ધીરેન્દ્ર મહેતાની કવિતા/આ શ્રેણી વિશે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કવિતાનો નિરાળો વેશ | |previous = કવિતાનો નિરાળો વેશ | ||
|next = | |next = સંપાદકનો પરિચય | ||
}} | }} | ||
Revision as of 02:07, 6 April 2026
આ શ્રેણી વિશે
નર્મદ-દલપતરામથી (૧૮૫૦થી) શરૂ થયેલી અર્વાચીન ગુજરાતી કવિતાના પાંચેક મહત્ત્વના યુગો-પડાવોમાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ થાય એવી ગુજરાતી કવિતાની સમૃદ્ધિ રહી છે. એકત્ર ફાઉન્ડેશન દ્વારા કવિતાના વિવિધ તબક્કાઓની કવિતા ડિજિટલ માધ્યમ દ્વારા ભાવકોને સુલભ કરાવવાનું કાર્ય ત્રણ-ચાર રીતિમાં ચાલે છે.
આ પ્રકલ્પ અનુઆધુનિક (૧૯૮૦થી ૨૦૧૫) ગુજરાતી કવિતાના કેટલાક મહત્ત્વના કવિઓની પ્રતિનિધિરૂપ રચનાઓને આસ્વાદાત્મક સમીક્ષા લેખ સાથે, કવિ પ્રમાણે અલગ અલગ મૂકવાનો ઉપક્રમ છે.