36,217
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|14. જમડાદેવનો ટેંબો | હસમુખ કે. રાવલ }} | {{Heading|14. જમડાદેવનો ટેંબો | હસમુખ કે. રાવલ }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Hasmukh K Raval.jpg|right|175px]] | |||
"અરે પંડ્યાજી, મને ક્યાં ઘસડી લાવ્યા છો? આ તો ભરોસાના પંડ્યાએ પોદળો બતાવ્યો. છિ છિ છિ વિષ્ટા." | "અરે પંડ્યાજી, મને ક્યાં ઘસડી લાવ્યા છો? આ તો ભરોસાના પંડ્યાએ પોદળો બતાવ્યો. છિ છિ છિ વિષ્ટા." | ||
"ક્યાં છે વિષ્ટા?" | "ક્યાં છે વિષ્ટા?" | ||
| Line 39: | Line 40: | ||
પહેલો છોકરો સિગરેટ પીવામાં રત હતો એણે બીજાને ચેતવ્યો, "અલ્યા, ધ્યાન રાખ. તન મોબાઈલમાં પૂર સ પસ પોલીસમાં પુરાઈ દેહે." બીજો તાનમાં હતો. "જમડાદેવના ખોળામાં રમવું અન બીવું એ કુણે કીધું? નચ્યાવીરની વાત કરતાં ડરે એ બીજા. આ, મંગો ભાથી નૈ." | પહેલો છોકરો સિગરેટ પીવામાં રત હતો એણે બીજાને ચેતવ્યો, "અલ્યા, ધ્યાન રાખ. તન મોબાઈલમાં પૂર સ પસ પોલીસમાં પુરાઈ દેહે." બીજો તાનમાં હતો. "જમડાદેવના ખોળામાં રમવું અન બીવું એ કુણે કીધું? નચ્યાવીરની વાત કરતાં ડરે એ બીજા. આ, મંગો ભાથી નૈ." | ||
પંડ્યાજીને છીંડું મળ્યું. “શર્માજી, શિલાના ફોટા લઈએ." ત્રીજાને નવાઈ લાગી. "પથરાના ફોટા? ફોટા પાડવા વોય તો અમારા પાડા ક. બીજો બોલ્યો, "આપડ ચ્યાં રણબીર કપૂર કે સલમાનખાન છિયે." પણ પંડ્યાજી ઉત્સાહમાં હતા. "ના ના, દોસ્તો, તમારા ફોટા પાડવાનાય ખરા ને છાપવાનાય ખરા." | પંડ્યાજીને છીંડું મળ્યું. “શર્માજી, શિલાના ફોટા લઈએ." ત્રીજાને નવાઈ લાગી. "પથરાના ફોટા? ફોટા પાડવા વોય તો અમારા પાડા ક. બીજો બોલ્યો, "આપડ ચ્યાં રણબીર કપૂર કે સલમાનખાન છિયે." પણ પંડ્યાજી ઉત્સાહમાં હતા. "ના ના, દોસ્તો, તમારા ફોટા પાડવાનાય ખરા ને છાપવાનાય ખરા." | ||
પહેલાવાળો ધુમાડો છોડતાં બોલ્યો, “એ ભાથીવાળા, કઉ સુ, ચેતી જા. છાપે છપાવશે." પંડયાજીએ ખુલાસો કર્યો: “એવું નથી. અમે તો તમારા ગામની જૂની વાતો, ઈતિહાસ જાણવા માગીએ છીએ". ત્રીજો બોલ્યો, “અમન તો આજની જ ખબર. જે સ એ તમારી નજર આગળ સ. કાંય ઢાંક્યું-ઢૂબ્યું નથી. ત્યાં નેંચ તરેટીમાં ઢોરાંના પોદળા-પેશાબમાં આળોટતું ધૂળિયું ગામ સ. ન આંયથી જુઆં તો ડાબી બાજુ કબરો ન જમણી બાજુ સમશાંન સ. વળી પેલી પાથી ઘરર ઘરર અવાજ હંભળાય સ ઈ લાકડાની લાટી સ. ઈમાં લીલું-હૂકું, જંગલી-ઈમારતી લાકડું રાતદાડો વ્હેરાતું રે સ ન ઈથી જરા નેંચા ઊતરાં તો મહાદેવની નાંનકી અપૂજ દેરી આવ. ન હા, બાજુમાં સતિયું તળાવ સ, માંદલું." | |||
બીજો બોલ્યો, "જૂની વાતો ધૈડિયાં જાંણ.' ત્રીજો બોલ્યો. 'ધૈડિયાં તો કીસઅ પાધરમાં સાક્ષાત્ જમડાદેવ રે સ. આપડ ઈનાં સોરું, ન એ આપડો બાપ. ઈના ચારે હાથ ગામ પર સ. ગામમાં ભયનું પગલુંય જોવા નોં મળ. ગોરભા ઈમના નામનો દોરો બાંધ તો તાવતરિયો તો ઠીક સ કેન્સર જેવું કેન્સર પણ કેન્સલ થઈ જાય. મારાં પશીફઈનો એક થાંન દાક્તરોએ ચૂંટી લીધેલો. પણ દોરો બાંધ્યો તે હજુય જીવ સ." બીજો બોલ્યો, "મારા ભા વરહદાડાથી કોમામાં પડ્યા સ, પણ સ. હાજરા હજૂર. જમડાદેવની કરપા. બીજું હું". | બીજો બોલ્યો, "જૂની વાતો ધૈડિયાં જાંણ.' ત્રીજો બોલ્યો. 'ધૈડિયાં તો કીસઅ પાધરમાં સાક્ષાત્ જમડાદેવ રે સ. આપડ ઈનાં સોરું, ન એ આપડો બાપ. ઈના ચારે હાથ ગામ પર સ. ગામમાં ભયનું પગલુંય જોવા નોં મળ. ગોરભા ઈમના નામનો દોરો બાંધ તો તાવતરિયો તો ઠીક સ કેન્સર જેવું કેન્સર પણ કેન્સલ થઈ જાય. મારાં પશીફઈનો એક થાંન દાક્તરોએ ચૂંટી લીધેલો. પણ દોરો બાંધ્યો તે હજુય જીવ સ." બીજો બોલ્યો, "મારા ભા વરહદાડાથી કોમામાં પડ્યા સ, પણ સ. હાજરા હજૂર. જમડાદેવની કરપા. બીજું હું". | ||
પંડ્યાજી અકળાયા, "ભૈલાઓ, દોરાધાગા નહીં, અમારે તો જૂનું મંદિર, તેની મૂર્તિઓ, શિલાલેખ, સ્થાપત્ય, સંસ્કૃતિ વિશે...." | પંડ્યાજી અકળાયા, "ભૈલાઓ, દોરાધાગા નહીં, અમારે તો જૂનું મંદિર, તેની મૂર્તિઓ, શિલાલેખ, સ્થાપત્ય, સંસ્કૃતિ વિશે...." | ||
| Line 71: | Line 72: | ||
એ વાણીના દાખલા - (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). | એ વાણીના દાખલા - (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). | ||
ત્રીજો છોકરો બોલે છે - “અમન તો આજની જ ખબર. 'જે સ એ તમારી નજર આગળ સ'. કાંય ઢાંક્યું-ઢૂબ્યું નથી. ત્યાં નેંચ તરેટીમાં ઢોરાંના પોદળા-પેશાબમાં 'આળોટતું ધૂળિયું ગામ' સ. ન આંયથી જુઆં તો ડાબી બાજુ 'કબરો' ન જમણી બાજુ 'સમશાંન' સ. વળી પેલી પાથી ઘરર ઘરર અવાજ હંભળાય સ ઈ લાકડાની લાટી સ. ઈમાં લીલું-હૂકું, જંગલી-ઈમારતી લાકડું રાતદાડો 'વ્હેરાતું રે સ' ન ઈથી જરા નેંચા ઊતરાં તો મહાદેવની 'નાંનકી અપૂજ દેરી' આવ. ન હા, બાજુમાં સતિયું તળાવ સ, 'માંદલું'. | ત્રીજો છોકરો બોલે છે - “અમન તો આજની જ ખબર. 'જે સ એ તમારી નજર આગળ સ'. કાંય ઢાંક્યું-ઢૂબ્યું નથી. ત્યાં નેંચ તરેટીમાં ઢોરાંના પોદળા-પેશાબમાં 'આળોટતું ધૂળિયું ગામ' સ. ન આંયથી જુઆં તો ડાબી બાજુ 'કબરો' ન જમણી બાજુ 'સમશાંન' સ. વળી પેલી પાથી ઘરર ઘરર અવાજ હંભળાય સ ઈ લાકડાની લાટી સ. ઈમાં લીલું-હૂકું, જંગલી-ઈમારતી લાકડું રાતદાડો 'વ્હેરાતું રે સ' ન ઈથી જરા નેંચા ઊતરાં તો મહાદેવની 'નાંનકી અપૂજ દેરી' આવ. ન હા, બાજુમાં સતિયું તળાવ સ, 'માંદલું'. | ||
બારોટ કહે છે - "ફૂટેલાં કોડિયાંનાં 'ઠીકરાંના પુરાવા' તો મું અભણ માંણહ હું આપું? મું તો કોડિયું નહીં, કોડિયાનું અજવાળું જોનારો માંણહ. અજવાળું ભાળું... ... તમે બહાર, 'વસ્તુઓમાં' ગોતો સો. અમે 'હિવડામાં' તીરથ માણીએ સીએ. મારા શાયેબો, ઈંટ-મટોડાંમાં હું ભર્યું સ? ગાંમના એકેએક માંણહમાં જમડોદેવ 'ધબક સ ક નૈ', એ જુઓ ન. અમારા જ ગામમાં પેએલ્લી માધેવની દેરી અપૂજ પડી સ. કોઈ ઈના હાંમે તાકતુંય નથ. એ હાચી ન હાજરાહજૂર જમડા દેવના 'પુરાવા હોગવા પડ'? નચ્યાગેટ ચાં સ? એક પથરો સ. પણ ગામન આસ્થા સ. ઈની કરપાથી ગાંમમાં 'કહોળ કહોળ' સ." | |||
કથકે રચનાની માંડણી માટે, પંડ્યાજી ઇતિહાસના અધ્યાપક અને શર્માજી ફોટોગ્રાફર એમ બે પાત્રો કલ્પી લીધાં એ બરોબર થયું લાગશે, પણ એ માંડણીને "ગોધૂલિ" "કાદમ્બરી" અને "યમાખ્યાન"ના પૂર્વાપર સંદર્ભોથી જડબેસલાક કરી નાખી, એ જરૂરી ન્હૉતું એમ લાગશે. માંડણીને સર્વથા ફિક્શનલ રાખી હોત તો રચના વધારે વાર્તારૂપ લાગી હોત. | |||
તેમછતાં, કથકનાં કેટલાંક કથનોની નૉંધ લેવી જોઈએ: | |||
-- 'ગઈ કાલ'ને ગોતવા આવેલા પંડ્યાજી ને શર્માજી આજમાં 'રમતા રહ્યા'. | -- 'ગઈ કાલ'ને ગોતવા આવેલા પંડ્યાજી ને શર્માજી આજમાં 'રમતા રહ્યા'. | ||
-- બારોટને 'પોરો' ચડયો. મૂછે 'તાલ' દીધો, મોટો 'ખોંખારો' ખાધો ને 'વાણી વહેતી કરી' | -- બારોટને 'પોરો' ચડયો. મૂછે 'તાલ' દીધો, મોટો 'ખોંખારો' ખાધો ને 'વાણી વહેતી કરી' | ||