સાહિત્ય પલ્લવ – ભાગ ૨/નોકરી: Difference between revisions
(+1) |
No edit summary |
||
| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|નોકરી|(મિશ્રોપજાતિ) | {{Heading|નોકરી|મનસુખલાલ ઝવેરી<br>(મિશ્રોપજાતિ)}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
‘ઊગી ગયો સૂરજ અર્ધ તોયે | ‘ઊગી ગયો સૂરજ અર્ધ તોયે | ||
| Line 7: | Line 6: | ||
સ્હેવાય કેમે જ? થયું છ મોડું | સ્હેવાય કેમે જ? થયું છ મોડું | ||
પોસાય ત્યાં કેમ જ લાડ આવાં?' | પોસાય ત્યાં કેમ જ લાડ આવાં?' | ||
ને બોલતો મામદ ત્યાં : 'અલી એ | ને બોલતો મામદ ત્યાં : 'અલી એ | ||
જોને રડે આ મુજ સાથ આવવા! | જોને રડે આ મુજ સાથ આવવા! | ||
ન જાણતો એટલુંયે ગમાર | ન જાણતો એટલુંયે ગમાર | ||
કે સા'બને ત્યાં ન અવાય એથી. | કે સા'બને ત્યાં ન અવાય એથી. | ||
શું હોય તે લાડ કદીય આવાં? | શું હોય તે લાડ કદીય આવાં? | ||
છે આવવું, આવવું છે, કરી કરી | છે આવવું, આવવું છે, કરી કરી | ||
જોને રહ્યો માથું જ ખાઈ ક્યારનો! | જોને રહ્યો માથું જ ખાઈ ક્યારનો! | ||
તું લે છ આ મૂરખને?' અને ફર્યો | તું લે છ આ મૂરખને?' અને ફર્યો | ||
ખિજાઈને હાસમ મેર બોલતાં : | ખિજાઈને હાસમ મેર બોલતાં : | ||
‘છે આવવું ને મુજ સાથ તારે? | ‘છે આવવું ને મુજ સાથ તારે? | ||
લે! આવજે 'લ્યા, રડજે હવે તું; | લે! આવજે 'લ્યા, રડજે હવે તું; | ||
થા ચૂપ, બસ્ ચૂપ જ!’ એમ બોલી | થા ચૂપ, બસ્ ચૂપ જ!’ એમ બોલી | ||
એને ધરી થપ્પડ બેક દીધી. | એને ધરી થપ્પડ બેક દીધી. | ||
'મારો છ કાં? છોકરું આ શું જાણે? | 'મારો છ કાં? છોકરું આ શું જાણે? | ||
તેડી જવું ત્યાં જ રહ્યું : નકામો | તેડી જવું ત્યાં જ રહ્યું : નકામો | ||
મારો છ તે! મારી જ સાવ નાખો.’ | મારો છ તે! મારી જ સાવ નાખો.’ | ||
બીબી વદી તે બહુ મોડું થાતાં | બીબી વદી તે બહુ મોડું થાતાં | ||
ન સાંભળી મામદ બ્હાર ચાલ્યો. | ન સાંભળી મામદ બ્હાર ચાલ્યો. | ||
ક્રોધે ભર્યા રાક્ષસશો હિમાળો | ક્રોધે ભર્યા રાક્ષસશો હિમાળો | ||
વીંઝે છ કાળા નિજ કોરડાને; | વીંઝે છ કાળા નિજ કોરડાને; | ||
ને સૂસવી સૂસવી વાયરાઓ | ને સૂસવી સૂસવી વાયરાઓ | ||
ફુત્કારતા લાખ ફણીધરો શા; | ફુત્કારતા લાખ ફણીધરો શા; | ||
ભેંકાર ભાલાં ઊઠી ભોંયમાંથી | ભેંકાર ભાલાં ઊઠી ભોંયમાંથી | ||
વીંધી રહ્યાં મામદના શરીરને; | વીંધી રહ્યાં મામદના શરીરને; | ||
ને હોઠ ભીંસી, જડબું પરાણે | ને હોઠ ભીંસી, જડબું પરાણે | ||
દબાવી, મૂઠી નિજ બેય વાળી, | દબાવી, મૂઠી નિજ બેય વાળી, | ||
લપેટતો દુર્બળ દેહ કોટના | લપેટતો દુર્બળ દેહ કોટના | ||
કાળા અને જીરણ ચીંથરામાં, | કાળા અને જીરણ ચીંથરામાં, | ||
ધપી રહ્યો મામદ ઘેર સા'બના. | ધપી રહ્યો મામદ ઘેર સા'બના. | ||
‘લ્યા! કેમ મોડો?’ | ‘લ્યા! કેમ મોડો?’ | ||
'થયું બાઈ, મોડું’ | 'થયું બાઈ, મોડું’ | ||
‘ન ચાલશે એ મુજ ઘેર હાં કે? | ‘ન ચાલશે એ મુજ ઘેર હાં કે? | ||
દ્હાડો ચડે પ્હોર, પછી પધારવું | દ્હાડો ચડે પ્હોર, પછી પધારવું | ||
ધીમે ધીમે, એ વળી નોકરીની | ધીમે ધીમે, એ વળી નોકરીની | ||
હતી હશે રીત ક્યંહી?’ ઉવાચ | હતી હશે રીત ક્યંહી?’ ઉવાચ | ||
સાહેબ કેરાં ગૃહિણી કુલીન. | સાહેબ કેરાં ગૃહિણી કુલીન. | ||
વળી વદ્યાં: 'મામદ!' 'બાઈ! ' ‘શાને | વળી વદ્યાં: 'મામદ!' 'બાઈ! ' ‘શાને | ||
ઊભો છ? જોતો નથી ભાઈ ક્યારનો | ઊભો છ? જોતો નથી ભાઈ ક્યારનો | ||
રડે છ તે? જા, તું રમાડ એને; | રડે છ તે? જા, તું રમાડ એને; | ||
જોજે, જરાયે ન રડે; નહીં તો | જોજે, જરાયે ન રડે; નહીં તો | ||
જાગી જશે સા'બ કદાચ.' આર્યા | જાગી જશે સા'બ કદાચ.' આર્યા | ||
સાહેબનાં એમ વદી સુલક્ષણાં, | સાહેબનાં એમ વદી સુલક્ષણાં, | ||
મંડી ગયાં દાતણ ચાવવાને. | મંડી ગયાં દાતણ ચાવવાને. | ||
ને શાપતો રોતલ હાસમાને, | ને શાપતો રોતલ હાસમાને, | ||
નીચે ગયો મામદ લેઈ 'ભાઈ'ને, | નીચે ગયો મામદ લેઈ 'ભાઈ'ને, | ||
અને હસી ફિક્કું જરી પરાણે, | અને હસી ફિક્કું જરી પરાણે, | ||
મથે છ રોતા અટકાવવાને | મથે છ રોતા અટકાવવાને | ||
એ બાઈના દેવ તણા દીધેલને. | એ બાઈના દેવ તણા દીધેલને. | ||
' | '''‘આરાધના’'''માંથી</poem>}} | ||
{{center|'''સ્વાધ્યાય'''}} | {{center|'''સ્વાધ્યાય'''}} | ||
Latest revision as of 03:08, 2 April 2026
મનસુખલાલ ઝવેરી
(મિશ્રોપજાતિ)
‘ઊગી ગયો સૂરજ અર્ધ તોયે
લગાડતો મૂરખ વાર, આ તે
સ્હેવાય કેમે જ? થયું છ મોડું
પોસાય ત્યાં કેમ જ લાડ આવાં?’
ને બોલતો મામદ ત્યાં : ‘અલી એ
જોને રડે આ મુજ સાથ આવવા!
ન જાણતો એટલુંયે ગમાર
કે સા’બને ત્યાં ન અવાય એથી.
શું હોય તે લાડ કદીય આવાં?
છે આવવું, આવવું છે, કરી કરી
જોને રહ્યો માથું જ ખાઈ ક્યારનો!
તું લે છ આ મૂરખને?’ અને ફર્યો
ખિજાઈને હાસમ મેર બોલતાં :
‘છે આવવું ને મુજ સાથ તારે?
લે! આવજે ‘લ્યા, રડજે હવે તું;
થા ચૂપ, બસ્ ચૂપ જ!’ એમ બોલી
એને ધરી થપ્પડ બેક દીધી.
‘મારો છ કાં? છોકરું આ શું જાણે?
તેડી જવું ત્યાં જ રહ્યું : નકામો
મારો છ તે! મારી જ સાવ નાખો.’
બીબી વદી તે બહુ મોડું થાતાં
ન સાંભળી મામદ બ્હાર ચાલ્યો.
ક્રોધે ભર્યા રાક્ષસશો હિમાળો
વીંઝે છ કાળા નિજ કોરડાને;
ને સૂસવી સૂસવી વાયરાઓ
ફુત્કારતા લાખ ફણીધરો શા;
ભેંકાર ભાલાં ઊઠી ભોંયમાંથી
વીંધી રહ્યાં મામદના શરીરને;
ને હોઠ ભીંસી, જડબું પરાણે
દબાવી, મૂઠી નિજ બેય વાળી,
લપેટતો દુર્બળ દેહ કોટના
કાળા અને જીરણ ચીંથરામાં,
ધપી રહ્યો મામદ ઘેર સા’બના.
‘લ્યા! કેમ મોડો?’
‘થયું બાઈ, મોડું’
‘ન ચાલશે એ મુજ ઘેર હાં કે?
દ્હાડો ચડે પ્હોર, પછી પધારવું
ધીમે ધીમે, એ વળી નોકરીની
હતી હશે રીત ક્યંહી?’ ઉવાચ
સાહેબ કેરાં ગૃહિણી કુલીન.
વળી વદ્યાં: ‘મામદ!’ ‘બાઈ! ’ ‘શાને
ઊભો છ? જોતો નથી ભાઈ ક્યારનો
રડે છ તે? જા, તું રમાડ એને;
જોજે, જરાયે ન રડે; નહીં તો
જાગી જશે સા’બ કદાચ.’ આર્યા
સાહેબનાં એમ વદી સુલક્ષણાં,
મંડી ગયાં દાતણ ચાવવાને.
ને શાપતો રોતલ હાસમાને,
નીચે ગયો મામદ લેઈ ‘ભાઈ’ને,
અને હસી ફિક્કું જરી પરાણે,
મથે છ રોતા અટકાવવાને
એ બાઈના દેવ તણા દીધેલને.
‘આરાધના’માંથી
સ્વાધ્યાય