ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/અરદેશર ફરામજી ખબરદાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અરદેશર ફરામજી ખબરદાર|}}
{{Heading|અરદેશર ફરામજી ખબરદાર|}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વ. મલબારી પછી પારસી લેખકોમાં કવિશ્રી અરદેશર ફરામજી ખબરદાર ગુજરાતી વાચકોમાં બહુ જાણીતા અને લોકપ્રિય છે. એમનો જન્મ ઇ. સ. ૧૮૮૧માં નવેમ્બર માસની ૬ઠ્ઠી તારીખે દમણમાં થયો હતો. એમનું કુટુંબ પોર્ટુગીઝ રાજ્યમાં પ્રતિષ્ટિત લેખાતું. એમની પાંચ વર્ષની ઉંમર હશે ત્યારે એમના પિતાશ્રી ફરામજી કાવસજી યુવાવસ્થામાં ૨૬મા વર્ષે પાઠાના રોગથી મુંબાઇમાં મૃત્યુ પામ્યા હતા. ખબરદારની અટક એમના કુટુંબીજનોની બાહોશી અને હુંશિયારીથી એમના વડીલોને મળેલી. એમણે અંગ્રેજી અભ્યાસ મુંબાઇમાં ન્યુ હાઇસ્કુલમાં કર્યો હતો. કવિતા અને સંગીતનો શોખ તો એમને ન્હાનપણથી પ્રાપ્ત થયલો. વિદ્યાર્થી અવસ્થામાંથી તેઓએ કવિતા લખવા માંડેલી; તેથી એમના મિત્રો પણ એમને કવિ તરીકે સંબોધતા હતા.

Line 14: Line 12:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''એમના ગ્રંથોની યાદી:'''}}
{{center|'''એમના ગ્રંથોની યાદી:'''}}
<poem>
<center>
{{right|પ્રકાશન વર્ષ }}
{|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;"
કાવ્યરસિકા {{right|(ઇ. સ. ૧૯૦૧)}}
|-
વિલાસિકા {{right|(૧૯૦૫)}}
|
પ્રકાશિકા {{right|(૧૯૦૮)}}
|પ્રકાશન વર્ષ
મલબારીનાં કાવ્યરત્નો (સંપાદક) {{right|(૧૯૧૭)}}
|-
ભારતનો ટંકાર {{right|(૧૯૧૯)}}
|કાવ્યરસિકા
પ્રભાતનો તપસ્વી {{right|(૧૯૨૦)}}
|(ઇ. સ. ૧૯૦૧)
કુકકુટ દીક્ષા {{right|(૧૯૨૦)}}
|-
સંદેશિકા {{right|(૧૯૨૫)}}
|વિલાસિકા
કલિકા {{right|(૧૯૨૬)}}
|(૧૯૦૫)
ભજનિકા {{right|(૧૯૨૮)}}
|-
રાસચન્દ્રિકા ભા. ૧ લો. {{right|(૧૯૨૯)}}
|પ્રકાશિકા
The Silken Tassel {{right|(૧૯૨૮)}}
|(૧૯૦૮)
—અંગ્રેજી ઊર્મિ કાવ્યો.
|-
(Published by Fowler Wright Ltd., London.)</poem>
|મલબારીનાં કાવ્યરત્નો (સંપાદક)
|(૧૯૧૭)
|-
|ભારતનો ટંકાર
|(૧૯૧૯)
|-
|પ્રભાતનો તપસ્વી
|(૧૯૨૦)
|-
|કુકકુટ દીક્ષા
|(૧૯૨૦)
|-
|સંદેશિકા
|(૧૯૨૫)
|-
|કલિકા
|(૧૯૨૬)
|-
|ભજનિકા
|(૧૯૨૮)
|-
|રાસચન્દ્રિકા ભા. ૧ લો.
|(૧૯૨૯)
|-
|The Silken Tassel
|(૧૯૨૮)
|-
|—અંગ્રેજી ઊર્મિ કાવ્યો.
|-
|(Published by Fowler Wright Ltd., London.)
|
|}
</center>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2