સાહિત્ય પલ્લવ – ભાગ ૨/દિલ તો ખોલીને દીવો કરો!: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|૧. દિલ તો ખોલીને દીવો કરો!|મીરાં}}
{{Heading|૧. દિલ તો ખોલીને દીવો કરો!|મીરાં}}

{{Block center|<poem>તમે જાણી લો સમુદ્ર સરીખા મારા વીરા રે,  
{{Block center|<poem>{{gap}}તમે જાણી લો સમુદ્ર સરીખા મારા વીરા રે,  
{{gap|4em}}આ દિલ તો ખોલીને દીવો કરો હોજી. {{right|ટેક}}
{{gap|6em}}આ દિલ તો ખોલીને દીવો કરો હોજી. {{right|ટેક}}
 
આ રે કાયામાં છે વાડીઓ હોજી, માંહે મોર કરે ઝીંગોરા રે;  
આ રે કાયામાં છે વાડીઓ હોજી, માંહે મોર કરે ઝીંગોરા રે;  
આ રે કાયામાં છે. સરોવર રે હોજી, માંહે હંસ તો કરે છે કલ્લોલા રે!
આ રે કાયામાં છે. સરોવર રે હોજી, માંહે હંસ તો કરે છે કલ્લોલા રે!
{{right|મારા વીરા રે, આ દિલ૦}}
{{right|મારા વીરા રે, આ દિલ૦}}
આ રે કાયામાં છે હાટડાં રે હોજી, તમે વણજ વેપાર કરોને અપરંપારા રે;  
આ રે કાયામાં છે હાટડાં રે હોજી, તમે વણજ વેપાર કરોને અપરંપારા રે;  
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર હોજી, દેજો અમને સંતચરણે વાસેરા રે!
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર હોજી, દેજો અમને સંતચરણે વાસેરા રે!{{gap}}
{{right|મારા વીરા રે, આ દિલ૦}}</poem>}}
{{right|મારા વીરા રે, આ દિલ૦}}</poem>}}
<br>
<br>

Revision as of 17:15, 30 March 2026

૧. દિલ તો ખોલીને દીવો કરો!

મીરાં

તમે જાણી લો સમુદ્ર સરીખા મારા વીરા રે,
આ દિલ તો ખોલીને દીવો કરો હોજી. ટેક

આ રે કાયામાં છે વાડીઓ હોજી, માંહે મોર કરે ઝીંગોરા રે;
આ રે કાયામાં છે. સરોવર રે હોજી, માંહે હંસ તો કરે છે કલ્લોલા રે!
મારા વીરા રે, આ દિલ૦

આ રે કાયામાં છે હાટડાં રે હોજી, તમે વણજ વેપાર કરોને અપરંપારા રે;
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર હોજી, દેજો અમને સંતચરણે વાસેરા રે!
મારા વીરા રે, આ દિલ૦