સાહિત્ય પલ્લવ – ભાગ ૧/કૃષ્ણને દેવકીની વિદાય.: Difference between revisions

=1
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧. કૃષ્ણને દેવકીની વિદાય}}
{{Heading|૧. કૃષ્ણને દેવકીની વિદાય|ભાલણ}}
{{Block center|<poem>ધન્ય તે કામિની રે, હરિને જે ધરશે ખોળે;
{{Block center|<poem>ધન્ય તે કામિની રે, હરિને જે ધરશે ખોળે;
ઉપનિષદમાંહે તો જોતા, મોટા મુનિ સરખા બોલે. {{right|ધ૰}}
ઉપનિષદમાંહે તો જોતા, મોટા મુનિ સરખા બોલે. {{right|ધ૰}}
Line 9: Line 9:
પાલણડું હુલરાવતાં, માનિની મંગળ ગાશે રે;
પાલણડું હુલરાવતાં, માનિની મંગળ ગાશે રે;
શું કહું તેના મન માંહે તે જોતાં સુખ થાશે રે. {{right|ધ૰}}
શું કહું તેના મન માંહે તે જોતાં સુખ થાશે રે. {{right|ધ૰}}
નાનડિયો સાદ દેતો આવશે, અધરણ અધર તે હસશે રે;
નાનડિયો સાદ દેતો આવશે, અધરણ અધર તે હસશે રે;{{gap}}
મારા ભાગ્યમાંહે નવ લખિયું, તેને અંતર વસશે રે. {{right|ધ૰}} ૧૦
મારા ભાગ્યમાંહે નવ લખિયું, તેને અંતર વસશે રે. {{right|ધ૰}} ૧૦
વિષમ ચરિત્ર એ વિધાતાનાં, મારે ઘરથી ઓસરિયો રે;
વિષમ ચરિત્ર એ વિધાતાનાં, મારે ઘરથી ઓસરિયો રે;