34,902
edits
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|સર્જક-પરિચય}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી ભાષાની આધુનિક પેઢીના ગઝલકાર ડૉ.હેમેન શાહના જન્મ ૯ એપ્રિલ ૧૯૫૭ના રોજ મુંબઈ ખાતે થયો હતો. મેડિકલ ક્ષેત્રમાં એમ. ડી. ( સ્કીન )અભ્યાસ કરી તેઓ સ્કીન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે | |||
એમના પ્રકાશિત પુસ્તકોમાં ક, ખ, કે ગ (ગઝલસંગ્રહ ૧૯૮૯), લાખ ટુકડા કાચના (ગઝલસંગ્રહ ૧૯૯૮), તો દોસ્ત હવે સંભળાવ ગઝલ (ગઝલસંગ્રહ, ૨૦૦૩), તથા આખરે ઊકલ્યા જો અક્ષર ( કાવ્યસંગ્રહ ૨૦૧૨) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ક"મેઘધનુષ પર જાવું છે" ( બાળકાવ્યસંગ્રહ ૨૦૦૦)નો સમાવેશ થાય છે. | |||
એમને પ્રાપ્ત થયેલાં મુખ્ય સન્માનો નીચે મુજબ છે. | |||
:::શયદા પુરસ્કાર - ૨૦૦૪ - આઈ. એન. ટી. દ્વારા | |||
:::કલાપી પુરસ્કાર - ૨૦૧૩ - આઈ. એન. ટી. દ્વારા | |||
:::હરીન્દ્ર દવે સાહિત્ય પુરસ્કાર - ૨૦૧૪ | |||
કવિ હેમેન શાહ નવી ગુજરાતી ગઝલનો એક સબળ અને મૌલિક અવાજ છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Right|પરિચયકર્તા : રઈશ મનીઆર}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ | |previous = ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ | ||
|next = | |next = સંપાદક-પરિચય | ||
}} | }} | ||