સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ધીરો: Difference between revisions

+1
 
No edit summary
 
Line 3: Line 3:
{{Poem2Open}}
{{Poem2Open}}
[જેમ નરસિંહનાં પરભાતિયાં, શામળના છપ્પા, ભોજાના ચાબખા તેમ ધીરાની કાફીઓ પ્રસિદ્ધ છે.
[જેમ નરસિંહનાં પરભાતિયાં, શામળના છપ્પા, ભોજાના ચાબખા તેમ ધીરાની કાફીઓ પ્રસિદ્ધ છે.
પહેલા કાવ્યમાં, પ્રભુની મદદ માગનાર હોલાહોલીનો ભારે મુશ્કેલીભરેલી સ્થિતિમાં કેવી અજબ રીતે બચાવ થાય છે તે સરળ વાણીમાં વર્ણવ્યું છે. ૫ બિરદ - પત, પ્રતિજ્ઞા. ૭. બિલ - દર.
પહેલા કાવ્યમાં, પ્રભુની મદદ માગનાર હોલાહોલીનો ભારે મુશ્કેલીભરેલી સ્થિતિમાં કેવી અજબ રીતે બચાવ થાય છે તે સરળ વાણીમાં વર્ણવ્યું છે. ૫ '''બિરદ''' - પત, પ્રતિજ્ઞા. ૭. '''બિલ''' - દર.
બીજા કાવ્યમાં પણ એવો જ પ્રસંગ ગૂંથ્યો છે. ૨. સીંચાણો-બાજ. ૩. ઉપ-દેશ - પડખેનો પ્રદેશ. ૫. પ્રભુ ¬- માલિક. 'હે મારા નાથ!' એમ પતિને કહે છે. ૧૦. સારંગપાણ–જેના પાણિ (હાથ)માં સારંગ (ધનુષ્ય) છે. છેવટે આખી કથા જીવાત્મા, શરીર, પરમાત્મા વગેરેને લાગુ પાડી છે. આને રૂપક કહે છે.]
બીજા કાવ્યમાં પણ એવો જ પ્રસંગ ગૂંથ્યો છે. ૨. '''સીંચાણો'''-બાજ. ૩. '''ઉપ-દેશ''' - પડખેનો પ્રદેશ. ૫. '''પ્રભુ''' - માલિક. 'હે મારા નાથ!' એમ પતિને કહે છે. ૧૦. '''સારંગપાણ'''–જેના પાણિ (હાથ)માં સારંગ (ધનુષ્ય) છે. છેવટે આખી કથા જીવાત્મા, શરીર, પરમાત્મા વગેરેને લાગુ પાડી છે. આને રૂપક કહે છે.]
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>