35,399
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|3. રિયુનિયન|સાગર શાહ }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Sagar Shah 1.jpg|right|175px]] | |||
થડામ્. | થડામ્. | ||
બસ જાણે કશાક ખાડામાંથી પસાર થઇ. અમે, બસમાં બેઠેલા બધા પેસેન્જરો ઊછળ્યા. ઉઈ મા, સંભાલકે ભાઈ, ઓયે ઓયે એવા થોડાક અવાજો થયા ને શમી ગયા. ને બસ પાછી એમની એમ ચાલતી રહી. | બસ જાણે કશાક ખાડામાંથી પસાર થઇ. અમે, બસમાં બેઠેલા બધા પેસેન્જરો ઊછળ્યા. ઉઈ મા, સંભાલકે ભાઈ, ઓયે ઓયે એવા થોડાક અવાજો થયા ને શમી ગયા. ને બસ પાછી એમની એમ ચાલતી રહી. | ||
| Line 9: | Line 9: | ||
ત્યાં જ બસના સામા છેડે મને એક પુરુષ દેખાયો - ડ્રાઈવરની બાજુમાં ઊભેલો. ચહેરો જાણીતો લાગતો’તો એનો. ક્યાં જોયો છે એનો વિચાર કરું ત્યાં જ અમારી નજરો મળી. ને જેવી મળી કે એણે બસની બહાર જોવા માંડ્યું. મને જરા નવાઈ લાગી. સાલું આવું કેમનું? મેં મારી નજર એના પર ખોડેલી રાખી. થોડી વાર પછી એણે ફરી જોયું મારી સામે. ને ફરી પકડાઈ ગયો એટલે ફરી નજર ફેરવી બસની બહાર જોવા માંડ્યો. શર્ટની બાંયમાં લટકાવેલા ગૉગલ્સ કાઢી આંખો પર લગાવી દીધા. હું એને ટગર ટગર જોઈ રહ્યો. ચહેરો બહુ જ જોયેલો હતો. પણ ક્યાં એ યાદ નહોતું આવતું. લાંબુ નાક. ચપટા ગાલ. કોણ છે સાલું, અરે હા, આ તો બકુલ. | ત્યાં જ બસના સામા છેડે મને એક પુરુષ દેખાયો - ડ્રાઈવરની બાજુમાં ઊભેલો. ચહેરો જાણીતો લાગતો’તો એનો. ક્યાં જોયો છે એનો વિચાર કરું ત્યાં જ અમારી નજરો મળી. ને જેવી મળી કે એણે બસની બહાર જોવા માંડ્યું. મને જરા નવાઈ લાગી. સાલું આવું કેમનું? મેં મારી નજર એના પર ખોડેલી રાખી. થોડી વાર પછી એણે ફરી જોયું મારી સામે. ને ફરી પકડાઈ ગયો એટલે ફરી નજર ફેરવી બસની બહાર જોવા માંડ્યો. શર્ટની બાંયમાં લટકાવેલા ગૉગલ્સ કાઢી આંખો પર લગાવી દીધા. હું એને ટગર ટગર જોઈ રહ્યો. ચહેરો બહુ જ જોયેલો હતો. પણ ક્યાં એ યાદ નહોતું આવતું. લાંબુ નાક. ચપટા ગાલ. કોણ છે સાલું, અરે હા, આ તો બકુલ. | ||
મારા બદનમાં જાણે એક ઉત્સાહ ઉભરાઈ આવ્યો. ને ઝપાટાભેર હું એના સુધી પહોંચી ગયો. | મારા બદનમાં જાણે એક ઉત્સાહ ઉભરાઈ આવ્યો. ને ઝપાટાભેર હું એના સુધી પહોંચી ગયો. | ||
:બકુલ! કેમ ભઈ! કેમ છે? | <nowiki>:</nowiki> બકુલ! કેમ ભઈ! કેમ છે? | ||
:મજામાં છું. | <nowiki>:</nowiki> મજામાં છું. | ||
:ઓળખ્યો મને? મેં એને પૂછ્યું. | <nowiki>:</nowiki> ઓળખ્યો મને? મેં એને પૂછ્યું. | ||
:હા ઓળખ્યો, અકુલ ને? | <nowiki>:</nowiki> હા ઓળખ્યો, અકુલ ને? | ||
મેં હા કહીને એની સાથે હાથ મિલાવ્યો. એણે કૈંક સંકોચવશ હાથમાં હાથ મેળવ્યો. ને તરત લઇ લીધો. એના હાથ થોડા રુક્ષ હતા. ચૂના જેવું કશુક લાગ્યું. કદાચ ધૂળ પણ હોય. | મેં હા કહીને એની સાથે હાથ મિલાવ્યો. એણે કૈંક સંકોચવશ હાથમાં હાથ મેળવ્યો. ને તરત લઇ લીધો. એના હાથ થોડા રુક્ષ હતા. ચૂના જેવું કશુક લાગ્યું. કદાચ ધૂળ પણ હોય. | ||
- કેમ આમ ઢીલું-ઢીલું બોલે છે? ને આવો ગભરાયેલો કેમ લાગે છે? એમ કહીને એના ખભે જરાક હળવી થપાટ મારી. | - કેમ આમ ઢીલું-ઢીલું બોલે છે? ને આવો ગભરાયેલો કેમ લાગે છે? એમ કહીને એના ખભે જરાક હળવી થપાટ મારી. | ||
એ જોતો રહ્યો. પછી સહેજ હસીને બોલ્યો. | એ જોતો રહ્યો. પછી સહેજ હસીને બોલ્યો. | ||
:તું તો એવો ને એવો જ છે, હજીય. | <nowiki>:</nowiki> તું તો એવો ને એવો જ છે, હજીય. | ||
એટલી વારમાં જ બસ ઊભી રહી. કંડક્ટરે જાહેરાત કરી. | એટલી વારમાં જ બસ ઊભી રહી. કંડક્ટરે જાહેરાત કરી. | ||
:બીસ મિનટ કા લંચબ્રેક હૈ... | <nowiki>:</nowiki> બીસ મિનટ કા લંચબ્રેક હૈ... | ||
ને અમે બસવાળા સૌ ઊતર્યા. ડ્રાઈવરે બસનું રોકાણ વિચિત્ર જગાએ કરેલું. મુખ્ય પહાડી રસ્તાથી ફંટાતો એક રસ્તો લઈને એણે બસ કશાક ઢોળાવ પર પાર્ક કરેલી. નજીકમાં જ એક લાકડાનું બનાવાયેલું ભોજનાલય હતું. | ને અમે બસવાળા સૌ ઊતર્યા. ડ્રાઈવરે બસનું રોકાણ વિચિત્ર જગાએ કરેલું. મુખ્ય પહાડી રસ્તાથી ફંટાતો એક રસ્તો લઈને એણે બસ કશાક ઢોળાવ પર પાર્ક કરેલી. નજીકમાં જ એક લાકડાનું બનાવાયેલું ભોજનાલય હતું. | ||
હું ને બકુલ ભોજનાલયમાં ગયા. મારે વોશરૂમ જવું હતું. વોશરૂમ પાછળના ભાગમાં હતું. ત્યાં જતા રસ્તામાં અલગ અલગ પાંજરાઓમાં મરઘાં હતા. કૂતરાં હતા. સસલાં પણ હતા. વોશરૂમથી બહાર આવી ટેબલ તરફ વળ્યો તો રસોડા તરફ એક બેંચ પડેલી. બેંચ પર મૂકેલા એક ટોપલામાં કીટકો હતા ને બીજા ટોપલામાં અર્ધાં મરેલાં દેડકાં સળવળતાં હતાં. હું પાછો આવી ટેબલ પર બેઠો. ત્યાં થોડી વારમાં એક જણ અમારો ઓર્ડર લેવા આવ્યો. | હું ને બકુલ ભોજનાલયમાં ગયા. મારે વોશરૂમ જવું હતું. વોશરૂમ પાછળના ભાગમાં હતું. ત્યાં જતા રસ્તામાં અલગ અલગ પાંજરાઓમાં મરઘાં હતા. કૂતરાં હતા. સસલાં પણ હતા. વોશરૂમથી બહાર આવી ટેબલ તરફ વળ્યો તો રસોડા તરફ એક બેંચ પડેલી. બેંચ પર મૂકેલા એક ટોપલામાં કીટકો હતા ને બીજા ટોપલામાં અર્ધાં મરેલાં દેડકાં સળવળતાં હતાં. હું પાછો આવી ટેબલ પર બેઠો. ત્યાં થોડી વારમાં એક જણ અમારો ઓર્ડર લેવા આવ્યો. | ||
એકદમ જ વિચિત્ર પહેરવેશ પણ એકદમ પ્રભાવી લાગતો હતો. | એકદમ જ વિચિત્ર પહેરવેશ પણ એકદમ પ્રભાવી લાગતો હતો. | ||
:શું લેશો? ચીકન, ડૉગમીટ કે સસલાનું માંસ? | <nowiki>:</nowiki> શું લેશો? ચીકન, ડૉગમીટ કે સસલાનું માંસ? | ||
અમે ચીકન મંગાવ્યું. | અમે ચીકન મંગાવ્યું. | ||
:સાઈડમાં શું લેશો? ફ્રોગ કે વોર્મ્સ? મારે બીજું કશું ખાવું નહોતું. બકુલને પણ નહીં. | <nowiki>:</nowiki>સાઈડમાં શું લેશો? ફ્રોગ કે વોર્મ્સ? મારે બીજું કશું ખાવું નહોતું. બકુલને પણ નહીં. | ||
એ જવા માંડ્યો ત્યારે મેં એને ધ્યાનથી જોયો. પછી એ બીજાના ઓર્ડર લેવા માંડ્યો. માથે એક શિંગડાનો મુગટ પહેરેલો. ગળામાં કોઈ પ્રાણીના દાંતની માળા હતી. કોઈ પ્રાણીની ખાલનું સ્કર્ટ પહેરેલું. ધડ પર કશું નહીં. આ બધું શું છે? હતપ્રભ બનીને મેં બકુલને પૂછ્યું. એણે બુચકારો કર્યો, એવું સૂચવવા કે એ નથી જાણતો. | એ જવા માંડ્યો ત્યારે મેં એને ધ્યાનથી જોયો. પછી એ બીજાના ઓર્ડર લેવા માંડ્યો. માથે એક શિંગડાનો મુગટ પહેરેલો. ગળામાં કોઈ પ્રાણીના દાંતની માળા હતી. કોઈ પ્રાણીની ખાલનું સ્કર્ટ પહેરેલું. ધડ પર કશું નહીં. આ બધું શું છે? હતપ્રભ બનીને મેં બકુલને પૂછ્યું. એણે બુચકારો કર્યો, એવું સૂચવવા કે એ નથી જાણતો. | ||
ત્યાં અમારી બાજુના ટેબલ પર બેઠેલો માણસ અમારું આશ્ચર્ય પારખી ગયો. એણે અમને કહ્યું: યે હમારા વિલેઝ હેડ હૈ. એસા ડ્રેસ પહેનના કમ્પલસરી નહીં હૈ, મગર પહેનેગા તો ઉસકો સમ્માન મિલેગા. મને નવાઈ લાગી. :યે વિલેઝ હેડ કા બીવી હૈ - કહીને એણે એક સ્ત્રી બતાવી. મુખીની પત્નીએ લાલ રંગનો ઓપન બ્લાઉઝ અને સફેદ રંગનો ચણિયો પહેરેલો. ઉપર લાલ અને સફેદ રંગનાં પીંછાવાળો મુગટ પહેરેલો. ગળામાં મોટી માળા હતી. લાંબા મોરપિચ્છ રંગના પથ્થરોની. | ત્યાં અમારી બાજુના ટેબલ પર બેઠેલો માણસ અમારું આશ્ચર્ય પારખી ગયો. એણે અમને કહ્યું: યે હમારા વિલેઝ હેડ હૈ. એસા ડ્રેસ પહેનના કમ્પલસરી નહીં હૈ, મગર પહેનેગા તો ઉસકો સમ્માન મિલેગા. મને નવાઈ લાગી. :યે વિલેઝ હેડ કા બીવી હૈ - કહીને એણે એક સ્ત્રી બતાવી. મુખીની પત્નીએ લાલ રંગનો ઓપન બ્લાઉઝ અને સફેદ રંગનો ચણિયો પહેરેલો. ઉપર લાલ અને સફેદ રંગનાં પીંછાવાળો મુગટ પહેરેલો. ગળામાં મોટી માળા હતી. લાંબા મોરપિચ્છ રંગના પથ્થરોની. | ||
| Line 42: | Line 42: | ||
થૅંક યુ કહી હું, બકુલ ને કેશા નીકળ્યાં. અમારો રસ્તો સૂમસામ અને કપરાં ચઢાણવાળો. અંધારું એવું કે લૂંટારાને ય બીક લાગે. ઠંડી એવી કે જનાવરે ય ના ફરકે. આકાશ તારા અને સાતમ કે આઠમના ચન્દ્રથી ભર્યું ભર્યું લાગતું હતું. | થૅંક યુ કહી હું, બકુલ ને કેશા નીકળ્યાં. અમારો રસ્તો સૂમસામ અને કપરાં ચઢાણવાળો. અંધારું એવું કે લૂંટારાને ય બીક લાગે. ઠંડી એવી કે જનાવરે ય ના ફરકે. આકાશ તારા અને સાતમ કે આઠમના ચન્દ્રથી ભર્યું ભર્યું લાગતું હતું. | ||
નીચે ખીણમાં દેવદાર અને ચિડનું જંગલ. વચ્ચે રસ્તાઓ તો ખરા જ. કંસારીનો અવાજ સંભળાયા કરે. ક્યારેક કોઈ ચીબરી જેવું બોલે. મારા ને બકુલ બંને પાસે ટોર્ચ હતી. એકે ટોર્ચનો શેરડો આગળની તરફ રાખેલો. એકે પાછળની તરફ. જેથી પાછળથી કોઈ વાહન ભટકાય નહીં | નીચે ખીણમાં દેવદાર અને ચિડનું જંગલ. વચ્ચે રસ્તાઓ તો ખરા જ. કંસારીનો અવાજ સંભળાયા કરે. ક્યારેક કોઈ ચીબરી જેવું બોલે. મારા ને બકુલ બંને પાસે ટોર્ચ હતી. એકે ટોર્ચનો શેરડો આગળની તરફ રાખેલો. એકે પાછળની તરફ. જેથી પાછળથી કોઈ વાહન ભટકાય નહીં | ||
: એમનો ડાન્સ થોડો વિયર્ડ હતો, નહીં? મેં વાટ ખુટાડવાનો પ્રયત્ન કરતાં કહ્યું. | <nowiki>:</nowiki> એમનો ડાન્સ થોડો વિયર્ડ હતો, નહીં? મેં વાટ ખુટાડવાનો પ્રયત્ન કરતાં કહ્યું. | ||
: મને તો વિયર્ડ ના લાગ્યો. કેશા બોલી. | <nowiki>:</nowiki> મને તો વિયર્ડ ના લાગ્યો. કેશા બોલી. | ||
: પણ અમુક ચેષ્ટાઓ તો કેવી. સાવ વલ્ગર. | <nowiki>:</nowiki> પણ અમુક ચેષ્ટાઓ તો કેવી. સાવ વલ્ગર. | ||
: આપણા ભદ્ર લોકો જેવાં ઇન્હીબિશન્સ એમનામાં નથી હોતાં. એમનામાં સ્ત્રી-પુરુષના સંબંધોનો સહજ સ્વીકાર છે. કેશા પોતાની વાતને વળગી રહી. પછી ધીમેથી ઉમેર્યું. | <nowiki>:</nowiki> આપણા ભદ્ર લોકો જેવાં ઇન્હીબિશન્સ એમનામાં નથી હોતાં. એમનામાં સ્ત્રી-પુરુષના સંબંધોનો સહજ સ્વીકાર છે. કેશા પોતાની વાતને વળગી રહી. પછી ધીમેથી ઉમેર્યું. | ||
: આપણે ત્યાં તો કોન્સેન્સુઅલ સંબંધોમાં પણ સ્ત્રીની જ બદનામી થાય છે. | <nowiki>:</nowiki> આપણે ત્યાં તો કોન્સેન્સુઅલ સંબંધોમાં પણ સ્ત્રીની જ બદનામી થાય છે. | ||
: એ વાત સાચી પણ...સ્વભાવવશ હું દલીલ કરવા ગયો. પણ વાકય પૂરું ના કરી શક્યો. | <nowiki>:</nowiki> એ વાત સાચી પણ...સ્વભાવવશ હું દલીલ કરવા ગયો. પણ વાકય પૂરું ના કરી શક્યો. | ||
એની વાત પર હું વિચાર કરવા લાગ્યો. મેં બકુલ સામે જોયું. એ જાણે અમારી વાત સાંભળતો ન હોય એમ ચાલ્યા કરતો'તો. | એની વાત પર હું વિચાર કરવા લાગ્યો. મેં બકુલ સામે જોયું. એ જાણે અમારી વાત સાંભળતો ન હોય એમ ચાલ્યા કરતો'તો. | ||
મને થયું બહુ અઘરો અને બૌદ્ધિક વિષય છેડાઈ ગયો છે. ને બકુલ પણ એટલે જ ચૂપ છે. હું પણ ચૂપ રહ્યો. દરમિયાન રસ્તામાં એક સ્ટ્રીટલાઈટ અને એની નીચે એક ટપરી આવી. વાંસની ઉપર તાડપત્રી લગાવી હતી. નીચે પથ્થરોને લીધે બેસવાની જગ્યા હતી. લોખંડનું ટેબલ પણ હતું. ત્યાં પ્રાયમસ ને પ્યાલા - વાસણ રખાતાં હશે. મેં વિચાર્યું. | મને થયું બહુ અઘરો અને બૌદ્ધિક વિષય છેડાઈ ગયો છે. ને બકુલ પણ એટલે જ ચૂપ છે. હું પણ ચૂપ રહ્યો. દરમિયાન રસ્તામાં એક સ્ટ્રીટલાઈટ અને એની નીચે એક ટપરી આવી. વાંસની ઉપર તાડપત્રી લગાવી હતી. નીચે પથ્થરોને લીધે બેસવાની જગ્યા હતી. લોખંડનું ટેબલ પણ હતું. ત્યાં પ્રાયમસ ને પ્યાલા - વાસણ રખાતાં હશે. મેં વિચાર્યું. | ||
:થોડી વાર રેસ્ટ લઈએ અહીં. કેશાએ કહ્યું ને અમે સંમત થયા. કેશાએ એક બોટલમાંથી પાણી પી બોટલ અમને પાસ કરી. | <nowiki>:</nowiki>થોડી વાર રેસ્ટ લઈએ અહીં. કેશાએ કહ્યું ને અમે સંમત થયા. કેશાએ એક બોટલમાંથી પાણી પી બોટલ અમને પાસ કરી. | ||
દરમિયાન કોણ જાણે કેમ – એ બેની હાજરીને લીધે કે પછી વાતાવરણમાં સતત સૂસવાતા પવનને લીધે – જે હોય એ, પણ મારા મનમાં એક ગીત ચાલી રહ્યું હતું. એટલે વાતનો દોર ફરી સાંધવા મેં કહ્યું : આપણે બાળપણમાં કેવાં ગીતો ગાતાં, નહીં? પેલું એક સરસ ગીત હતું - હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી. | દરમિયાન કોણ જાણે કેમ – એ બેની હાજરીને લીધે કે પછી વાતાવરણમાં સતત સૂસવાતા પવનને લીધે – જે હોય એ, પણ મારા મનમાં એક ગીત ચાલી રહ્યું હતું. એટલે વાતનો દોર ફરી સાંધવા મેં કહ્યું : આપણે બાળપણમાં કેવાં ગીતો ગાતાં, નહીં? પેલું એક સરસ ગીત હતું - હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી. | ||
: મોટા ભાગના લોકોને તો આખા ગીતમાંથી એક જ શબ્દ આવડે, ખુશખુશાલી - કેશા બોલી, | <nowiki>:</nowiki> મોટા ભાગના લોકોને તો આખા ગીતમાંથી એક જ શબ્દ આવડે, ખુશખુશાલી - કેશા બોલી, | ||
: ને એ જ ગાય. જોરજોરથી. | <nowiki>:</nowiki> ને એ જ ગાય. જોરજોરથી. | ||
: ને ભાર આપીને. ખુશખુશાલી. કેશા બંને 'ખુ' પર ભાર આપતાં બોલી ને હસી પડી. એનો અવાજ એવો જ સહેજ તૂટેલો હોય એવો હતો. છતાં એનામાં એક કુમાશ હતી. હું હસ્યા વગર એને જોતો રહી ગયો. મારા ધારીધારીને જોવાને લીધે એ અસહજ થઇ ગઈ. | <nowiki>:</nowiki> ને ભાર આપીને. ખુશખુશાલી. કેશા બંને 'ખુ' પર ભાર આપતાં બોલી ને હસી પડી. એનો અવાજ એવો જ સહેજ તૂટેલો હોય એવો હતો. છતાં એનામાં એક કુમાશ હતી. હું હસ્યા વગર એને જોતો રહી ગયો. મારા ધારીધારીને જોવાને લીધે એ અસહજ થઇ ગઈ. | ||
: આપણે ત્યાં દર અઠવાડિયે સંગીત પ્રસ્તુતિ થતી, નહીં? દરેક કલાસની એક. કૉમન હૉલમાં. | <nowiki>:</nowiki> આપણે ત્યાં દર અઠવાડિયે સંગીત પ્રસ્તુતિ થતી, નહીં? દરેક કલાસની એક. કૉમન હૉલમાં. | ||
: એમાં જ તો આ ગીતો ગવાતાં. | <nowiki>:</nowiki> એમાં જ તો આ ગીતો ગવાતાં. | ||
: હું કોરસમાં ગાતી. એક-બે વર્ષ ગાયેલું. | <nowiki>:</nowiki> હું કોરસમાં ગાતી. એક-બે વર્ષ ગાયેલું. | ||
: હું કાયમ રીધમ સૅક્શનમાં રહેતો. ખંજરી કે જિંગલ બેલ વગાડતો. | <nowiki>:</nowiki> હું કાયમ રીધમ સૅક્શનમાં રહેતો. ખંજરી કે જિંગલ બેલ વગાડતો. | ||
: એક વાર મારો અવાજ બેસી ગયેલો ને મારે એટલું બધું સ્ટ્રેન પડતું’તું, પણ સ્ટેજ પર જવા મળે એટલે મેં કોઈને કહ્યું નહીં. બસ ખાલી લિપસિંક કરેલું. - કહીને એ હસવા લાગી. | <nowiki>:</nowiki> એક વાર મારો અવાજ બેસી ગયેલો ને મારે એટલું બધું સ્ટ્રેન પડતું’તું, પણ સ્ટેજ પર જવા મળે એટલે મેં કોઈને કહ્યું નહીં. બસ ખાલી લિપસિંક કરેલું. - કહીને એ હસવા લાગી. | ||
: બંધ કરો આ બધી વાતો. બકુલ બોલ્યો. તમારા લોકો માટે સ્કૂલટાઈમ યાદગાર સમય હશે. બધી સ્વીટ મેમરીઝ હશે. પણ મારે? મારે માટે સ્કૂલની એક એક પળ નરક સમાન હતી. મમ્મીના ગયા પછી મારું જીવન ધૂળધાણી થઇ ગયેલું. ફોઈને ત્યાં શિફ્ટ થવું પડયું. સ્કૂલ બદલવી પડી. નવું ઘર. નવી સ્કૂલ. કોઈ મિત્રો નહીં. ને એમાંય આપણી સ્કૂલના છોકરાઓ તો મને આતંકવાદીઓ જ લાગતા. રોજ હેરાન કરે. રોજ ત્રાસ આપે. બોર્ડ પર મારાં ચિત્રો. ફિશપોન્ડમાં મારા નામની ચિઠ્ઠીઓ. મારી વસ્તુઓ ગાયબ કરી દેવી. હું ટોઇલેટ જઉં તો બહારથી બારણું બંધ કરી દેવું. તમે જે ખુશખુશાલી પર આટલા ખુશ થાઓ છો એ ખુશખુશાલી વખતે છોકરાઓ મારી પીઠ પર ધબ્બો મારતા. જેટલી વાર ખુશખુશાલી એટલી વાર ધબ્બો. દરેક વખતે. એ ગીત જે દિવસે ગવાય ત્યારે કાયમ હું ઘેર જઈને રડતો. | <nowiki>:</nowiki> બંધ કરો આ બધી વાતો. બકુલ બોલ્યો. તમારા લોકો માટે સ્કૂલટાઈમ યાદગાર સમય હશે. બધી સ્વીટ મેમરીઝ હશે. પણ મારે? મારે માટે સ્કૂલની એક એક પળ નરક સમાન હતી. મમ્મીના ગયા પછી મારું જીવન ધૂળધાણી થઇ ગયેલું. ફોઈને ત્યાં શિફ્ટ થવું પડયું. સ્કૂલ બદલવી પડી. નવું ઘર. નવી સ્કૂલ. કોઈ મિત્રો નહીં. ને એમાંય આપણી સ્કૂલના છોકરાઓ તો મને આતંકવાદીઓ જ લાગતા. રોજ હેરાન કરે. રોજ ત્રાસ આપે. બોર્ડ પર મારાં ચિત્રો. ફિશપોન્ડમાં મારા નામની ચિઠ્ઠીઓ. મારી વસ્તુઓ ગાયબ કરી દેવી. હું ટોઇલેટ જઉં તો બહારથી બારણું બંધ કરી દેવું. તમે જે ખુશખુશાલી પર આટલા ખુશ થાઓ છો એ ખુશખુશાલી વખતે છોકરાઓ મારી પીઠ પર ધબ્બો મારતા. જેટલી વાર ખુશખુશાલી એટલી વાર ધબ્બો. દરેક વખતે. એ ગીત જે દિવસે ગવાય ત્યારે કાયમ હું ઘેર જઈને રડતો. | ||
એ જોરજોરથી હાંફતો હતો. એનો શ્વાસ ભરાઈ આવ્યો. વાંસને ટેકે જઈને ઊભો રહ્યો. એક હાથે વાંસ અને એક હાથે પોતાની કમરે હાથ ટેકવી ઝૂકી શ્વાસ લેવા કોશિશ કરી રહ્યો. કેશા એની નજીક ગઈ. એના ખભે હાથ મૂક્યો ને બોલી. | એ જોરજોરથી હાંફતો હતો. એનો શ્વાસ ભરાઈ આવ્યો. વાંસને ટેકે જઈને ઊભો રહ્યો. એક હાથે વાંસ અને એક હાથે પોતાની કમરે હાથ ટેકવી ઝૂકી શ્વાસ લેવા કોશિશ કરી રહ્યો. કેશા એની નજીક ગઈ. એના ખભે હાથ મૂક્યો ને બોલી. | ||
: અમારો તને કોઈ હર્ટ કરવાનો ઈરાદો ન્હોતો. | <nowiki>:</nowiki> અમારો તને કોઈ હર્ટ કરવાનો ઈરાદો ન્હોતો. | ||
બકુલ એમ જ હાંફતો રહ્યો. કેશાએ એનો બરડો પસવાર્યો અને બોલી. | બકુલ એમ જ હાંફતો રહ્યો. કેશાએ એનો બરડો પસવાર્યો અને બોલી. | ||
: મારાં મમ્મી આપણે અગિયારમા ધોરણમાં ભણતાં ત્યારે ગુજરી ગયેલી. ને મને મારા પપ્પા જોડે સહેજ પણ બન્યું નથી. એમના જેવો જાનવર માણસ મેં મારી આખ્ખી લાઈફમાં જોયો નથી. મને પણ સો કૉલ્ડ નોર્મલ ફૅમિલીમાંથી આવતી છોકરીઓ બહુ હેરાન કરતી. ટોણા મારતી. ચીડવતી. ઈન્ટેલેકચ્યુઅલ બિચ કહેતી. બીલિવ મી, મારું બાળપણ પણ માત્ર સ્વીટ મેમરીઝ નથી. | <nowiki>:</nowiki> મારાં મમ્મી આપણે અગિયારમા ધોરણમાં ભણતાં ત્યારે ગુજરી ગયેલી. ને મને મારા પપ્પા જોડે સહેજ પણ બન્યું નથી. એમના જેવો જાનવર માણસ મેં મારી આખ્ખી લાઈફમાં જોયો નથી. મને પણ સો કૉલ્ડ નોર્મલ ફૅમિલીમાંથી આવતી છોકરીઓ બહુ હેરાન કરતી. ટોણા મારતી. ચીડવતી. ઈન્ટેલેકચ્યુઅલ બિચ કહેતી. બીલિવ મી, મારું બાળપણ પણ માત્ર સ્વીટ મેમરીઝ નથી. | ||
બકુલે એની ત્રાંસી નજરે જોયું. એના શ્વાસની ગતિ કૈંક સામાન્ય થઇ હતી. | બકુલે એની ત્રાંસી નજરે જોયું. એના શ્વાસની ગતિ કૈંક સામાન્ય થઇ હતી. | ||
કેશાએ એને પાણી ઓફર કર્યું. | કેશાએ એને પાણી ઓફર કર્યું. | ||
| Line 70: | Line 70: | ||
આગળ એ બહુ ઝડપથી ચાલતો હતો. અમારે એની સાથે ચાલવા ઝડપ વધારવી પડતી. પણ છતાં ય એ અમારી ઠીક ઠીક આગળ નીકળી ગયેલો. | આગળ એ બહુ ઝડપથી ચાલતો હતો. અમારે એની સાથે ચાલવા ઝડપ વધારવી પડતી. પણ છતાં ય એ અમારી ઠીક ઠીક આગળ નીકળી ગયેલો. | ||
હું વચ્ચે વચ્ચે આકાશ તરફ જોઈ લેતો હતો. | હું વચ્ચે વચ્ચે આકાશ તરફ જોઈ લેતો હતો. | ||
: કેવા જબરદસ્ત દેખાય છે અહીં તારા, નહીં? કેશા બોલી. | <nowiki>:</nowiki> કેવા જબરદસ્ત દેખાય છે અહીં તારા, નહીં? કેશા બોલી. | ||
મેં એને સપ્તર્ષિ અને ઓરિયોન ઓળખાવ્યા. ચાલતાં ચાલતાં. એ પહેલી વાર તારા ઓળખી રહી હતી. એટલે એને ઠીક ઠીક સમય લાગ્યો. દરમિયાન એના ચહેરા પર વિસ્મય અને તારાઓનું તેજ પથરાતું હું જોતો રહ્યો. | મેં એને સપ્તર્ષિ અને ઓરિયોન ઓળખાવ્યા. ચાલતાં ચાલતાં. એ પહેલી વાર તારા ઓળખી રહી હતી. એટલે એને ઠીક ઠીક સમય લાગ્યો. દરમિયાન એના ચહેરા પર વિસ્મય અને તારાઓનું તેજ પથરાતું હું જોતો રહ્યો. | ||
છેવટે અમે પહોંચ્યા. બંગલો હતો એનું ગેસ્ટહાઉસ બનાવી દીધેલું. ભૂરા રંગનું નાનું શું મકાન હતું. જર્જરિત. મકાનની બહાર વરંડામાં થોડોક પ્રકાશ દેખાતો હતો. | છેવટે અમે પહોંચ્યા. બંગલો હતો એનું ગેસ્ટહાઉસ બનાવી દીધેલું. ભૂરા રંગનું નાનું શું મકાન હતું. જર્જરિત. મકાનની બહાર વરંડામાં થોડોક પ્રકાશ દેખાતો હતો. | ||
| Line 78: | Line 78: | ||
રૂમ હૂંફાળો હતો. મેં પથારીમાં પડતું નાખ્યું. ગાદી ઠંડી હતી. બે ધાબળામાંથી એક બિછાવ્યો ને એક ઓઢીને સૂતો. મારા મનમાં કેશા અને બકુલે કરેલી પોતાની વાતોનું ઘમસાણ ચાલ્યું. શું સહન કર્યું હશે? હું કલ્પી ના શક્યો. મેં ક્યારેય જાણ્યે-અજાણ્યે બકુલ કે બીજા કોઈ છોકરાને હેરાન કરેલો? કેશા કે બીજી કોઈ છોકરી વિશે અફવા ફેલાવી હતી? જવાબ મારા માટે અઘરો હતો. ખબર નહીં. કદાચ કરેલું આ બધું, કદાચ નહીં. એ વખતે તો આ બધી વાતો કેટલી સામાન્ય લાગતી હતી. આવા વિચારોમાં પડખાં ફરતાં-ફરતાં મને ઊંઘ આવી ગઈ. સપનાંય આવેલા. કેશાના ને સ્કૂલના બીજા મિત્રોના. | રૂમ હૂંફાળો હતો. મેં પથારીમાં પડતું નાખ્યું. ગાદી ઠંડી હતી. બે ધાબળામાંથી એક બિછાવ્યો ને એક ઓઢીને સૂતો. મારા મનમાં કેશા અને બકુલે કરેલી પોતાની વાતોનું ઘમસાણ ચાલ્યું. શું સહન કર્યું હશે? હું કલ્પી ના શક્યો. મેં ક્યારેય જાણ્યે-અજાણ્યે બકુલ કે બીજા કોઈ છોકરાને હેરાન કરેલો? કેશા કે બીજી કોઈ છોકરી વિશે અફવા ફેલાવી હતી? જવાબ મારા માટે અઘરો હતો. ખબર નહીં. કદાચ કરેલું આ બધું, કદાચ નહીં. એ વખતે તો આ બધી વાતો કેટલી સામાન્ય લાગતી હતી. આવા વિચારોમાં પડખાં ફરતાં-ફરતાં મને ઊંઘ આવી ગઈ. સપનાંય આવેલા. કેશાના ને સ્કૂલના બીજા મિત્રોના. | ||
ઊઠી, નિત્યકર્મ પતાવી, બ્રશ કરી હું મુખ્ય રૂમ તરફ ગયો. કેશા ત્યાં જ બેઠી હતી - એક બિલાડી સાથે રમતી. | ઊઠી, નિત્યકર્મ પતાવી, બ્રશ કરી હું મુખ્ય રૂમ તરફ ગયો. કેશા ત્યાં જ બેઠી હતી - એક બિલાડી સાથે રમતી. | ||
: ગુડ મોર્નિંગ. | <nowiki>:</nowiki> ગુડ મોર્નિંગ. | ||
: ગુડ મોર્નિંગ. એણે એના ટિપિકલ અવાજમાં કહ્યું. બ્રેકફાસ્ટ કરી લે. મેં તો કરી લીધો - એણે બિલાડીનું માથું પંપાળતાં પંપાળતાં ઉમેર્યું. બિલાડી પોતાના પંજા કેશાના ટ્રેકમાં ભરાવીને ખાસ્સી કમ્ફર્ટેબલ થઇ ગઈ હતી. | <nowiki>:</nowiki> ગુડ મોર્નિંગ. એણે એના ટિપિકલ અવાજમાં કહ્યું. બ્રેકફાસ્ટ કરી લે. મેં તો કરી લીધો - એણે બિલાડીનું માથું પંપાળતાં પંપાળતાં ઉમેર્યું. બિલાડી પોતાના પંજા કેશાના ટ્રેકમાં ભરાવીને ખાસ્સી કમ્ફર્ટેબલ થઇ ગઈ હતી. | ||
ને મારું માથું સહેજ ભારે હતું. ગઈ કાલના વાઈનને લીધે હશે. અથવા કદાચ ઠંડીને લીધે. હું સોફા પર બેઠો. સામે ટેબલ પર બે તાસકમાં ઓમલેટ અને બ્રેડ મૂક્યાં હતાં. ને એક થર્મોસમાં લેમન ટી. મારી બાજુમાં બકુલ બેઠેલો. અમે ચૂપચાપ નાસ્તો કર્યો. કંઈ પણ બોલ્યા વગર. | ને મારું માથું સહેજ ભારે હતું. ગઈ કાલના વાઈનને લીધે હશે. અથવા કદાચ ઠંડીને લીધે. હું સોફા પર બેઠો. સામે ટેબલ પર બે તાસકમાં ઓમલેટ અને બ્રેડ મૂક્યાં હતાં. ને એક થર્મોસમાં લેમન ટી. મારી બાજુમાં બકુલ બેઠેલો. અમે ચૂપચાપ નાસ્તો કર્યો. કંઈ પણ બોલ્યા વગર. | ||
નાસ્તો કર્યા પછી અમે ત્રણેય ચાલતાં થયાં. હું ને કેશા આગળ હતાં. બકુલ પાછળ. દિવસનો સમય હતો ને ઊતરવાનું હતું એટલે અમે ઘણી ઝડપભેર ધીમે બસ લગી પહોંચી ગયાં. જેવાં ગયાં ત્યાં એક બુલડોઝર કાટમાળને આગળ ધકેલતું હતું. કામ લગભગ પૂરું થવામાં જ હતું. થયું જ હતું. બુલડોઝર માટે આ લેન્ડસ્લાઈડ ખાસ ભારે ન હતી. | નાસ્તો કર્યા પછી અમે ત્રણેય ચાલતાં થયાં. હું ને કેશા આગળ હતાં. બકુલ પાછળ. દિવસનો સમય હતો ને ઊતરવાનું હતું એટલે અમે ઘણી ઝડપભેર ધીમે બસ લગી પહોંચી ગયાં. જેવાં ગયાં ત્યાં એક બુલડોઝર કાટમાળને આગળ ધકેલતું હતું. કામ લગભગ પૂરું થવામાં જ હતું. થયું જ હતું. બુલડોઝર માટે આ લેન્ડસ્લાઈડ ખાસ ભારે ન હતી. | ||