35,399
edits
(+1) |
No edit summary |
||
| Line 11: | Line 11: | ||
સારથિ – પરિતપન મોટું હૃદયમાં. | સારથિ – પરિતપન મોટું હૃદયમાં. | ||
ભરત— કહ્યું શું વૈદ્યોએ? | ભરત— કહ્યું શું વૈદ્યોએ? | ||
સારથિ | સારથિ – પરિચરણ વૈદ્યો ન સમજે. | ||
ભરત – જમે શું? ક્યાં સૂએ? | ભરત – જમે શું? ક્યાં સૂએ? | ||
સારથિ | સારથિ – અશન ન કરે, ભોં-પથર છે. | ||
ભરત | ભરત – ન આશા? | ||
સારથિ | સારથિ – દૈવાશા. | ||
ભરત | ભરત – હૃદય ધડકે. હાંક રથ તું. ૧ | ||
સૂત – જેવી આયુષ્માનની આજ્ઞા. | સૂત – જેવી આયુષ્માનની આજ્ઞા. | ||
[રથ હાંકે છે.] | [રથ હાંકે છે.] | ||
| Line 47: | Line 47: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
યોદ્ધો – [પ્રવેશ કરી] જય થાઓ કુમારનો. | યોદ્ધો – [પ્રવેશ કરી] જય થાઓ કુમારનો. | ||
ભરત | ભરત – મહાશય, શત્રુઘ્ન આવી પહોંચ્યો કે? | ||
યોદ્ધો – જી, શત્રુઘ્નકુમાર આવી પહોંચ્યા છે. પણ ઉપાધ્યાયજી આપને કહે ... | યોદ્ધો – જી, શત્રુઘ્નકુમાર આવી પહોંચ્યા છે. પણ ઉપાધ્યાયજી આપને કહે ... | ||
ભરત – હં, શું શું? | ભરત – હં, શું શું? | ||
યોદ્ધો – કૃત્તિકા નક્ષત્ર હવે માત્ર એક ઘડી જ રહ્યું છે. એ પછી રોહિણી નક્ષત્ર બેસતાં જ કુમારશ્રીએ અયોધ્યામાં પ્રવેશ કરવાનું મુહૂર્ત છે. | યોદ્ધો – કૃત્તિકા નક્ષત્ર હવે માત્ર એક ઘડી જ રહ્યું છે. એ પછી રોહિણી નક્ષત્ર બેસતાં જ કુમારશ્રીએ અયોધ્યામાં પ્રવેશ કરવાનું મુહૂર્ત છે. | ||
ભરત | ભરત – ઠીક વારુ; મેં પૂર્વે ગુરુની આજ્ઞા ઉથાપી નથી જ. જા ત્યારે. | ||
યોદ્ધો – જેવી કુમારની આજ્ઞા. | યોદ્ધો – જેવી કુમારની આજ્ઞા. | ||
[જાય છે.] | [જાય છે.] | ||
| Line 96: | Line 96: | ||
ભરત – મહારાજના દાદા. હં, પછી? | ભરત – મહારાજના દાદા. હં, પછી? | ||
પૂજારી — શ્રીમાન અજ. | પૂજારી — શ્રીમાન અજ. | ||
ભરત | ભરત – પિતાજીના પિતા. હં. શું, શું? | ||
પૂજારી – આ દિલીપ, આ રઘુ, આ અજ. | પૂજારી – આ દિલીપ, આ રઘુ, આ અજ. | ||
ભરત — તમને કાંઈક પૂછવા માગું છું. જીવતાની પણ પ્રતિમાઓ ખોડવામાં આવે ખરી? | ભરત — તમને કાંઈક પૂછવા માગું છું. જીવતાની પણ પ્રતિમાઓ ખોડવામાં આવે ખરી? | ||
પૂજારી – જી, નહિ. એ તો ગત થયેલાઓની જ. | પૂજારી – જી, નહિ. એ તો ગત થયેલાઓની જ. | ||
ભરત | ભરત – ત્યારે તો હું જવા અનુજ્ઞા લઉં છું. | ||
પૂજારી — જરા ઊભા રહો. | પૂજારી — જરા ઊભા રહો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 132: | Line 132: | ||
ભાઈ, વિસ્તારથી સંભળાવો તો મારા મનને સ્થિરતા મળે. તો બધું પૂરેપૂરું કહી દો. | ભાઈ, વિસ્તારથી સંભળાવો તો મારા મનને સ્થિરતા મળે. તો બધું પૂરેપૂરું કહી દો. | ||
પૂજારી — સાંભળો : મહારાજા દશરથ શ્રીમાન રામચંદ્રનો રાજ્યાભિષેક કરતા હતા ત્યારે તમારી માતા કૈકેયીએ કહ્યું કહેવાય છે. | પૂજારી — સાંભળો : મહારાજા દશરથ શ્રીમાન રામચંદ્રનો રાજ્યાભિષેક કરતા હતા ત્યારે તમારી માતા કૈકેયીએ કહ્યું કહેવાય છે. | ||
ભરત | ભરત – જરા ઊભા રહો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|5em}}[સુવદના] | {{Block center|<poem>{{gap|5em}}[સુવદના] | ||
| Line 152: | Line 152: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|5em}}[વંશસ્થ] | {{Block center|<poem>{{gap|5em}}[વંશસ્થ] | ||
નિવાસ તે આ પ્રતિમા-ભૂપાળનો, મહેલ ઊભે નહિ જેહ | નિવાસ તે આ પ્રતિમા-ભૂપાળનો, મહેલ ઊભે નહિ જેહ – સામ્યમાં. | ||
ન રોકવાનું, નહિ યંત્રણા જરી, વિના પ્રણામે પથિકો વસે અહીં. ૧૩</poem>}} | ન રોકવાનું, નહિ યંત્રણા જરી, વિના પ્રણામે પથિકો વસે અહીં. ૧૩</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 163: | Line 163: | ||
[બહાર જાય છે.] | [બહાર જાય છે.] | ||
રાણીઓ – [ઉતાવળે આવી] અરે બેટા ભરત! | રાણીઓ – [ઉતાવળે આવી] અરે બેટા ભરત! | ||
ભરત | ભરત – [કાંઈક શાંત બની] અરે આર્ય! | ||
સુમંત્ર | સુમંત્ર – જય થાઓ મહા . . . [એમ અર્ધું કહી ખિન્ન થયો થકો] અરે આ તો સ્વરનું સામ્ય છે : ‘જાણે કે પ્રતિમામાં રહેલા મહારાજ દશરથ બોલે છે!' | ||
ભરત | ભરત – માતાઓની શી દશા? | ||
રાણીઓ – બેટા, આ અમારી દશા. [આઘું ઓઢેલું દૂર કરે છે.] | રાણીઓ – બેટા, આ અમારી દશા. [આઘું ઓઢેલું દૂર કરે છે.] | ||
સુમંત્ર – માતાઓ, ઉત્કંઠાને જરા હાથમાં રાખો. | સુમંત્ર – માતાઓ, ઉત્કંઠાને જરા હાથમાં રાખો. | ||
ભરત | ભરત – [સુમંત્રને જોઈ] આવે સમયે પણ તમારી ઉપસ્થિતિ એમ સૂચવે છે : બાપુ, તમે સુમંત્ર તો નહિ ને? | ||
સુમંત્ર – કુમાર, બીજું શું? હું સુમંત્ર જ. | સુમંત્ર – કુમાર, બીજું શું? હું સુમંત્ર જ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 175: | Line 175: | ||
અરે વડું આયુષ તો મને છે. ‘કૃતઘ્ન હું' એમ જનો હસે છે. ૧૫</poem>}} | અરે વડું આયુષ તો મને છે. ‘કૃતઘ્ન હું' એમ જનો હસે છે. ૧૫</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભરત | ભરત – અરે વડીલ! [ઊઠીને] વડીલ! કયા ક્રમે મારે મારી માતાઓને વંદન કરવું તે પૂછવા માગું છું. | ||
સુમંત્ર — બરોબર. આ ત્યારે રામચંદ્રની માતા રાણી કૌશલ્યા. | સુમંત્ર — બરોબર. આ ત્યારે રામચંદ્રની માતા રાણી કૌશલ્યા. | ||
ભરત | ભરત – નિરપરાધી હું, માતા, વંદન કરું છું. | ||
કૌશલ્યા | કૌશલ્યા – બેટા, સંતાપ છોડી દે. | ||
ભરત – [સ્વગત] આ શબ્દોએ જાણે મને ઠપકો ન આપ્યો હોય! [પ્રકટ] બા, મારા ઉપર કૃપા થઈ. હં, પછી? | ભરત – [સ્વગત] આ શબ્દોએ જાણે મને ઠપકો ન આપ્યો હોય! [પ્રકટ] બા, મારા ઉપર કૃપા થઈ. હં, પછી? | ||
સુમંત્ર – આ, ત્યારે, લક્ષ્મણની માતા સુમિત્રા. | સુમંત્ર – આ, ત્યારે, લક્ષ્મણની માતા સુમિત્રા. | ||
ભરત – લક્ષ્મણના વિરહવાળો હું વંદન કરું છું, માતા. | ભરત – લક્ષ્મણના વિરહવાળો હું વંદન કરું છું, માતા. | ||
સુમિત્રા – બેટા, યશોભાગી થા. | સુમિત્રા – બેટા, યશોભાગી થા. | ||
ભરત | ભરત – માતા, એ માટે પ્રયત્ન કરીશ. મારા ઉપર કૃપા થઈ હં, પછી? | ||
સુમંત્ર | સુમંત્ર – આ તારી જનેતા. | ||
ભરત – [ક્રોધ સહિત ઊઠી] હત પાપિણી! | ભરત – [ક્રોધ સહિત ઊઠી] હત પાપિણી! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 191: | Line 191: | ||
ગંગા ને યમુના વચ્ચે કુ-નદી શી પ્રવેશતી. ૧૬</poem>}} | ગંગા ને યમુના વચ્ચે કુ-નદી શી પ્રવેશતી. ૧૬</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૈકેયી | કૈકેયી – શું કર્યું છે, બેટા, મેં? | ||
ભરત – શું કર્યું છે, એમ તું પૂછે છે કે? | ભરત – શું કર્યું છે, એમ તું પૂછે છે કે? | ||
કૌશલ્યા | કૌશલ્યા – સમગ્ર સદાચાર જાણતો હોવા છતાં, તારી માતાને કેમ વંદન નથી કરતો, બેટા? | ||
ભરત | ભરત – 'માતાને!' મા, તમે જ મારાં માતા છો. માતા, વંદન કરું છું. | ||
કૌશલ્યા – નહિ નહિ. તારી જનેતા આ છે. | કૌશલ્યા – નહિ નહિ. તારી જનેતા આ છે. | ||
ભરત — હતી પહેલાં. અત્યારે નહિ. જુઓ તમે — | ભરત — હતી પહેલાં. અત્યારે નહિ. જુઓ તમે — | ||
| Line 241: | Line 241: | ||
તેમ રાજા વિનાની આ પ્રજાયે નષ્ટ થાય છે. ૨૨</poem>}} | તેમ રાજા વિનાની આ પ્રજાયે નષ્ટ થાય છે. ૨૨</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભરત | ભરત – ચાલો પ્રજા મારી પાછળ. | ||
સુમંત્ર—અભિષેકનો ત્યાગ કરી આપ ક્યાં ચાલ્યા? | સુમંત્ર—અભિષેકનો ત્યાગ કરી આપ ક્યાં ચાલ્યા? | ||
ભરત – હં, અભિષેક! કરો એ કૈકેયીનો. | ભરત – હં, અભિષેક! કરો એ કૈકેયીનો. | ||
| Line 249: | Line 249: | ||
{{Block center|<poem>{{Gap|5em}}[અનુષ્ટુપ] | {{Block center|<poem>{{Gap|5em}}[અનુષ્ટુપ] | ||
લક્ષ્મણપ્રિય જ્યાં વસે રામ, ચાલ્યા અમો તહીં. | લક્ષ્મણપ્રિય જ્યાં વસે રામ, ચાલ્યા અમો તહીં. | ||
તે વિના ન અયોધ્યા આ. અયોધ્યા | તે વિના ન અયોધ્યા આ. અયોધ્યા – રામ જ્યાં વસે. ૨૩</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[બધાં જાય છે.] | [બધાં જાય છે.] | ||