સાહિત્ય પલ્લવ – ભાગ ૧/સદાકાળ ગુજરાત: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સદાકાળ ગુજરાત|(રાગ આશાવરી — લાવણી)}}
{{Heading|સદાકાળ ગુજરાત|અરદેશર ફરામજી ખબરદાર<br>(રાગ આશાવરી — લાવણી)}}
{{Block center|<poem>
{{Block center|<poem>
{{gap|9em}}૧
{{gap|9em}}૧
Line 9: Line 9:
{{gap|4em}}સૂર્યતણાં કિરણો દોડે ત્યાં ૫
{{gap|4em}}સૂર્યતણાં કિરણો દોડે ત્યાં ૫
{{gap|6em}}સૂર્યતણો જ પ્રકાશ:
{{gap|6em}}સૂર્યતણો જ પ્રકાશ:
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજપ્રફુલ્લ પ્રભાત!
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજપ્રફુલ્લ પ્રભાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
{{gap|9em}}
{{gap|4em}}ગુજ્જર વાણી, ગુજ્જર લહાણી
{{gap|4em}}ગુજ્જર વાણી, ગુજ્જર લહાણી
{{gap|6em}}ગુજ્જર શાણી રીત;  ૧૦
{{gap|6em}}ગુજ્જર શાણી રીત;  ૧૦
Line 19: Line 18:
જેને ઉર ગુજરાત હુલાતી તેની સુરવન તુલ્ય મિરાત;
જેને ઉર ગુજરાત હુલાતી તેની સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
{{gap|9em}}
{{gap|4em}}કૃષ્ણ, દયાનંદ, દાદા કેરી  ૧૫
{{gap|4em}}કૃષ્ણ, દયાનંદ, દાદા કેરી  ૧૫
{{gap|6em}}પુણ્યવિરલ રસભોમ;
{{gap|6em}}પુણ્યવિરલ રસભોમ;
Line 26: Line 25:
ગુર્જર ભરતી ઊછળે છાતી, ત્યાં રહે ગરજી ગુર્જર માત;
ગુર્જર ભરતી ઊછળે છાતી, ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! ૨૦
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! ૨૦
{{gap|9em}}
{{gap|4em}}અણકીધાં કરવાનાં કોડે,
{{gap|4em}}અણકીધાં કરવાનાં કોડે,
{{gap|6em}}અધૂરાં પૂરાં થાય;
{{gap|6em}}અધૂરાં પૂરાં થાય;
Line 33: Line 32:
જય જય જન્મ સફળ ગુજરાતી! જય જય ધન્ય અદલ ગુજરાત!
જય જય જન્મ સફળ ગુજરાતી! જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
{{right|[રાષ્ટ્રિકામાંથી]]]</poem>}}
{{right|[રાષ્ટ્રિકામાંથી]}}</poem>}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{hi|1em|૧. ‘સદાકાળ’ ગુજરાત શા માટે?}}
{{hi|1em|૧. ‘સદાકાળ’ ગુજરાત શા માટે?}}