સાહિત્ય પલ્લવ – ભાગ ૨/પ્રતિમા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<poem>[શિખરિણી]
{{center|<poem>[શિખરિણી]
પિતાને શી પીડા?</poem>}}
પિતાને શી પીડા?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સારથિ – પરિતપન મોટું હૃદયમાં.
સારથિ – પરિતપન મોટું હૃદયમાં.
Line 21: Line 21:
ભરત – [રથની ગતિ નિહાળી] આ તે રથવેગ! આ પેલાં—
ભરત – [રથની ગતિ નિહાળી] આ તે રથવેગ! આ પેલાં—
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>{{gap|4em}}[શિખરિણી]
{{Block center|'''<poem>{{gap|6em}}[શિખરિણી]
દ્રુમો દોડે જાણે, ઝટ રથ જતાં ના સ્થળ જડે.
દ્રુમો દોડે જાણે, ઝટ રથ જતાં ના સ્થળ જડે.
ધસે ભૂ આરામાં, જળવમળવાળી જ્યમ નદી.
ધસે ભૂ આરામાં, જળવમળવાળી જ્યમ નદી.
ન દીસે આરા, શું અતિ ગતિ થયે, પૈ સ્થિર રહ્યું?
ન દીસે આરા, શું અતિ ગતિ થયે, પૈ સ્થિર રહ્યું?
ઉડાડી અશ્વોએ રજ ન વળતી, આગળ ધસે! ૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉડાડી અશ્વોએ રજ ન વળતી, આગળ ધસે! ૨</poem>'''}}
સારથિ – કુમાર, વૃક્ષોની આસપાસ ઠંડક હોવાને કારણે અયોધ્યા નિકટમાં જ હોય એમ લાગે છે.
સારથિ – કુમાર, વૃક્ષોની આસપાસ ઠંડક હોવાને કારણે અયોધ્યા નિકટમાં જ હોય એમ લાગે છે.
ભરત – અહો, સ્વજનોને મળવા ઉત્સુક થયેલું મારું મન કેટલું ઉતાવળું થઈ રહ્યું છે! અત્યારે તો —
ભરત – અહો, સ્વજનોને મળવા ઉત્સુક થયેલું મારું મન કેટલું ઉતાવળું થઈ રહ્યું છે! અત્યારે તો —
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|3em}}[દંડક]
{{Block center|'''<poem>{{gap|4em}}[દંડક]
શિર પિતૃચરણે ન જાણે લળ્યું,  
શિર પિતૃચરણે ન જાણે લળ્યું,  
ભૂપ ઊભો કરે સ્નેહથી ત્યાં મને;
ભૂપ ઊભો કરે સ્નેહથી ત્યાં મને;
Line 38: Line 38:
કિંકરો : ‘છો ફલાણા સમા ને બલી.'
કિંકરો : ‘છો ફલાણા સમા ને બલી.'
મુજ પલટ થયેલ ભાષા અને
મુજ પલટ થયેલ ભાષા અને
વેશમાં, લક્ષ્મણ ત્યાં કરે ઠેકડી! ૩</poem>}}
વેશમાં, લક્ષ્મણ ત્યાં કરે ઠેકડી! ૩</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સૂત — [સ્વગત] કેવી દયાજનક વાત છે કે, મહારાજાના મૃત્યુની વાત જાણ્યા વિના જ ધૂળમાં મહેલ બાંધતા ભરતકુમાર અયોધ્યામાં પ્રવેશ કરશે! બધુંય જાણતાં છતાં હું એ કાંઈ કહી શકતો નથી; શાથી જે -

{{Block center|<poem>{{gap|6em}}[અનુષ્ટુપ]
{{Block center|'''<poem>{{gap|6em}}[અનુષ્ટુપ]
પ્રાણત્યાગ પિતાજીનો, માનો ઐશ્વર્યલોભ ને
પ્રાણત્યાગ પિતાજીનો, માનો ઐશ્વર્યલોભ ને
જ્યેષ્ઠ ભ્રાતા વને ચાલ્યા; એ ત્રણે ફૂડ કોણ કહે? ૪</poem>}}
જ્યેષ્ઠ ભ્રાતા વને ચાલ્યા; એ ત્રણે ફૂડ કોણ કહે? ૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
યોદ્ધો – [પ્રવેશ કરી] જય થાઓ કુમારનો.
યોદ્ધો – [પ્રવેશ કરી] જય થાઓ કુમારનો.
Line 59: Line 59:
ભરત – [કાંઈક ચાલી, જોઈ] બરોબર મુકાયેલાં પુષ્પ અને અક્ષતથી સ્પષ્ટ થતાં નૈવેદ્યો જણાય છે. ભીંતોમાં ચંદનના થાપા લગાવેલા છે. બારણાંઓ પણ મૂકેલી પુષ્પમાલાઓની શોભાવાળાં છે, અને રેતી પાથરવામાં આવેલી છે. શું આજે કાંઈ વિશેષ પર્વ છે કે નિત્યનું આ કર્મ છે? આ તે કયા દેવનું સ્થાન હશે? નથી દેખાતું અહીં કાંઈ શસ્ત્ર કે ધ્વજ જેવું બાહ્ય ચિહ્ન. ઠીક છે : અંદર જઈ જાણી લઈશ. [પ્રવેશ કરી, જોઈ] વાહ, શિલાઓ ઉપર આ તે કેવું મધુર શિલ્પ! વાહ, આકૃતિઓની શી ભાવવ્યક્તિ! દેવોને ઉદ્દેશી થયેલી છતાં આ પ્રતિમાઓ મનુષ્યની ન હોય તેવી પતીજ પડે છે! આ તે શું કોઈ ચાર દેવતાનો ચોરો છે? હશે, ગમે તે હો, મારા મનમાં તો આનંદ છે :

{{Block center|<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
{{Block center|'''<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
ઠીક છે, દેવ આ કોઈ માટે શિર નમાવવું;  
ઠીક છે, દેવ આ કોઈ માટે શિર નમાવવું;  
મંત્ર કાંઈ ન બોલીને વંદું, એ શૂદ્ર-વંદવું. ૫</poem>}}
મંત્ર કાંઈ ન બોલીને વંદું, એ શૂદ્ર-વંદવું. ૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પૂજારી – [પ્રવેશ કરી] નિત્યપૂજા કરી ભોજન કરવા બેઠો હતા ત્યાં વળી આ પ્રતિમાઓની આકૃતિથી નહિ જેવા ફેરવાળો આ કોણ માનવ આ પ્રતિમાગૃહમાં આવી લાગ્યો છે! ઠીક છે. અંદર જઈ જાણી લઉં.
પૂજારી – [પ્રવેશ કરી] નિત્યપૂજા કરી ભોજન કરવા બેઠો હતા ત્યાં વળી આ પ્રતિમાઓની આકૃતિથી નહિ જેવા ફેરવાળો આ કોણ માનવ આ પ્રતિમાગૃહમાં આવી લાગ્યો છે! ઠીક છે. અંદર જઈ જાણી લઉં.
Line 69: Line 69:
ભરત – કેમ, વારુ, રોકો છો?
ભરત – કેમ, વારુ, રોકો છો?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
{{Block center|'''<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
મારામાં દોષ શું કાંઈ? કે છે વિધિ વિશેષ કો?
મારામાં દોષ શું કાંઈ? કે છે વિધિ વિશેષ કો?
કાં રોક્યો? તમને શું છે શ્રેષ્ઠતા ધર્મકાર્યમાં?</poem>}}
કાં રોક્યો? તમને શું છે શ્રેષ્ઠતા ધર્મકાર્યમાં?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પૂજારી — નહિ, એ કારણોએ હું આપને રોકતો નથી. એ તો દેવ માની આપ નમસ્કાર કરો ને આપ બ્રાહ્મણ હો તો? માટે રોકું છું. આ શ્રીમાન ક્ષત્રિયો છે.
પૂજારી — નહિ, એ કારણોએ હું આપને રોકતો નથી. એ તો દેવ માની આપ નમસ્કાર કરો ને આપ બ્રાહ્મણ હો તો? માટે રોકું છું. આ શ્રીમાન ક્ષત્રિયો છે.
Line 78: Line 78:
ભરત — [હર્ષ સહિત] ઇક્ષ્વાકુવંશ્યો! એમ કે? આ તે અયોધ્યાના સ્વામીઓ!
ભરત — [હર્ષ સહિત] ઇક્ષ્વાકુવંશ્યો! એમ કે? આ તે અયોધ્યાના સ્વામીઓ!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|4em}}[સુવદના]
{{Block center|'''<poem>{{gap|6em}}[સુવદના]
આ તે જે દેવતાને અસુર-પુર-વધે જાતા મદદમાં.
આ તે જે દેવતાને અસુર-પુર-વધે જાતા મદદમાં.
આ તે જાતા સુકૃત્યે પુર-વિષય લઈ જે ઇંદ્રપુરમાં.
આ તે જાતા સુકૃત્યે પુર-વિષય લઈ જે ઇંદ્રપુરમાં.
આ તે જેવી હતી આ અખિલ વસુંધરા જીતી ભુજબળે.
આ તે જેવી હતી આ અખિલ વસુંધરા જીતી ભુજબળે.
આ તે છે, મૃત્યુ જેને બહુ સમય સુધી સ્વાધીન જ હતું. ૭</poem>}}
આ તે છે, મૃત્યુ જેને બહુ સમય સુધી સ્વાધીન જ હતું. ૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહો, અચાનક જ આ મોટું ફળ મને તો મળી ગયું. [પ્રથમ પ્રતિમાને ચીંધી] ઠીક, વારુ, કહો જોઈએ, આ શ્રીમાન કોણ છે?
અહો, અચાનક જ આ મોટું ફળ મને તો મળી ગયું. [પ્રથમ પ્રતિમાને ચીંધી] ઠીક, વારુ, કહો જોઈએ, આ શ્રીમાન કોણ છે?
Line 103: Line 103:
પૂજારી — જરા ઊભા રહો.
પૂજારી — જરા ઊભા રહો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
{{Block center|'''<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
આપ્યાં દશરથે સ્ત્રીને પ્રાણ ને રાજ્ય દેચમાં,
આપ્યાં દશરથે સ્ત્રીને પ્રાણ ને રાજ્ય દેચમાં,
તેની આ પ્રતિમા, શાને તે વિષે પૂછતા નથી? ૮</poem>}}
તેની આ પ્રતિમા, શાને તે વિષે પૂછતા નથી? ૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભરત – અરે પિતાજી! (મૂર્છા ખાઈ પડી જાય છે. ફરી શુદ્ધિમાં આવી )
ભરત – અરે પિતાજી! (મૂર્છા ખાઈ પડી જાય છે. ફરી શુદ્ધિમાં આવી )
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|4em}}[માલિની]
{{Block center|'''<poem>{{gap|4em}}[માલિની]
હૃદય. બન સકામી; જે વિષે વ્હેમ તેં તે
હૃદય. બન સકામી; જે વિષે વ્હેમ તેં તે
જનક-મરણ સુણ્યું. ધાર તું ધૈર્ય આવે.
જનક-મરણ સુણ્યું. ધાર તું ધૈર્ય આવે.
કુવચન મુજને આ 'દેચ’ સંબંધી સ્પર્શે
કુવચન મુજને આ 'દેચ’ સંબંધી સ્પર્શે
ત્યમ ખબર ખરી આ, દેહ તો શુદ્ધિ માગે. ૯</poem>}}  
ત્યમ ખબર ખરી આ, દેહ તો શુદ્ધિ માગે. ૯</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આર્ય!
આર્ય!
Line 126: Line 126:
ભરત – [શાંતિ મેળવી]
ભરત – [શાંતિ મેળવી]
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
{{Block center|'''<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
પિતા ને બંધુએ છોડી આયોધ્યા અટવી બની.
પિતા ને બંધુએ છોડી આયોધ્યા અટવી બની.
તરસ્યો તે ભણી દોડું, જેમ સૂકી નદી ભણી. ૧૦</poem>}}
તરસ્યો તે ભણી દોડું, જેમ સૂકી નદી ભણી. ૧૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભાઈ, વિસ્તારથી સંભળાવો તો મારા મનને સ્થિરતા મળે. તો બધું પૂરેપૂરું કહી દો.
ભાઈ, વિસ્તારથી સંભળાવો તો મારા મનને સ્થિરતા મળે. તો બધું પૂરેપૂરું કહી દો.
Line 134: Line 134:
ભરત  – જરા ઊભા રહો.
ભરત  – જરા ઊભા રહો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|5em}}[સુવદના]
{{Block center|'''<poem>{{gap|7em}}[સુવદના]
સંભારી દેચ, માગ્યું : 'મુજ સુત નૃપ હો,’ ને ધૈર્ય ધરતાં
સંભારી દેચ, માગ્યું : 'મુજ સુત નૃપ હો,’ ને ધૈર્ય ધરતાં
ભ્રાતાને જોઈ બોલી : 'સુત વન ગમ જા.' ત્યારે સ્વસુત જે,  
ભ્રાતાને જોઈ બોલી : 'સુત વન ગમ જા.' ત્યારે સ્વસુત જે,  
દેખી પ્હેરેલ ચીરો અસદૃશ મરવું ત્યાં તો જનકનું.
દેખી પ્હેરેલ ચીરો અસદૃશ મરવું ત્યાં તો જનકનું.
આપે ધિક્કાર ભારે સકલ જન મને. બૂરું બહુ થયું. ૧૧</poem>}}
આપે ધિક્કાર ભારે સકલ જન મને. બૂરું બહુ થયું. ૧૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[મૂર્છા પામે છે.]
[મૂર્છા પામે છે.]
Line 144: Line 144:
પૂજારી – [જોઈને] અરે!
પૂજારી – [જોઈને] અરે!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
{{Block center|'''<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
મૂર્છાયો પુત્ર ત્યાં આવી રાણીઓ આ ખરે સમે.
મૂર્છાયો પુત્ર ત્યાં આવી રાણીઓ આ ખરે સમે.
માતાનો હાથ સૂકોય સ્પર્શતાં આર્દ્ર એ બને. ૧૨</poem>}}
માતાનો હાથ સૂકોય સ્પર્શતાં આર્દ્ર એ બને. ૧૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[તેવે રાણીઓ અને સુમંત્ર પ્રશ કરે વેછે.]
[તેવે રાણીઓ અને સુમંત્ર પ્રશ કરે વેછે.]
સુમંત્ર – આ ગમ, આ ગમ બા.
સુમંત્ર – આ ગમ, આ ગમ બા.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|5em}}[વંશસ્થ]
{{Block center|'''<poem>{{gap|10em}}[વંશસ્થ]
નિવાસ તે આ પ્રતિમા-ભૂપાળનો, મહેલ ઊભે નહિ જેહ – સામ્યમાં.
નિવાસ તે આ પ્રતિમા-ભૂપાળનો, મહેલ ઊભે નહિ જેહ – સામ્યમાં.
ન રોકવાનું, નહિ યંત્રણા જરી, વિના પ્રણામે પથિકો વસે અહીં. ૧૩</poem>}}
ન રોકવાનું, નહિ યંત્રણા જરી, વિના પ્રણામે પથિકો વસે અહીં. ૧૩</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[પ્રવેશ કરી, જોઈ] માતાઓ, પ્રવેશ ન કરશો, ન કરશો.
[પ્રવેશ કરી, જોઈ] માતાઓ, પ્રવેશ ન કરશો, ન કરશો.
{{Poem2Close}}
{{Poem2Close}}
  {{Block center|<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
  {{Block center|'''<poem>{{gap|7em}}[અનુષ્ટુપ]
હોય ને આપણા રાજા યૌવને, તે સમો પડ્યો.
હોય ને આપણા રાજા યૌવને, તે સમો પડ્યો.
પૂજારી – ત્યજો અન્ય તણી શંકા. અહીં ભરત એ જ છે. ૧૪</poem>}}
પૂજારી – ત્યજો અન્ય તણી શંકા. અહીં ભરત એ જ છે. ૧૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[બહાર જાય છે.]
[બહાર જાય છે.]
Line 171: Line 171:
સુમંત્ર – કુમાર, બીજું શું? હું સુમંત્ર જ.
સુમંત્ર – કુમાર, બીજું શું? હું સુમંત્ર જ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|5em}}[ઉપજાતિ]
{{Block center|'''<poem>{{gap|8em}}[ઉપજાતિ]
સ્વર્ગે ગયા ભૂપ, રહ્યો બિચારો, વાંસે હું ઠાલો રથ હાંકનારો.
સ્વર્ગે ગયા ભૂપ, રહ્યો બિચારો, વાંસે હું ઠાલો રથ હાંકનારો.
અરે વડું આયુષ તો મને છે. ‘કૃતઘ્ન હું' એમ જનો હસે છે. ૧૫</poem>}}
અરે વડું આયુષ તો મને છે. ‘કૃતઘ્ન હું' એમ જનો હસે છે. ૧૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભરત – અરે વડીલ! [ઊઠીને] વડીલ! કયા ક્રમે મારે મારી માતાઓને વંદન કરવું તે પૂછવા માગું છું.
ભરત – અરે વડીલ! [ઊઠીને] વડીલ! કયા ક્રમે મારે મારી માતાઓને વંદન કરવું તે પૂછવા માગું છું.
Line 187: Line 187:
ભરત – [ક્રોધ સહિત ઊઠી] હત પાપિણી!
ભરત – [ક્રોધ સહિત ઊઠી] હત પાપિણી!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
{{Block center|'''<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
મારી આ બેઉ માતાની વચ્ચે તું શોભતી નથી.
મારી આ બેઉ માતાની વચ્ચે તું શોભતી નથી.
ગંગા ને યમુના વચ્ચે કુ-નદી શી પ્રવેશતી. ૧૬</poem>}}
ગંગા ને યમુના વચ્ચે કુ-નદી શી પ્રવેશતી. ૧૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કૈકેયી – શું કર્યું છે, બેટા, મેં?
કૈકેયી – શું કર્યું છે, બેટા, મેં?
Line 198: Line 198:
ભરત — હતી પહેલાં. અત્યારે નહિ. જુઓ તમે —
ભરત — હતી પહેલાં. અત્યારે નહિ. જુઓ તમે —
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|5em}}[માલિની]
{{Block center|'''<poem>{{gap|7em}}[માલિની]
છાંડી માયા, શીલમાં દોષ જોઈ લોકો પુત્રોને અપુત્રો કરે છે.
છાંડી માયા, શીલમાં દોષ જોઈ લોકો પુત્રોને અપુત્રો કરે છે.
સ્થાપું સંસારે અપૂર્વ પ્રથા હું : સ્વામીદ્રોહે મા અમાતા ગણું હું. ૧૭</poem>}}
સ્થાપું સંસારે અપૂર્વ પ્રથા હું : સ્વામીદ્રોહે મા અમાતા ગણું હું. ૧૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કૈકેયી – બેટા, મહારાજના વચનને સાચું કરવા મેં તેમ કહ્યું હતું.
કૈકેયી – બેટા, મહારાજના વચનને સાચું કરવા મેં તેમ કહ્યું હતું.
Line 207: Line 207:
ભરત –હં, તો મોટાભાઈ પણ તને શું થાય?
ભરત –હં, તો મોટાભાઈ પણ તને શું થાય?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
{{Block center|'''<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
ન પિતાનો સગો પુત્ર? ક્રમે ના અભિષેક શું?
ન પિતાનો સગો પુત્ર? ક્રમે ના અભિષેક શું?
બંધુઓ નહિ વહાલા શું? પ્રજાપ્રિય ન રામ શું? ૧૮</poem>}}
બંધુઓ નહિ વહાલા શું? પ્રજાપ્રિય ન રામ શું? ૧૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કૈકેયી — દેચના લોભમાં પડેલીને આ પ્રશ્નો પૂછવાના હોય કે, બેટા?
કૈકેયી — દેચના લોભમાં પડેલીને આ પ્રશ્નો પૂછવાના હોય કે, બેટા?
ભરત -
ભરત -
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
{{Block center|'''<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
‘રાજશ્રી-હીન ચીરોથી, પાળા ને સ્ત્રીસહાયને  
‘રાજશ્રી-હીન ચીરોથી, પાળા ને સ્ત્રીસહાયને  
આજ્ઞા આપી વને જાવા,' માગ્યું'તું એહ દેચમાં? ૧૯</poem>}}
આજ્ઞા આપી વને જાવા,' માગ્યું'તું એહ દેચમાં? ૧૯</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કૈકેયી — આ બધું સમય આવ્યે જણાવીશ, બેટા.
કૈકેયી — આ બધું સમય આવ્યે જણાવીશ, બેટા.
ભરત -
ભરત -
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>{{gap|4em}}[માલિની]
{{Block center|'''<poem>{{gap|4em}}[માલિની]
યદિ અપયશ-લોભી તો કહીને મને શું?
યદિ અપયશ-લોભી તો કહીને મને શું?
નૃપતિ-સુખ-તૃષા જો બાપ આપે ન તે શું?
નૃપતિ-સુખ-તૃષા જો બાપ આપે ન તે શું?
યદિ વચન તને જો ‘રાજમાતા' ગમે તો  
યદિ વચન તને જો ‘રાજમાતા' ગમે તો  
ભણ, ભણ, સુત તારે રામ ના થાય એ શું? ૨૦</poem>}}
ભણ, ભણ, સુત તારે રામ ના થાય એ શું? ૨૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તેં તો ઘાણ વાળ્યો છે!
તેં તો ઘાણ વાળ્યો છે!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|4em}}[શિખરિણી]
{{Block center|'''<poem>{{gap|5em}}[શિખરિણી]
થતાં રાજ્યે ઇચ્છા નવ નૃપતિ પ્રાણો પણ ગણ્યા.
થતાં રાજ્યે ઇચ્છા નવ નૃપતિ પ્રાણો પણ ગણ્યા.
વડા ભ્રાતાને જા વન, સુત, કહી દૂર જ કર્યો.
વડા ભ્રાતાને જા વન, સુત, કહી દૂર જ કર્યો.
સ્ત્રજ્યું શું ધાતાએ હૃદય વસમું વજ્ર કરતાં?
સ્ત્રજ્યું શું ધાતાએ હૃદય વસમું વજ્ર કરતાં?
ન ભેદાયું દેખી જનક-તનયા વલ્કલવતાં? ૨૧</poem>}}
ન ભેદાયું દેખી જનક-તનયા વલ્કલવતાં? ૨૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સુમંત્ર — કુમાર. અભિષેકની સામગ્રી લઈ પ્રજા સાથે આ વસિષ્ઠ અને વામદેવ આપની પાસે આવી વિજ્ઞપ્તિ કરે છે કે,
સુમંત્ર — કુમાર. અભિષેકની સામગ્રી લઈ પ્રજા સાથે આ વસિષ્ઠ અને વામદેવ આપની પાસે આવી વિજ્ઞપ્તિ કરે છે કે,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
{{Block center|'''<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
જેમ ગોપ વિના ગાયો ન પાળ્યે નષ્ટ થાય છે,
જેમ ગોપ વિના ગાયો ન પાળ્યે નષ્ટ થાય છે,
તેમ રાજા વિનાની આ પ્રજાયે નષ્ટ થાય છે. ૨૨</poem>}}
તેમ રાજા વિનાની આ પ્રજાયે નષ્ટ થાય છે. ૨૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભરત – ચાલો પ્રજા મારી પાછળ.
ભરત – ચાલો પ્રજા મારી પાછળ.
Line 247: Line 247:
ભરત -
ભરત -
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{Gap|5em}}[અનુષ્ટુપ]
{{Block center|'''<poem>{{Gap|6em}}[અનુષ્ટુપ]
લક્ષ્મણપ્રિય જ્યાં વસે રામ, ચાલ્યા અમો તહીં.  
લક્ષ્મણપ્રિય જ્યાં વસે રામ, ચાલ્યા અમો તહીં.  
તે વિના ન અયોધ્યા આ. અયોધ્યા – રામ જ્યાં વસે. ૨૩</poem>}}
તે વિના ન અયોધ્યા આ. અયોધ્યા – રામ જ્યાં વસે. ૨૩</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[બધાં જાય છે.]
[બધાં જાય છે.]