ગુજરાતી નારીસંપદા : કવિતા/આકાશ લાવી છું: Difference between revisions

+૧
 
No edit summary
 
Line 6: Line 6:
સોનેરી એક સાંજની આ વાત લાવી છું,  
સોનેરી એક સાંજની આ વાત લાવી છું,  
તારા મઢેલી રાતનું આકાશ લાવી છું.
તારા મઢેલી રાતનું આકાશ લાવી છું.
સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
  ઝૂલે હવા લળી લળી એ રાગ લાવી છું.
  ઝૂલે હવા લળી લળી એ રાગ લાવી છું.
હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,  
હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,  
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.
પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,  
પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,  
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.
ના માનશો નયન થકી આંસુ વહી ગયું,  
ના માનશો નયન થકી આંસુ વહી ગયું,  
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.
મન છે, નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,  
મન છે, નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,  
પણ ગાન મખમલી સખા સો વાર લાવી છું...
પણ ગાન મખમલી સખા સો વાર લાવી છું...