સાહિત્ય પલ્લવ – ભાગ ૩/અંધ બાલા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૩. અંધ બાલા|બચુભાઈ રાવત}}
{{Heading|૩. અંધ બાલા|બચુભાઈ રાવત}}
[[File:Sahitya Pallav - 3 Image 2.jpg|300px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવતા જીવત માનવી ઉપર જો કોઈ સૌથી કરુણ આપત્તિ આવી પડેલી ગણાય તો તે અંધત્વ. એ અપંગતા માનવીના ચહેરા ઉપર જે દર્દભરી રેખાઓ આંકી જાય છે તેને અત્યંત અસરકારક રીતે રજૂ કરતું આ ચિત્ર ઇંગ્લેંડના એક સમર્થ ચિત્રકારની કૃતિ છે, અને ઓગણીસમી સદીના અંતભાગમાં આલેખાયેલાં ઇંગ્લેંડનાં ચિત્રોમાં સૌથી હૃદયદ્રાવક હોવાની એની ગણના થાય છે.