સાહિત્ય પલ્લવ – ભાગ ૨/કન્યાકુમારિકાનાં દર્શન: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 8: Line 8:
પણ ત્યાંયે સુખમાં દુઃખ તો હતું જ. મને તો પ્રદક્ષિણા કરવા દીધી. છેવટ લગી મને ન જવા દે તે તો હું વિલાયત જઈ આવેલો તેને લીધે, પણ અસ્પૃશ્યોનો પ્રતિબંધ તો તેમના જન્મને લીધે. આ કેમ સહ્યું જાય? શું પુરાતન કાળથી આમ જ ચાલ્યું હશે? એમ હોય જ નહિ એવો અંતરનાદ આવ્યો, અને જો તેમ ચાલતું આવ્યું હોય તોયે પુરાતન છતાં તે પાપ જ છે. પાપ પોતે પુરાતન થયું એટલે તે પાપ મટી પુણ્ય બનતું નથી. એટલે આ કલંક દૂર કરવાને મહાયજ્ઞ કરવાની પ્રત્યેક હિંદુની ફરજ છે એમ મને વિશેષ દૃઢ થયું.

{{Poem2Close}}
{{Poem2Close}}
''''ધર્મમંથન''''માંથી
'''‘ધર્મમંથન''''માંથી
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2