સાહિત્ય પલ્લવ – ભાગ ૩/લક્ષ્મી-ગૌરી સંવાદ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 11: Line 11:
{{gap}}તારા સત્તાવીસ ઈશ, બ્રાહ્મણ પતિ કહાવે.  
{{gap}}તારા સત્તાવીસ ઈશ, બ્રાહ્મણ પતિ કહાવે.  
{{gap}}શુભ સુંદર જે ચાલ, ઓપમા મુખ બોલાયે.  
{{gap}}શુભ સુંદર જે ચાલ, ઓપમા મુખ બોલાયે.  
{{gap}}નિશાનાથ કુસુમેશ તાપ સઘળા ઓલાયે. ૧૦
{{gap}}નિશાનાથ કુસુમેશ તાપ સઘળા ઓલાયે.
{{gap}}સોળ કળા ટાઢો સદા અમૃત ઔષધ પાળવા.  
{{gap}}સોળ કળા ટાઢો સદા અમૃત ઔષધ પાળવા.  
{{gap}}નીલકંઠ રાખે ગુણ ભણી હલાહલ વિષ ટાળવા.
{{gap}}નીલકંઠ રાખે ગુણ ભણી હલાહલ વિષ ટાળવા.
{{gap|6em}}*
{{gap|6em}}*
લક્ષ્મી : પાડા જેવડું પેટ ચઢી ઉંદરડે બેસે;  
'''લક્ષ્મી :''' પાડા જેવડું પેટ ચઢી ઉંદરડે બેસે;  
{{gap}}હાથ કુહાડી ધરે, દાંત મુખ એક જ દીસે.  
{{gap}}હાથ કુહાડી ધરે, દાંત મુખ એક જ દીસે.  
{{gap}}લબલબ હાલે હોઠ, સૂપડા સરખા કાન જ. ૧૫
{{gap}}લબલબ હાલે હોઠ, સૂપડા સરખા કાન જ.
{{gap}}ચાર હાથ ને સૂંઢ રૂંઢ, કાદવનો વાન જ.  
{{gap}}ચાર હાથ ને સૂંઢ રૂંઢ, કાદવનો વાન જ.  
{{gap}}રૂડા પગ પાડી નવ શક્યો, વેઠ ધર્યો રાવણ સહી.  
{{gap}}રૂડા પગ પાડી નવ શક્યો, વેઠ ધર્યો રાવણ સહી.  
{{gap}}સઘળું કુટુંબ સરખું મળ્યું, લજાવે ગણપતિ કહી.
{{gap}}સઘળું કુટુંબ સરખું મળ્યું, લજાવે ગણપતિ કહી.
'''ગૌરી :''' સેવંત્રાં સિંદૂર ભોગ જેહને વિધવિધ આવે,  
'''ગૌરી :''' સેવંત્રાં સિંદૂર ભોગ જેહને વિધવિધ આવે,  
{{gap}}ગળ્યાં ચોપડ્યાં સહાં ઘણા વળી લાડુ ભાવે. ૨૦
{{gap}}ગળ્યાં ચોપડ્યાં સહાં ઘણા વળી લાડુ ભાવે.
{{gap}}શુદ્ધિ બુદ્ધિનો સ્વામી, લક્ષ જે લાભ જ દીએ,  
{{gap}}શુદ્ધિ બુદ્ધિનો સ્વામી, લક્ષ જે લાભ જ દીએ,  
{{gap}}ગ્રામાંતરે શુભ કામ નામ પહેલું તે લીએ.  
{{gap}}ગ્રામાંતરે શુભ કામ નામ પહેલું તે લીએ.  
{{gap}}નંદી ને ભૃંગી આદિ ગણ વિઘ્નહરણ ગણનાથ એ,  
{{gap}}નંદી ને ભૃંગી આદિ ગણ વિઘ્નહરણ ગણનાથ એ,  
{{gap}}ભાંગ્યા રથ બહુ દેવના જો નવ તેડ્યો પુરુષ તે.
{{gap}}ભાંગ્યા રથ બહુ દેવના જો નવ તેડ્યો પુરુષ તે.
* * *
{{center|<nowiki>* * * </nowiki>}}'''કવિવચન :''' લક્ષ્મી ગુણ નહિ પાર સાર સંસારે તેવી.
'''કવિવચન :''' લક્ષ્મી ગુણ નહિ પાર સાર સંસારે તેવી. ૨૫
{{gap}}પાર્વતી મહાસતી એહ પણ મોટી દેવી.  
{{gap}}પાર્વતી મહાસતી એહ પણ મોટી દેવી.  
{{gap}}હસતાં ભાંજે હાડ, વાદ એ ન હોય રૂડો.  
{{gap}}હસતાં ભાંજે હાડ, વાદ એ ન હોય રૂડો.  
{{gap}}હરિહર બ્રહ્મા મળી વારિયો ઝઘડો કૂડો.
{{gap}}હરિહર બ્રહ્મા મળી વારિયો ઝઘડો કૂડો.
{{gap}}નિંદા-મિષ મેં સ્તુતિ કરી, રખે માત દુહવણ ધરો.  
{{gap}}નિંદા-મિષ મેં સ્તુતિ કરી, રખે માત દુહવણ ધરો.  
{{gap}}શાસ્ત્રનો મારગ સાંભળી કવિતા કારણ ખપ કર્યો. ૩૦
{{gap}}શાસ્ત્રનો મારગ સાંભળી કવિતા કારણ ખપ કર્યો.
{{gap}}શ્રોતાના બે ભેદ ચાલણી સૂપડ ક્હાવે.  
{{gap}}શ્રોતાના બે ભેદ ચાલણી સૂપડ ક્હાવે.  
{{gap}}કણને નાખે બહાર, ફોતરાં મધ્ય રહાવે.  
{{gap}}કણને નાખે બહાર, ફોતરાં મધ્ય રહાવે.  
{{gap}}સારો કણ રાખંત, રજ સહુ બહાર જ જાયે,  
{{gap}}સારો કણ રાખંત, રજ સહુ બહાર જ જાયે,  
{{gap}}ચાલણી હોય સછિદ્ર; સૂપડે છિદ્ર ન હોયે.
{{gap}}ચાલણી હોય સછિદ્ર; સૂપડે છિદ્ર ન હોયે.
{{gap}}ગુણ ગ્રહી અવગુણ નાખજો, ભાવ ભેદ ડાહ્યા લહે. ૩૫
{{gap}}ગુણ ગ્રહી અવગુણ નાખજો, ભાવ ભેદ ડાહ્યા લહે.
{{gap}}માંડ્યો એ ચૌટે રહેંટ મેં, કોઈ ઊંચો કોઈ નીચો કહે.</poem>}}
{{gap}}માંડ્યો એ ચૌટે રહેંટ મેં, કોઈ ઊંચો કોઈ નીચો કહે.</poem>}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{center|'''સ્વાધ્યાય'''}}