રસાદ ઉપાધ્યાય
ભાવિક મિસ્ત્રી
મનાલી જોશી
શ્રેયા સંઘવી શાહ
{{color|DarkOrchid|કર્તા-પરિચયો:

અનિતા પાદરિયા
{{color|DarkOrchid|પરામર્શક:

તનય શાહ
{{color|DarkOrchid|ઑડિયો એડિટિંગ:

પ્રણવ મહંત
પાર્થ મારુ
કૌશલ રોહિત
</poem>
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{|style="background-color: #FFEEDC; "
|'''[https://ekatraaudiostories.glide.page ગુજરાતી ઑડિયો વાર્તા
{{gap}}સાંભળવા અહીં ક્લીક કરો{{gap}}]'''

{|style="border-right:૦px #000 solid;width:50%;padding-right:0.5em;"

| ગોવાલણી

| એક સાંજની મુલાકાત

| શામળશાનો વિવાહ

| મનેય કોઈ મારે !!!!

| પોસ્ટ ઓફિસ

| ટાઢ

| પૃથ્વી અને સ્વર્ગ

| તમને ગમીને?

| વિનિપાત

| અપ્રતીક્ષા

| ભૈયાદાદા

| સાડાત્રણ ફૂટની ઘટના

| રજપૂતાણી

| સળિયા

| મુકુંદરાય

| ચર્ચબેલ

| સૌભાગ્યવતી!!!

| પોટકું

| સદાશિવ ટપાલી

| મંદિરની પછીતે

| જી’બા

| ચંપી

| મારી ચંપાનો વર

| સૈનિકનાં બાળકો

| શ્રાવણી મેળો

| શ્વાસનળીમાં ટ્રેન

| ખોલકી

| તરસના કુવાનું પ્રતિબિંબ

| માજા વેલાનું મૃત્યુ

| સ્ત્રી નામે વિશાખા

| માને ખોળે

| અંધારી ગલીમાં સફેદ ટપકાં

| નીલીનું ભૂત

| ઇતરા

| મધુરાં સપનાં

| બારણું

| વટ

| ત્રેપન સિંહ ચાવડા જીવે છે

| ઉત્તરા

| બદલી

| ટપુભાઈ  રાતડીયા

| લીલો છોકરો

| લોહીનું ટીપું

| રાતવાસો

| ધાડ

| ભાય

| ખરા બપોર

| નિત્યક્રમ

| ચંપો ને  કેળ

| ખરજવું

| થીગડું

| જનારી

| એક મુલાકાત

| બદામી રંગનો કોટ અને છત્રી

| અગતિગમન

| ગેટ ટુ ગેધર

| વર પ્રાપ્તિ

| મહોતું

| પદભ્રષ્ટ

| એક મેઈલ

{{HeaderNav
|previous=[[સંચયન-૧૦]]
|next = [[સંચયન-૧૨]]

[[Category:સંચયન]]