સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ભાઉ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ભાઉ}} | {{Heading|ભાઉ}} | ||
{{Poem2Open}} | |||
[नरो वा कुंजरो वा એ શબ્દો ભાગ્યે જ કોઈને કાને ન પડ્યા હોય. એટલા બધા એ પ્રચલિત છે અને એટલો એની પાછળનો પ્રસંગ જાણીતો છે. | [नरो वा कुंजरो वा એ શબ્દો ભાગ્યે જ કોઈને કાને ન પડ્યા હોય. એટલા બધા એ પ્રચલિત છે અને એટલો એની પાછળનો પ્રસંગ જાણીતો છે. | ||
૫. ઋષિ તે વૈશંપાયન, રાજન તે જનમેજય (અર્જુનના પુત્ર અભિમન્યુના પુત્ર પરીક્ષિતનો પુત્ર). ૧૧મી લીટીમાં અરિષ્ટ – બૂરી વસ્તુઓ (જે ઉપર ગણાવી છે તે) કહી તેમાં ૧૦મી લીટીનું 'વર્ણ અઢાર નહિ ભેદાભેદ' એ પણ આવી ગયું. અઢાર વર્ણ એક એક વચ્ચે ભેદ ન રાખે, એની ઋષિ પાસે બૂરી વસ્તુમાં કવિએ ગણના કરાવી છે.. પણ વૈશંપાયન ઋષિના વખતમાં વર્ણની સંખ્યા સદ્ભાગ્યે અઢાર સુધી પહોંચી ન હતી. તે તો આપણા ‘ભાઉ ’- ભાઈએ પોતાના સમયના ખ્યાલ પ્રમાણે ઋષિના મોંમાં એ શબ્દ મૂકી દીધા. ૧૫. દ્રોણપુત્રના નામે નામ. ૨૪. '''છળ-ગત''' - કપટની રીતે. ૨૭. '''કર્મ લાગ્યું''' –સ્પર્શ્યું પરચો બતાવ્યા વગર ન રહ્યું. ૨૯. '''મહી''' - પૃથ્વી ઉપર. ૩૩. '''સુણી વાત''' - સાંભળેલી વાત. ૩૬. '''નીગમ્યું''' - જવા દીધું.] | ૫. ઋષિ તે વૈશંપાયન, રાજન તે જનમેજય (અર્જુનના પુત્ર અભિમન્યુના પુત્ર પરીક્ષિતનો પુત્ર). ૧૧મી લીટીમાં અરિષ્ટ – બૂરી વસ્તુઓ (જે ઉપર ગણાવી છે તે) કહી તેમાં ૧૦મી લીટીનું 'વર્ણ અઢાર નહિ ભેદાભેદ' એ પણ આવી ગયું. અઢાર વર્ણ એક એક વચ્ચે ભેદ ન રાખે, એની ઋષિ પાસે બૂરી વસ્તુમાં કવિએ ગણના કરાવી છે.. પણ વૈશંપાયન ઋષિના વખતમાં વર્ણની સંખ્યા સદ્ભાગ્યે અઢાર સુધી પહોંચી ન હતી. તે તો આપણા ‘ભાઉ ’- ભાઈએ પોતાના સમયના ખ્યાલ પ્રમાણે ઋષિના મોંમાં એ શબ્દ મૂકી દીધા. ૧૫. દ્રોણપુત્રના નામે નામ. ૨૪. '''છળ-ગત''' - કપટની રીતે. ૨૭. '''કર્મ લાગ્યું''' –સ્પર્શ્યું પરચો બતાવ્યા વગર ન રહ્યું. ૨૯. '''મહી''' - પૃથ્વી ઉપર. ૩૩. '''સુણી વાત''' - સાંભળેલી વાત. ૩૬. '''નીગમ્યું''' - જવા દીધું.] | ||
{{Poem2Close}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 06:33, 14 April 2026
ભાઉ
[नरो वा कुंजरो वा એ શબ્દો ભાગ્યે જ કોઈને કાને ન પડ્યા હોય. એટલા બધા એ પ્રચલિત છે અને એટલો એની પાછળનો પ્રસંગ જાણીતો છે. ૫. ઋષિ તે વૈશંપાયન, રાજન તે જનમેજય (અર્જુનના પુત્ર અભિમન્યુના પુત્ર પરીક્ષિતનો પુત્ર). ૧૧મી લીટીમાં અરિષ્ટ – બૂરી વસ્તુઓ (જે ઉપર ગણાવી છે તે) કહી તેમાં ૧૦મી લીટીનું ‘વર્ણ અઢાર નહિ ભેદાભેદ’ એ પણ આવી ગયું. અઢાર વર્ણ એક એક વચ્ચે ભેદ ન રાખે, એની ઋષિ પાસે બૂરી વસ્તુમાં કવિએ ગણના કરાવી છે.. પણ વૈશંપાયન ઋષિના વખતમાં વર્ણની સંખ્યા સદ્ભાગ્યે અઢાર સુધી પહોંચી ન હતી. તે તો આપણા ‘ભાઉ ’- ભાઈએ પોતાના સમયના ખ્યાલ પ્રમાણે ઋષિના મોંમાં એ શબ્દ મૂકી દીધા. ૧૫. દ્રોણપુત્રના નામે નામ. ૨૪. છળ-ગત - કપટની રીતે. ૨૭. કર્મ લાગ્યું –સ્પર્શ્યું પરચો બતાવ્યા વગર ન રહ્યું. ૨૯. મહી - પૃથ્વી ઉપર. ૩૩. સુણી વાત - સાંભળેલી વાત. ૩૬. નીગમ્યું - જવા દીધું.]