સાહિત્ય પલ્લવ – ભાગ ૩/દુ:ખે દૂબળાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
દુ:ખે તારે અમે દૂબળાં રે, જાણે પાકું પાન. {{right|જોશીડા૦}} | દુ:ખે તારે અમે દૂબળાં રે, જાણે પાકું પાન. {{right|જોશીડા૦}} | ||
દુ:ખડું તો રે ડુંગર થઈ બેઠું, સુખડું સ્વર્ગ સમાન. {{right|જોશીડા૦}} | દુ:ખડું તો રે ડુંગર થઈ બેઠું, સુખડું સ્વર્ગ સમાન. {{right|જોશીડા૦}} | ||
શાંતિદાસનો સ્વામી રસિક શિરોમણિ, ઘેરી રહ્યો સારું ગામ. | શાંતિદાસનો સ્વામી રસિક શિરોમણિ, ઘેરી રહ્યો સારું ગામ. {{Gap|1em}} {{right|જોશીડા૦}}</poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 09:47, 14 April 2026
૨. દુ:ખે દૂબળાં
શાંતિદાસ
ક્યારે મળશે કાન, જોશીડા, જોશ જુઓની.
સાત સોપારી ને પાનનું બીડું, જાઉં રે જોશીડાને ધામ. જોશીડા૦
દુ:ખે તારે અમે દૂબળાં રે, જાણે પાકું પાન. જોશીડા૦
દુ:ખડું તો રે ડુંગર થઈ બેઠું, સુખડું સ્વર્ગ સમાન. જોશીડા૦
શાંતિદાસનો સ્વામી રસિક શિરોમણિ, ઘેરી રહ્યો સારું ગામ. જોશીડા૦