હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/સર્જક-પરિચય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 8: Line 8:
એમના પ્રકાશિત પુસ્તકોમાં  ક, ખ, કે ગ (ગઝલસંગ્રહ ૧૯૮૯), લાખ ટુકડા કાચના (ગઝલસંગ્રહ ૧૯૯૮), તો દોસ્ત હવે સંભળાવ ગઝલ (ગઝલસંગ્રહ, ૨૦૦૩), તથા આખરે ઊકલ્યા જો અક્ષર ( કાવ્યસંગ્રહ ૨૦૧૨) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ક"મેઘધનુષ પર જાવું છે" ( બાળકાવ્યસંગ્રહ ૨૦૦૦)નો સમાવેશ થાય છે.

એમને પ્રાપ્ત થયેલાં મુખ્ય સન્માનો નીચે મુજબ છે.
એમને પ્રાપ્ત થયેલાં મુખ્ય સન્માનો નીચે મુજબ છે.
:::શયદા પુરસ્કાર - ૨૦૦૪ - આઈ. એન. ટી. દ્વારા
{{Poem2Close}}
<poem>:::શયદા પુરસ્કાર - ૨૦૦૪ - આઈ. એન. ટી. દ્વારા
:::કલાપી પુરસ્કાર - ૨૦૧૩ - આઈ. એન. ટી. દ્વારા
:::કલાપી પુરસ્કાર - ૨૦૧૩ - આઈ. એન. ટી. દ્વારા
:::હરીન્દ્ર દવે સાહિત્ય પુરસ્કાર - ૨૦૧૪
:::હરીન્દ્ર દવે સાહિત્ય પુરસ્કાર - ૨૦૧૪</poem>
{{Poem2Open}}
કવિ હેમેન શાહ નવી ગુજરાતી ગઝલનો એક સબળ અને મૌલિક અવાજ છે.
કવિ હેમેન શાહ નવી ગુજરાતી ગઝલનો એક સબળ અને મૌલિક અવાજ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 17:08, 28 March 2026

સર્જક-પરિચય
Hemen Shah.jpg

ગુજરાતી ભાષાની આધુનિક પેઢીના ગઝલકાર ડૉ.હેમેન શાહના જન્મ ૯ એપ્રિલ ૧૯૫૭ના રોજ મુંબઈ ખાતે થયો હતો. મેડિકલ ક્ષેત્રમાં એમ. ડી. ( સ્કીન )અભ્યાસ કરી તેઓ સ્કીન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે એમના પ્રકાશિત પુસ્તકોમાં ક, ખ, કે ગ (ગઝલસંગ્રહ ૧૯૮૯), લાખ ટુકડા કાચના (ગઝલસંગ્રહ ૧૯૯૮), તો દોસ્ત હવે સંભળાવ ગઝલ (ગઝલસંગ્રહ, ૨૦૦૩), તથા આખરે ઊકલ્યા જો અક્ષર ( કાવ્યસંગ્રહ ૨૦૧૨) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ક"મેઘધનુષ પર જાવું છે" ( બાળકાવ્યસંગ્રહ ૨૦૦૦)નો સમાવેશ થાય છે. એમને પ્રાપ્ત થયેલાં મુખ્ય સન્માનો નીચે મુજબ છે.

શયદા પુરસ્કાર - ૨૦૦૪ - આઈ. એન. ટી. દ્વારા
કલાપી પુરસ્કાર - ૨૦૧૩ - આઈ. એન. ટી. દ્વારા
હરીન્દ્ર દવે સાહિત્ય પુરસ્કાર - ૨૦૧૪

કવિ હેમેન શાહ નવી ગુજરાતી ગઝલનો એક સબળ અને મૌલિક અવાજ છે.

પરિચયકર્તા : રઈશ મનીઆર