અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 258: | Line 258: | ||
<br> | <br> | ||
{{BookContainerOpen}} | |||
{{BookItem | |||
| title = [[પન્ના નાયકની કવિતા]] | |||
| cover_image = File:Panna Naik Book Cover.jpg | |||
| editor = સંધ્યા ભટ્ટ | |||
}} | |||
{{BookContainerClose}} | |||
<br> | |||
<center>◼ | |||
<br> | |||
[[Category:મણિલાલ હ. પટેલ]] | [[Category:મણિલાલ હ. પટેલ]] | ||
[[Category:કવિતા]] | [[Category:કવિતા]] | ||
Revision as of 02:50, 6 April 2026
શ્રેણી સંપાદન: મણિલાલ હ. પટેલ
નર્મદ-દલપતરામથી (૧૮૫૦થી) શરૂ થયેલી અર્વાચીન ગુજરાતી કવિતાના પાંચેક મહત્ત્વના યુગો-પડાવોમાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ થાય એવી ગુજરાતી કવિતાની સમૃદ્ધિ રહી છે. એકત્ર ફાઉન્ડેશન દ્વારા કવિતાના વિવિધ તબક્કાઓની કવિતા ડિજિટલ માધ્યમ દ્વારા ભાવકોને સુલભ કરાવવાનું કાર્ય ત્રણ-ચાર રીતિમાં ચાલે છે. આ પ્રકલ્પ અનુઆધુનિક (૧૯૮૦થી ૨૦૧૫) ગુજરાતી કવિતાના કેટલાક મહત્ત્વના કવિઓની પ્રતિનિધિરૂપ રચનાઓને આસ્વાદાત્મક સમીક્ષા લેખ સાથે, કવિ પ્રમાણે અલગ અલગ મૂકવાનો ઉપક્રમ છે. પ્રથમ તબક્કામાં અહીં ૧૨ કવિઓને સમાવ્યા છે. જે તે સંપાદકશ્રીએ કવિતા અને કવિકર્મ વિશે નોંધ કરી છે – એટલે શ્રેણીના સંપાદક તરીકે મારે પુનરાવર્તન કરવાની મને જરૂર લાગી નથી. જે તે કવિમિત્રો અને સંપાદકોનો આભાર માનું છું. હાલ અહીં ઉપલબ્ધ કવિઓ અને સંપાદકો આ પ્રમાણે છે :
| કવિ | સંપાદક |
| ૧. હરીશ મીનાશ્રુ | અજયસિંહ ચૌહાણ |
| ૨. નીતિન મહેતા | કમલ વોરા |
| ૩. જયદેવ શુક્લ | રાજેશ પંડ્યા |
| ૪. વિનોદ જોશી | ઉત્પલ પટેલ |
| ૫. કમલ વોરા | સેજલ શાહ |
| ૬. યજ્ઞેશ દવે | સંજુ વાળા |
| ૭. મણિલાલ હ. પટેલ | હસિત મહેતા |
| ૮. મનોહર ત્રિવેદી | વિપુલ પુરોહિત |
| ૯. દલપત પઢિયાર | રાજેશ મકવાણા |
| ૧૦. સંજુ વાળા | મિલિન્દ ગઢવી |
| ૧૧. યોગેશ જોષી | ઊર્મિલા ઠાકર |
| ૧૨. મનીષા જોષી | પન્ના ત્રિવેદી |
| ૧૩. રાજેશ પંડ્યા | મણિલાલ હ. પટેલ |
| ૧૪. રામચન્દ્ર પટેલ | પ્રાગજીભાઈ ભામ્ભી |
| ૧૫. પન્ના નાયક | સંધ્યા ભટ્ટ |
| ૧૬. બાબુ સુથાર | મનીષા દવે |
| ૧૭. રમણીક અગ્રાવત | યોગેશ વૈદ્ય |
| ૧૮. રમણીક સોમેશ્વર | ધીરેન્દ્ર મહેતા |
| ૧૯. રાજેન્દ્ર પટેલ | દક્ષા ભાવસાર |
| ૨૦. ભરત વિંઝુડા | કેસર મકવાણા |
| ૨૧. ધીરેન્દ્ર મહેતા | રમણીક સોમેશ્વર |
| ૨૨.નયન હ. દેસાઈ | ધ્વનિલ પારેખ |
– મણિલાલ હ. પટેલ