સાહિત્ય પલ્લવ – ભાગ ૩/જેવો છું તેવો હું: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 10:14, 14 April 2026
જેવો છું તેવો હું
દયારામ
જેવો છું તેવો હું તમારો હે શ્રીજી!
બિરદ વિચારી બાંહ્ય ઝાલોની રીઝી.
દોષના કોષ દેખી જાશો મા બિહીજી;
ગુરુ-સોંપ્યો પાળો દયાને કરુણારસ ભીંજી.
જેવો છું તેવો હું તમારો હે શ્રીજી.