સાહિત્યિક સંરસન — ૪/રિયુનિયન: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|3. રિયુનિયન|સાગર શાહ  }}
{{Heading|3. રિયુનિયન|સાગર શાહ  }}
{{Poem2Open}}
{{Poem2Open}}
[[File:Sagar Shah 1.jpg|right|175px]]
થડામ્.  
થડામ્.  
બસ જાણે કશાક ખાડામાંથી પસાર થઇ. અમે, બસમાં બેઠેલા બધા પેસેન્જરો ઊછળ્યા. ઉઈ મા, સંભાલકે ભાઈ, ઓયે ઓયે એવા થોડાક અવાજો થયા ને શમી ગયા. ને બસ પાછી એમની એમ ચાલતી રહી.  
બસ જાણે કશાક ખાડામાંથી પસાર થઇ. અમે, બસમાં બેઠેલા બધા પેસેન્જરો ઊછળ્યા. ઉઈ મા, સંભાલકે ભાઈ, ઓયે ઓયે એવા થોડાક અવાજો થયા ને શમી ગયા. ને બસ પાછી એમની એમ ચાલતી રહી.