સુરેશ જોષીથી સુરેશ જોષી: Difference between revisions
Jump to navigation
Jump to search
m (→: Change site name) |
m (added Category:સુમન શાહ using HotCat) |
||
| Line 36: | Line 36: | ||
[[Category:વિવેચન]] | [[Category:વિવેચન]] | ||
[[Category:સુરેશ જોષી]] | [[Category:સુરેશ જોષી]] | ||
[[Category:સુમન શાહ]] | |||
Latest revision as of 01:31, 6 April 2026
કૃતિ-પરિચય
‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ (૧૯૭૮) : સુમન શાહનો શોધનિબંધ. આ દીર્ઘ અભ્યાસમાં સુરેશ જોષીના સમગ્ર લેખનકાર્યને ‘સર્જન : શુદ્ધ સાહિત્યકળાની ક્ષિતિજો ભણી’, ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ અને ‘પૂરક પ્રવૃત્તિઓ અને પ્રભાવ’ નામનાં ત્રણ પ્રકરણોમાં વહેંચીને મૂલવવામાં આવ્યું છે. એક તરફ સુરેશ જોષીના સર્જન-વિવેચનમાંના રૂપનિર્મિતિની ખોજ પરત્વેના દૃઢાગ્રહને આ સંશોધન તપાસે છે, તો બીજી તરફ એમનો વિવેચન-વિચાર એમના સર્જન-વ્યાપારની તુલનાએ વધુ વિકસિત અને પ્રભાવક છે તેવું સ્થાપિત કરે છે.
— રમેશ ર. દવે
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર