34,902
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|કૃતિ પરિચય}} | ||
{{Block center|'''<poem>જરા ખુશ્બૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું, | |||
હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ શેરના રચયિતા ડૉ. હેમેન શાહ ગુજરાતી ગઝલના વર્તમાન સમયનું એક જવલંત દૈદિપ્યમાન નામ છે. ગુજરાતી ગઝલને આધુનિક મિજાજ સાથે રજૂ કરનારા ગઝલકારોમાં તેમનું નામ મોખરે છે. એમની ગઝલો વિચાર અને અભિવ્યક્તિ બન્ને દૃશ્ટિએ સંતર્પક છે. ડો.હેમેન શાહની તત્સમ, તદભવ અને ઉર્દૂ મિશ્રિત વિલક્ષણ ભાષા એમની ઓળખાણ બની ગઈ છે. તેમની ગઝલોમાં શબ્દોનું માધુર્ય અને જીવનના ઊંડા અનુભવોનો સમન્વય જોવા મળે છે. પરંપરા અને આધુનિકતાની વચ્ચે પોતાનો આગવો મુકામ બનાવીને નિસ્બત, કંસર્ન કે યુગચેતનાથી અલિપ્તતા સેવ્યા વગર ડો. હેમેન શાહે નિતાંત સુંદર ગઝલો ગિરાગુર્જરીને ચરણે ધરી છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સંપાદક-પરિચય | ||
|next = છે ઉમર લંબી | |next = છે ઉમર લંબી | ||
}} | }} | ||