35,091
edits
(Created page with "{{SetTitle}} {{Heading|બાપુ ગાયકવાડ}} {{Poem2Open}} [આપણું જૂનું ગુજરાતી સાહિત્ય ઘણુંખરું ભક્તિસાહિત્ય જ છે. પણ તેમાં પણ કવિઓએ વિવિધતા ઘણી બતાવી છે. નીચેના કાવ્યમાં સરળ અને ચોટદાર વાણીમાં સાચી ભક્તિનું સ...") |
(+1) |
||
| Line 6: | Line 6: | ||
૨. '''મત''' - અભિપ્રાય, વાદ, પંથ, જુદા જુદા પંથ શા માટે કાઢો છો? ૪. '''લાગા''' - કર. પ્રભુને નામે પ્રજા ઉપર જેઓ કર નાખે છે તેમની વિરુદ્ધ કહ્યું છે. કર તે પૈસાનો જ નહિ, આચારનો પણ. એટલે કે રોજ સવાર સાંજ મંદિરે જવું જ જોઈએ, ટીલાંટપકાં કરવાં જ જોઈએ, કથા સાંભળવી જ જોઈએ, વગેરે લાગા જ થયા. ૫. '''સૂધું'''—સીધું. '''વાઘા''' – વસ્ત્ર, વેશ, ભેખનાં ભગવાં કપડાં. ૬. '''ચીને''' - સમજે, ઓળખે. (સરખાવો : 'જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી.’ નરસિંહ) '''ઢાંક્યા''' - કપડાં પહેરેલા. '''નાગા''' – દિગંબર. ૮. '''પહાણો''' – પથ્થર (મૂર્તિનો). ૧૧. '''ખાંડો''' – ખંડિત, ભાંગેલો. ૧૪-૧૫. '''વાદવિવાદ''' - સામસામા પક્ષોએ એકમેકનાં લોહી પણ રેડ્યાનું ઇતિહાસ કહે છે. પ્રભુને જડ ગણે તે જ જડ — એવું ચોખ્ખું જ્યાં સંભળાવ્યું ત્યાં તરત તકરારો મચી. ૧૭. '''કાયાગઢ''' - શરીરરૂપી ગઢ. ૧૮. '''કર્યો રાણો''' – હોલવ્યો. ૨૦. '''હરિ કે હુકમ બિન''' - એટલી વચ્ચે હિંદીની છાંટ આવી ગઈ. આખા હિંદદેશમાં એક જાતની સરળ હિંદી ભાષામાં ભજનો ચાલતાં તેની અસર. જુઓ : 'દેવે’—આપે, દે. (બ્રહ્માનંદ ૧,૪.) ૨૭. '''તારણતરણ''' — તારનાર. કેમકે પોતે જ તરનારી વસ્તુ છે. ૨૮. '''છાણો''' - સમજો. છાણવું – ચાળવું.] | ૨. '''મત''' - અભિપ્રાય, વાદ, પંથ, જુદા જુદા પંથ શા માટે કાઢો છો? ૪. '''લાગા''' - કર. પ્રભુને નામે પ્રજા ઉપર જેઓ કર નાખે છે તેમની વિરુદ્ધ કહ્યું છે. કર તે પૈસાનો જ નહિ, આચારનો પણ. એટલે કે રોજ સવાર સાંજ મંદિરે જવું જ જોઈએ, ટીલાંટપકાં કરવાં જ જોઈએ, કથા સાંભળવી જ જોઈએ, વગેરે લાગા જ થયા. ૫. '''સૂધું'''—સીધું. '''વાઘા''' – વસ્ત્ર, વેશ, ભેખનાં ભગવાં કપડાં. ૬. '''ચીને''' - સમજે, ઓળખે. (સરખાવો : 'જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી.’ નરસિંહ) '''ઢાંક્યા''' - કપડાં પહેરેલા. '''નાગા''' – દિગંબર. ૮. '''પહાણો''' – પથ્થર (મૂર્તિનો). ૧૧. '''ખાંડો''' – ખંડિત, ભાંગેલો. ૧૪-૧૫. '''વાદવિવાદ''' - સામસામા પક્ષોએ એકમેકનાં લોહી પણ રેડ્યાનું ઇતિહાસ કહે છે. પ્રભુને જડ ગણે તે જ જડ — એવું ચોખ્ખું જ્યાં સંભળાવ્યું ત્યાં તરત તકરારો મચી. ૧૭. '''કાયાગઢ''' - શરીરરૂપી ગઢ. ૧૮. '''કર્યો રાણો''' – હોલવ્યો. ૨૦. '''હરિ કે હુકમ બિન''' - એટલી વચ્ચે હિંદીની છાંટ આવી ગઈ. આખા હિંદદેશમાં એક જાતની સરળ હિંદી ભાષામાં ભજનો ચાલતાં તેની અસર. જુઓ : 'દેવે’—આપે, દે. (બ્રહ્માનંદ ૧,૪.) ૨૭. '''તારણતરણ''' — તારનાર. કેમકે પોતે જ તરનારી વસ્તુ છે. ૨૮. '''છાણો''' - સમજો. છાણવું – ચાળવું.] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હરિનો મારગ | ||
|next = | |next = હરિગુણ ગાય તે | ||
}} | }} | ||