સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મૅંડોના: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪. મૅડોના|ઉમાશંકર જોષી}} | {{Heading|૪. મૅડોના|ઉમાશંકર જોષી}} | ||
[[File:Sahitya Pallav - 2 Image 3.jpg|center|350px]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઇટાલિયન ચિત્રકાર રફાએલની આ અમર કલાકૃતિ છે. પયગંબર ઈશુ ખ્રિસ્તનો જન્મપ્રસંગ અને શૈશવ નિરૂપવા અનેક કળાકારોએ પીંછી ચલાવી છે. રફાએલે પણ એ નિમિત્તે ઘણાં ચિત્રો આપ્યાં છે, તેમાંનું આ એક છે. જેમ જેમ આપણે એ ચિત્ર તરફ જોઈએ છીએ તેમ તેમ માતાના નિર્વ્યાજ અઢળક પ્રેમ અને બાળકની દિવ્યતાનાં દર્શન થાય છે. | ઇટાલિયન ચિત્રકાર રફાએલની આ અમર કલાકૃતિ છે. પયગંબર ઈશુ ખ્રિસ્તનો જન્મપ્રસંગ અને શૈશવ નિરૂપવા અનેક કળાકારોએ પીંછી ચલાવી છે. રફાએલે પણ એ નિમિત્તે ઘણાં ચિત્રો આપ્યાં છે, તેમાંનું આ એક છે. જેમ જેમ આપણે એ ચિત્ર તરફ જોઈએ છીએ તેમ તેમ માતાના નિર્વ્યાજ અઢળક પ્રેમ અને બાળકની દિવ્યતાનાં દર્શન થાય છે. | ||
Latest revision as of 02:02, 7 April 2026
૪. મૅડોના
ઉમાશંકર જોષી
ઇટાલિયન ચિત્રકાર રફાએલની આ અમર કલાકૃતિ છે. પયગંબર ઈશુ ખ્રિસ્તનો જન્મપ્રસંગ અને શૈશવ નિરૂપવા અનેક કળાકારોએ પીંછી ચલાવી છે. રફાએલે પણ એ નિમિત્તે ઘણાં ચિત્રો આપ્યાં છે, તેમાંનું આ એક છે. જેમ જેમ આપણે એ ચિત્ર તરફ જોઈએ છીએ તેમ તેમ માતાના નિર્વ્યાજ અઢળક પ્રેમ અને બાળકની દિવ્યતાનાં દર્શન થાય છે. રફાએલ દુનિયાના પ્રથમ પંક્તિના કલાકારોમાં પણ ઘણા આગળપડતા સ્થાનનો અધિકારી છે. તેણે અનેક અમર કળાકૃતિઓ સરજી સાડત્રીસ વરસની ઉંમરે તો આ દુનિયાની વિદાય લઈ લીધી હતી. તેનો આયુષ્યકાળ ઈ.સ. ૧૪૮૭ થી ૧૫૨૦.